મોરબીના લોહાણા ઉદ્યોગપતિ જગદીશભાઈ કોટકનું આકસ્મિક અવસાન થતા રઘુવંશી મહાસંમેલન મોકુફ

મહાસંમેલનની નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે મોરબી : મોરબીના લોહાણા ઉદ્યોગપતિ જગદીશભાઈ કોટકનું આકસ્મિક અવસાન થયું છે. જેને તા.૩ જુલાઈના રોજ યોજાનાર પગલે...

મોરબી- માનસર બસ અનિયમિત હોવાથી ડેપો મેનેજરને રજૂઆત

મોરબી: મોરબી માળીયા વાયા દેરાળા બસ માનસર ગામેથી નીકળે છે. જે બસ મોરબી બસ સ્ટેશનથી 12:45 સમય ઉપાડવાનો છે. પરંતુ બસ 2 વાગ્યાની આસપાસ...

મોરબીમાં બારશાખ રજપૂત સમાજનો વિદ્યાર્થી સમ્માન સમારોહ યોજાયો

સિધ્ધપુરિયા બારશાખ રજપુત સમાજ મોરબી દ્વારા આયોજન મોરબી : સિધ્ધપુરિયા બારશાખ રજપુત સમાજ મોરબી દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો.જેમાં વિધ્યાર્થીઓને તેમના માતા પિતાના હસ્તે...

મોરબીમાં આઈ.ટી.આઈ.માં પ્રથમ તબક્કાની પ્રવેશ પ્રક્રિયા ૩૦ જૂન સુધી લંબાવાઇ

મોરબી : મોરબી જિલ્લાની સરકારી આઈ.ટી..આઈ મોરબી, માળીયા-મિયાણા, હળવદ, ટંકારા તથા વાંકાનેર ખાતે ચાલતા વિવિધ પ્રકારના NCVT/GCVT પેટર્નના કોર્ષ/ વ્યવસાયોમાં પ્રવેશ વર્ષ-૨૦૨૨ માટેની પ્રથમ...

હળવદમાં સંતરામ શિશુવાટિકાનો પ્રારંભ

વિદ્યાભારતી જેવી સંસ્થા દેશની સંસ્કૃતિ જાળવવાનું કાર્ય કરી રહી છે: રાષ્ટ્રીય બાળ આયોગના ચેરમેન પ્રિયંક કાનૂન્ગો હળવદ : હળવદમાં વિદ્યાભારતી સંલગ્ન રાષ્ટ્રીય શિક્ષણ સેવા પ્રતિસ્થાનમ...

નર્મદા બ્રાંચ કેનાલમાં પાણી છોડવા માળિયાના ખેડૂતો દ્વારા રાજ્યમંત્રી અને સિંચાઈ મંત્રીને રજૂઆત  

માળીયા(મી.) : માળિયા તાલુકાના ખેડૂતો દ્વારા આગોતરો પાક બચાવવા માટે આજે ગાંધીનગર ખાતે નર્મદા કેનાલમાં પાણી છોડવા અંગે રાજ્યમંત્રી અને સિંચાઈ મંત્રીને રજૂઆત કરી...

વિરપરડાના વિદ્યાર્થીઓ માટે એસટી બસની સુવિધા આપવા માંગ

મોરબીઃ મોરબીના વિરપરડા ગામના વિદ્યાર્થીઓ માટે એસટી બસની સુવિધા આપવા માટે ગામના સરપંચ અજયસિંહ જાડેજાએ મોરબી ડેપો મેનેજરને લેખિત રજૂઆત કરી છે. સરપંચે કરેલી રજૂઆતમાં...

સુરેન્દ્રનગર-રાજકોટ ડબલ ટ્રેક કામગીરીને પગલે ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર

ડબલ ટ્રેકના કામને કારણે 5મી જુલાઈ સુધી રેલ વ્યવહારને અસર મોરબી : સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકના કામ હેઠળ ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગના કામ કરવાનું હોવાથી 5મી જુલાઈ...

મોરબીના વીસીપરાની સોસાયટીમાં પાણી પ્રશ્ને મહિલાઓનો મોરચો

મહિલાઓએ પાણી ન આવતું હોવાથી ભોગવવી હલાકીની હૈયાવરાળ રજૂ કરી, તંત્રએ કોણીએ ગોળ ચોપડતા મહિલાઓમાં ભારે રોષ મોરબી :મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ સોસાયટીમાં સતત...

મોરબીમાં નવા રોડના આડેધડ કામને લીધે રોડ પર વરસાદી પાણી ભરાયા

રોડનું લેવલીંગ જ ન થતા પાણીનો નિકાલ અટકી જતા સ્થાનિકોમાં રોષ મોરબી : મોરબી નવા બનેલા રોડ ઉપર હમમાં પડેલા વરસાદના પાણી ભરાયા છે. એનું...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીમાં ગુજસીટોકના આરોપીઓ સામે મોટા એક્શન : ધડાધડ 15 જેટલી મિલકતો સિલ 

15 જેટલા શખ્સોની કુલ 25થી વધારે મિલકતો ત્રણ દિવસમાં કરી દેવાશે સિલ, વાહનો પણ જપ્ત કરી લેવાશે  મોરબી : મોરબીમાં ગુજસીટોકના આરોપીઓ સામે પોલીસ તંત્ર...

મોરબીમાં માટી અને ફાયર ક્લેનું ગેરકાયદે પરિવહન કરતા 3 વાહનો પકડાયા 

ખાણખનીજ વિભાગ દ્વારા મકનસર અને દરિયાલાલ કોમ્પ્લેક્સ નજીક કાર્યવાહી  મોરબી : મોરબી ખાણખનીજ વિભાગ દ્વારા ગુરુવારે બે અલગ અલગ કિસ્સામાં દરોડા પાડી મકનસર નજીકથી ગેરકાયદેસર...

મોરબીમાં રાશનકાર્ડની કામગીરી માટે લોકોને ધરમધક્કા

ત્રણ ત્રણ દિવસ સુધી ધક્કા ખાવા છતાં કામગીરી થતી ન હોય અરજદારોમાં નારાજગી મોરબી : મોરબી શહેર મામલતદાર કચેરી ખાતે છેલ્લા 8 થી 10 દિવસથી...

બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની પરીક્ષામાં ધારાશાસ્ત્રીઓને 5 માર્ક્સનું ગ્રેસિંગ આપવાની માંગ

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ભલામણ : પાંચ માર્ક્સ ઓછા હોવાના કારણે નાપાસ થયેલ ધારાશાસ્ત્રીઓને ગ્રેસિંગ આપી નવું રિઝલ્ટ જાહેર કરવા અપીલ મોરબી : બાર કાઉન્સિલ...