વિશ્વ ઉમિયાધામના નિર્માણ માટે મોરબીના પાટીદાર અગ્રણીઓએ વહાવી દાનની સરવાણી

પાટીદારોના વૈશ્વિક સંગઠનના વિચારબીજ પાટીદાર ભામાશા સ્વ.ઓ.આર.પટેલ અને સ્વ.કેશુભાઈ શેઠે રોપ્યા હતા, જેનો હું સાક્ષી છું : ગોવિંદભાઇ વરમોરા મોરબી : અમદાવાદ ખાતે વિશ્વ ઉમિયાધામના...

જોધપર શૈક્ષણિક સંકુલને ફરી ધમધમતું કરવાના ઉદેશથી બેલામાં ૯મીએ ચિંતન શિબિર

મોરબી : હોસ્ટેલ સુવિધા સાથે તદ્દન નજીવી ફી માં શ્રેષ્ઠ શિક્ષણ આપતા જોધપર શૈક્ષણિક સંકુલને પુનઃ ધમધમતું કરવાના ઉદેશ સાથે બેલા- ભરતનગરના ખોખરા હનુમાનજી...

૫૦૦ ચો.મી. અથવા ૮ દુકાન કે મકાનના બાંધકામ માટે રજીસ્ટ્રેશન ફરજિયાત : ચીફ ઓફિસર...

મોરબી પાલિકાના ચીફ ઓફિસર અને ટાઉન પ્લાનિંગ ચેરમેને એન્જીનિયર, આર્કિટેક અને બિલ્ડરો સાથે બેઠક યોજીમોરબી : મોરબી નગરપાલિકા કચેરીએ માન્યતા પ્રાપ્ત એન્જીનિયરો, આર્કિટેક અને...

મોરબી સબ જેલના કેદીનું હાર્ટ એટેકથી મોત

વધુ તપાસ અર્થે મૃતદેહને રાજકોટ ફોરેન્સીકમાં મોકલવાની તજવીજમોરબી : મોરબી સબ જેલમાં સજા ભોગવી રહેલા કેદીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. હાલ પોલીસે કેદીના...

હળવદના ચરાડવા નજીક આઇસરે ઠોકર મારતા એક્ટિવા સવાર શિક્ષિકાનું મોત

મોરબી : હળવદના ચરાડવા નજીક નોકરી પૂરી કરી એક્ટિવા પર ઘરે પરત ફરતા પર્યાવરણ શિક્ષણ કેન્દ્રની શિક્ષિકાને આઇસરે ઠોકર મારી હતી.આ અકસ્માતમાં શિક્ષિકાનું ઘટનાસ્થળે...

મોરબીમાં કાળઝાળ ગરમીમાં એસી ખરીદનારા માટે સોનેરી તક : ૭ મેથી ૧૯ મે એસી...

રવાપર રોડ પર આવેલા વિઆન્સ ઇલેક્ટ્રોનિક્સ દ્વારા મોરબી એસી ફીસ્ટીવલ - 2018નું ભવ્ય આયોજન મોરબી : મોરબીમાં ૭ મેથી ૧૯ મે સુધી વિઆન્સ ઇલેક્ટ્રોનિક્સ (રવાપર...

મોરબીના ત્રાજપર ખારીમાં જૂગાર રમતા બે ઝડપાયા

મોરબી : મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં જાહેરમા જુગાર રમતા બે ઇસમોને પોલીસે ૩૫૦૦ ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા.જાણવા મળ્યા મુજબ મોરબી બી...

મોરબીમાં તસ્કરો બન્યા બેફામ : માળીયા ફાટક પાસેથી ડમ્પરની ચોરી

મોરબી : મોરબી પંથકમાં તસ્કરો બેફામ બન્યા છે અને વાહનચોરીના વધતા બનાવો વચ્ચે મોરબીમાંથી તસ્કરો ડમ્પર ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ...

મોરબીમાં અજાણ્યા શખ્સોએ ટ્રક ડ્રાઇવરને માર મારી રૂ.૩૬ હજારની લૂંટ ચલાવી

મોરબી : મોરબી નજીક આવેલી રામદેવ હોટેલ પાસે ૧૦ થી ૧૨ અજાણ્યા શખ્સોએ ટ્રક ડ્રાઇવરને મારમારી રૂ ૩૬ હજારની લૂંટ ચલાવી હોવાનો બનાવ સામે...

મોરબી : ત્રિકોણ બાગ પાસેની યુનિયન બેન્કમા ભીષણ આગ

ત્રિકોણબાગ નજીક આવેલી યુનિયન બેંકમાં લાગેલી આગ બુઝાવવા ફાયર બ્રિગેડના બે ટેન્કરો દ્વારા પ્રયાસમોરબી : મોરબીના ત્રિકોણબાગ નજીક આવેલી યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયામાં ભીષણ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને મતદારોની પ્રાથમિક યાદી મુજબ 7.18 લાખ મતદારો નોંધાયા

જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત અને 3 પાલિકાની પ્રાથમિક મતદાર યાદી જાહેર : પાંચ તાલુકા પંચાયતના કુલ 5,30,995 અને 3 પાલિકાના 1,87,247 મતદારો નોંધાયા મોરબી...

અકસ્માત સ્થળેથી મળેલું 77 હજારની રોકડ સાથેનું પર્સ 108ની ટીમે પરિજનોને સુપ્રત કર્યું

મોરબી: 108ની ટીમ અકસ્માત સમયે સમયસર પહોંચીને ઘાયલોના જીવ બચાવવામાં અને ત્વરિત સારવાર આપવામાં તો હંમેશા અવ્વલ રહે જ છે, સાથોસાથ ઇજાગ્રસ્ત પાસેથી મળી...

મોરબી પાલિકામાં કોંગ્રેસે મંજૂર કરેલ રોડ-રસ્તાના કામોનો જશ ભાજપ લેવાનું બંધ કરે : કોંગ્રેસ

ભાજપના શાસકોએ લાજ-શરમ નેવે મુકી છે, ખોટા જશ ખાટે છે, પ્રજા બધુ જાણે-સમજે છે : રામજીભાઈ રબારી મોરબી : મોરબીમાં કોંગ્રેસ દ્વારા મુંજૂર કરવામાં આવેલ...

કોના બાપની દિવાળી : મોરબીમાં તંત્રના પાપે ધોળા દિવસે પણ સ્ટ્રીટ લાઈટો ચાલુ

છેલ્લા બે વર્ષથી દિવસે પણ લાઈટો ચાલુ રહેવાની સમસ્યા છતાં તંત્રની ઉંઘ ન ઉડતા લોકોમાં રોષ મોરબી : મોરબીમાં તંત્રને જાણે અંધાપો આવી ગયો હોય...