મોરબીની ધર્મસિધ્ધિ સોસાયટીમાં તસ્કરો ખબકયા : પોલીસ નિદ્રામાં

એક સાથે ચાર - ચાર મકાનમાં ચોરી કરી તસ્કરો બે લાખની મતા ઉસેડી ગયા છતાં પોલીસે ફરિયાદ ન લેતા ચકચાર મોરબી : મોરબીના જાંબુડિયા નજીક...

અંતે મોરબી અને ટંકારા દુષ્કાળગ્રસ્ત જાહેર

સાંસદ મોહનભાઇ કુંડારીયાની મહેનત લેખે લાગી : અરવિંદ વાસદડીયા મોરબી : અંતે રાજ્ય સરકાર દ્વારા આજે વધુ ૪૫ તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે જેમાં...

મોરબીમાં તથાગત બુદ્ધ કોમ્યુનિટી હોલનો લોકાર્પણ સમારોહ યોજાયો

મોરબી માળીયા અને ટંકારા વણકર સમાજ સંચાલિત સમાજવાડી ના લોકાર્પણની સાથે દાતાઓનું સન્માન અને સ્નેહમિલન યોજાયું મોરબી:મોરબીના સામાકાંઠે નજરબાગ રોડ ભડીયાદ કાંટા સામે આવેલ મોરબી...

મોરબીના રવાપર ગામે 19મીએ ગૌશાળાના લાભાર્થે નાટક ભજવાશે

મોરબી:મોરબીના રવાપર ગામે ગૌશાળાના લાભાર્થે તા.19ને સોમવારે રાત્રે અભિલાષા ગૌસેવા યુવક ટ્રસ્ટ બગથળા દ્વારા ઐતિહાસિક નાટક સમ્રાટ હર્ષ યાને ગરીબોના બેલી અને પેટ પકડીને...

મોરબીના મકનસર સ્વામિનારાયણ મંદિર ધાર્મિક મહોત્સવ

મોરબી : મોરબીના મકનસર ગામે આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે આગામી તા.9 થી તા.13 ડિસેમ્બરને ગુરુવાર સુધી નૂતન મંદિર ઉદ્દઘાટન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે,...

મોરબીમાં આધેડ ગુમ

મોરબીમાં રહેતા ભરતભાઈ ખોખાણી ગુમ થઈ ગયા છે આ ભાઈ બોલી કે સાંભળી શકતા નથી અને ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા છે .જે...

મોરબીના ટીમ્બડી પાટિયા નજીક ડમ્પર ચાલકે યુવાનને ફૂટબોલની જેમ ફંગોળ્યો : મોત

ચાની લારી ચલાવી પેટિયું રળતા યુવાને હડફેટે લઈ ડમ્પર ચાલક ફરાર મોરબી : મોરબી કચ્છ હાઇવે ઉપર ટીમ્બડી પાટિયા નજીક માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પર...

મોરબીના રાતાભેર ગામે કરિયાણાની દુકાનમાં આગ

મોરબી : મોરબી તાલુકાના રાતેભેર ગામે આવેલી કરીયાણાની દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે ઉપરના મજલે આગ લાગતા મોટાપ્રમાણમાં નુકશાન પહોચ્યું હતું. કરીયાણાની દુકાનમાં ઉપરના મજલે...

મોરબીમાં ટેકાના ભાવે કાચબા ગતિએ મગફળીની ખરીદી : ખેડૂતો લાચાર

3 દિવસ માં 3357 ગુણી મગફળીની ખરીદી : ખેડૂતોના વિરોધને પગલે પોલીસ બંદોબસ્ત મુકાયો મોરબી : મોરબીના માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં સેમ્પલ લેવાની...

મોરબીમાં અધિકારીઓના આશીર્વાદથી નર્મદા કેનાલમાં બેફામ પાણીચોરી

ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં પાઇપ ગોઠવી ખારી નદીમાં વહેવડાવવા આવે છે વિપુલ જળરાશી મોરબી : એક તરફ રવિ સીઝનમાં વાવેતર કરવા ખેડૂતો નર્મદા કેનાલમાંથી પાણી આવવાની...
61,580FansLike
103FollowersFollow
275FollowersFollow
1,936SubscribersSubscribe

મોરબી યુવા ધારાશાસ્ત્રી ચિરાગ કારીયાનો જન્મદિવસ

મોરબી : મોરબીના યુવા અને તજજ્ઞ ધારાશાસ્ત્રી ચિરાગભાઈ દુષ્યંતભાઈ કારીયાનો આજે જન્મદિવસ હોવાથી યુવા વર્ગમાં બહોળી લોકચાહના ધરાવતા ચિરાગભાઈ કારીયાને તેના મોબાઈલ નંબર 9825685086...

નવલખી ફાટક ખોટકાયું : ટ્રાફિક જામ

રેલવે ફાટકમાં ટેક્નિકલ ખામી સર્જાતા વાહન ચાલકો પરેશાન : પોલીસ ઘટના સ્થળે મોરબી : મોરબી રેલવે સ્ટેશન નજીક આવેલ નવલખી ફાટકમાં ફોલ્ટ સર્જાતા બંધ થયા...

મોરબીના સો ઓરડી ચકચારી ખૂન કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

તહોમતદાર વિરુદ્ધ પ્રત્યક્ષ પુરાવા ન મળતા શંકાનો લાભ આપી આરોપીને છોડી મુકાયો મોરબી : મોરબીના સો ઓરડી વિસ્તારના ચકચારી હત્યા કેસમાં તહોમતદાર વિરુદ્ધ પ્રત્યક્ષ પુરાવા...

ટંકારામાં ખૂની હુમલો કરવાના કેસમાં જામીન ઉપર છુટકારો

ટંકારા : ટંકારા પોલીસ મથકમાં નોંધાયેલ ખૂની હુમલા કેસમાં મદનભાઈ અનસિંગભાઈ અને નરવતભાઈ ભુરજીભાઈ ભુરિયાએ અગાઉના મનદુઃખનો ખાર રાખી ફરિયાદીને માવો ખાવાના બહાને બોલાવી...