સિરામિકના પ્રમુખ આપણા મોરબીના વિકાસ માટે શું વિચારે છે ? વાંચો અહીં..

- મોરબી સિરામિક એસોસિયેશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ મોરબી અપડેટનાં માધ્યમ પર મોરબીનાં સુખ-શાંતિ અને સર્વાંગી વિકાસમાં એક સહિયારુ ડગલું ભરવાની લોકલાગણી રજૂ કરી -...

જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ૧૫ લોકોનું કાઉન્સેલિંગ કરીને વ્યસન મુક્ત કરાયા

મોરબી : જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા માટેલ ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા આરોગ્ય તંત્રના ડોકટરો દ્વારા ડાયાબીટીશ, બીપી,કીડની સહિતના...

સિરામિક ફેકટરીમાં માટીમાં દટાઈ જવાથી પાંચ વર્ષના બાળકનું મૃત્યું

મોરબી : સરતાનપર રોડ પર આવેલી સેન્સો સિરામિક ફેક્ટરી પાસે સાંજના સમયે પરપ્રાંતીય મજૂર અંટેશભાઈ ભુરિયા ખાડામાં માટી બુરવાનું કામ કરી રહ્યો હતો. ત્યારે...

મોરબીમાં મેલ હેલ્થવર્કરની ૮ જગ્યા માટે ૪૭ ઉમેદવારો ઉમટયા

મોરબી : જિલ્લા આરોગ્ય વિભાગમાં મેલ હેલ્થ વર્કરની તાલીમ કાર્ય માટે ઈન્ટરવ્યુંનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હેલ્થ વર્કરની ૮ જગ્યા માટે ૪૭ ઉમેદવારો ઉમટી...

મોરબી : પાનેલી ગામમાં સતવારા પરિણીતાનો આપઘાત

મોરબી : તાલુકાના પાનેલી ગામે મીનાબેન ગોરધનભાઈ ચાવડા (ઉ.35) નામની સતવારા પરિણીતાએ પોતાના ઘરે ઝેરી દવા પીને મોત વ્હાલું કરી લીધું હતું. તાલુકા પોલીસે...

૧૯ મેનાં રોજ મોરબી વોર્ડ નં. ૫, ૭ અને ૧૩ વિસ્તારનો સેવાસેતુ કાર્યક્રમ યોજાશે

સેવાસેતુ કાર્યક્રમમાં લોકકલ્યાણકારી યોજનાઓ અને વ્યક્તિગત સહાયતા સાથે માર્ગદર્શન અને સ્થળ પર અરજી ઉકેલની વ્યવસ્થામોરબી : સરકારશ્રીની યોજનાઓના લાભ અને જાણકારી આપવાના હેતુસર તથા...

મોરબી : રાત્રે અંધારા..દિવસે અજવાળા..શનાળા રોડ પર દિવસે પણ સ્ટ્રીટ લાઈટો ચાલુ !

મોરબી : મોરબીના મોટાભાગ ના અંદરના વિસ્તારોમાં રાત્રે નગર પાલિકાની સ્ટ્રીટ લાઇટો બંધ હોવાની ફરિયાદો રહે છે. પરંતુ મોરબી નગર પાલિકાના અણઘણ વહીવટના કારણે...

મોરબીમાં વાલ્મીકી સમાજના 21મી મે એ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં સમૂહ લગ્ન યોજાશે

 મોરબીમાં રંતીદેવ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ તથા વાલ્મીકી સમૂહ લગ્ન સેવા સમીતીના ઉપક્રમે પાંચમાં મહા સમુહલગ્ન યજ્ઞનું તા.૨૧ મે રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું...

ઝીંઝુડા ખાતે નવમો પાટોત્સવ યોજાશે

 મોરબીથી ૩૫ કિમી. દૂર સંત કાન સ્વામીની જગ્યા ઝીંઝુડા ખાતે તા.૧૭ મે બુધવારે નવમાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં વિવિધ કાર્યકમોનું પણ આયોજન કરવામાં...

મોરબી પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર અને કલેકટરને હાઈકોર્ટેનું તેડું !

મોરબી : નગરપાલિકા પ્રમુખ મનમાની કરીને વારંવાર જનરલ બોર્ડની બેઠક છેલ્લી ઘડીએ મુલત્વી રાખી ચૂંટાયેલા સભ્યોના હક્ક પર તરાપ મારતા હોવાનું જણાવી આ અંગે...
102,303FansLike
145FollowersFollow
802FollowersFollow
11,000SubscribersSubscribe

જિ.પં.ની કારોબારીમાં રોડના કામનો જશ ન મળતો હોવાનો સભ્યોનો બળાપો, વર્કઓર્ડરો મુલત્વી રાખ્યા

કારોબારી સમિતિની બેઠકમાં સભ્યોએ પોતાની વ્યથા રજૂ કરી યોગ્ય વ્યવસ્થા ગોઠવવાની માંગ ઉઠાવી : પદાધિકારી અને અધિકારીઓ વચ્ચે સંકલનના અભાવે નવા રોડના કામમાં હજુ...

મોરબી જિલ્લાના પ્રવાસન સ્થળોના વિકાસ કાર્યોની સમીક્ષા અર્થે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક મળી

મોરબી : મોરબી જિલ્લામાં પ્રવાસન સ્થળોના વિકાસ કાર્યોની સમીક્ષા કરવા જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક મળી હતી. જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં...

મોરબીમાં યુવતીએ ધૂન-ભજન દ્વારા જન્મદિવસની અનોખી ઉજવણી કરી

મોરબી : મોરબીમાં રવાપર રોડ પર આવેલ ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહેતા દિશાબેન મનસુખભાઇ ચીખલીયાએ આજે તા. 22 જાન્યુઆરીના રોજ તેઓના જન્મદિવસ નિમિત્તે જન્મદિવસની અનોખી ઉજવણી...

હળવદના ચરાડવા ગામે એસ.એસ. ગુરૂકુલમાંથી રૂ. 1.70 લાખની ચોરી

ગુરૂકુલમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં ચારથી પાંચ શખ્સો કેદ હળવદ : હળવદના ચરાડવા ગામે એસ.એસ.ગૃરુકુલમાંથી રૂ.1.70 લાખની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. ગત રાત્રે ગુરુકુળમાં...