કાનાભાઈના ક્લાસમાં નગરસેવકો નાપાસ ! મોરબી નગરપાલિકા ઠનઠન ગોપાલ

આવક મીંડું અને મહિને બે કરોડનો ખર્ચ, ત્રણ વર્ષથી મોબાઈલ ટાવરનો ટેક્સ નથી આવતો ! પાલિકા પાસે કેટલું સ્વ ભંડોળ ? કોઈને ખબર નથી! ત્રણ...

મોરબીમાં 5મીથી સિરામિક એસો.ના સહયોગથી એક્સપોર્ટ- ઈમ્પોર્ટ પ્રેક્ટિકલ ટ્રેનિંગ કલાસ

વર્લ્ડ ટ્રેડ એકેડમીની 5 વિકની ખાસ બેન્ચ, જેમાં ઈમ્પોર્ટ- એક્સપોર્ટને લગતું એ ટું ઝેડ પ્રેક્ટિકલ નોલેજ અપાશે : ઉદ્યોગકારો, નોકરિયાતો અને વિદ્યાર્થીઓ માટે કારકિર્દી...

NO ENTRY ! જયસુખ પટેલ ચાંપતા બંદોબસ્ત વચ્ચે DYSP કચેરીમાં

મોરબી DYSP કચેરીમાં ચકલું પણ ન ફરકી શકે તેવી સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ મોરબી : ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ગઈકાલે મોરબીની ચીફ કોર્ટમાં અજંતા-ઓરેવા કંપનીના...

ઉમિયા સંકુલ અમદાવાદ ખાતે મંદિર મહાપીઠનું સ્થાપન, પૂજન-અર્ચન સમારોહ યોજાયો

સનહાર્ટ ગ્રુપના એમડી ગોવિંદભાઈ વરમોરા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં મંદિર અને હોસ્ટેલનું કામ પૂરજોશમાં શરૂ મોરબી : અમદાવાદના એસજી હાઈવે પર કડવા પાટીદાર સમાજ દ્વારા સોલા...

મગજ- મણકા- કરોડરજ્જુના નિષ્ણાંત ન્યુરોસર્જન ડો.સચિન ભીમાણી કાલે ગુરૂવારે મોરબીમાં : ખાસ ઓપીડી

  રાધે હોસ્પિટલમાં વિઝીટિંગ ડોકટર તરીકે અનુભવી ન્યુરોસર્જનની સેવા ઉપલબ્ધ : મોરબીવાસીઓને હવે દૂરની હોસ્પિટલોમાં નહિ જવું પડે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મગજ, મણકા અને...

મોરબીના કોયલી ગામે ઝેરી દવા પી યુવાનનો આપઘાત

મોરબી : મોરબી તાલુકાના કોયલી ગામે વાડી વિસ્તારમાં રહેતા ગોવિંદભાઇ જેસિંગભાઈ જખાણીયા ઉ.30 નામના યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ...

શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દર બુધવારે સગર્ભા બહેનોની તપાસ -સોનોગ્રાફી ફ્રી

● સ્ત્રી રોગ અને પ્રસૂતિના નિષ્ણાંત ડો.વિશ્વા કોટેચાની સેવા ઘરઆંગણે ● દાંતને લગતી ઓપીડી પણ ડૉ ચાંદની ખાનપરા દ્વારા દર બુધવારે ફ્રીમાં કરાશે મોરબી ( પ્રમોશનલ...

“બડે બે આબરૂ હો કે..” મોરબી પાલિકાની કંગાળ સ્થિત અને વિવિધ પ્રશ્ને ધારાસભ્યે લીધો...

  4 કરોડ લાઈટના બાકી...પેટ્રોલ પંપના 34 લાખ બાકી કોઈ ઉધાર દેવા તૈયાર ન હોવાનું કબુલતા ઇન્ચાર્જ ચીફ ઓફિસર  મોરબી : જાણીતી ગઝલ બડે બે આબરૂ...

મોરબીમાં બાકી ઇ-મેમો અંગે 11મીએ લોક અદાલત

  જિલ્લામાં કુલ 3369 કેસ : 11મી પૂર્વે મેમો ભરી દેવા પોલીસની અપીલ મોરબી : મોરબીમાં બાકી ઇ-મેમો અંગે 11મીએ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે....

રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના એકાઉન્ટન્ટનો વિદાય સમારંભ યોજાયો

  મોરબી : રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ગિરીશભાઈ દેવજીભાઈ ફૂલતરિયા કે જેઓ કસ્ટમરમાં 'કાકા' નામે પ્રખ્યાત છે તેમનો વિદાય સમારંભ બેંક...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ક્ષત્રિય ધર્મ રથયાત્રા કાલે ગુરૂવારે શક્ત શનાળા આવશે, ત્યાંથી ટંકારા તાલુકામાં ફરશે

મોરબી : ભાજપના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. તેવામાં હવે આવતીકાલે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રા સવારે 8:30 કલાકે મોરબીના...

સોલાર પેનલ હોવા છતા લાઈટ બિલ આવવા લાગ્યું ? તો WattUp ક્લીનર વાપરો

  ભારતનું સૌપ્રથમ અને એકમાત્ર બાયોડીગ્રેબલ અને 100% નોન એસીડીક ક્લિનિંગ લિકવિડ, જે પેનલને સ્વચ્છ બનાવવાની સાથે વધુ કાર્યક્ષમ બનાવે છે 1 લીટર લિકવિડ સાથે 1...

હળવદમાં રબારી સમાજના ધર્મગુરુ કનીરામદાસજી મહારાજની પધરામણી

બે દિવસનું કરશે રોકાણ: 150 જેટલા ઘરે બાપુની પધરામણી થશે હળવદ : અખિલ ભારતીય રબારી સમાજના ધર્મગુરુ શ્રીશ્રી 1008 મહામંડલેશ્વર કનીરામદાસજી મહારાજ આજે હળવદના આંગણે...

Morbi: મકનસર ગામે 29મીથી મંદિરનો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

મોરબી: મકનસર ગામે શ્રી રાધાકૃષ્ણ તેમજ વરીયા માતાજી, હનુમાનજી, ગણપતિજીના ભવ્ય મંદિરની ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ચૈત્ર વદ-5 (પાંચમ) ને સોમવાર તારીખ 29 એપ્રિલ...