મોરબીમાં નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે નિમીતે યોજાઈ વિશાળ રેલી

મોરબી : નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે અઠવાડિયાની ઉજવણીના ભાગરૂપે જિલ્લા પંચાયત મોરબીની આરોગ્ય શાખા અને જે.એ.પટેલ મહિલા કોલેજના સયુંકત ઉપક્રમે મોરબીમાં બેટી બચાવો રેલીનું...

ફિલ્મ પદ્માવતના વિરોધમા આવતીકાલે મોરબી બંધનું એલાન

મોરબી : વિવાદિત ફિલ્મ પદ્માવત પર બેન લગાવવાની માંગણી સાથે આજે ક્ષત્રિય સમાજના આગેવનોની વેપારી આગેવાનો સાથે મિટિંગ યોજાઈ હતી જેમાં આવતીકાલે મોરબી બંધ...

મોરબીના માધપરમાં જુગાર રમતા સાત ઝડપાયા

પોલીસે રૂપિયા ૨૧૨૦૦ રોકડા જપ્ત કર્યા મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે માધાપર વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા સાત શખ્સોને રૂ....

મોરબીના જાણીતા હાસ્ય કલાકાર શેખર પંડ્યાનો આજે જન્મદિવસ

મોરબી : લોકોના ચેહરા પર હાસ્ય ફેલાવતા અને ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર એવા મોરબીના શેખરભાઈ પંડ્યાનો આજે જન્મદિવસ છે. 24 જાન્યુઆરી 1959ના રોજ જન્મેલા...

બગથળા નજીક લાકડા માથે પડતા શ્રમિક યુવાનનું મોત

મોરબી : મોરબી તાલુકાના બગથળા નજીક આવેલ ફેકટરીમાં ટ્રકમાંથી લાકડા ઉતરતી વખતે લાકડા માથે પડતા શ્રમિક યુવાનનું મોત નીપજ્યું હતું.જાણવા મળતી વિગતો મુજબ બગથળા...

મોરબી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

મોરબી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈધારાસભ્યો દ્વારા જુદા -જુદા પ્રશ્નો અંગે સૂચનો રજૂ કર્યામોરબી : મોરબી જિલ્લાના સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટરશ્રી...

મોરબીમાં મોબાઇલની ફ્લેશ લાઈટના અજવાળે પ્રસુતિ કરાવતી ટીમ ૧૦૮

વિરપર નજીક વાડી વિસ્તારની ઘટના : પ્રસૂતા અને બાળકની જિંદગી બચવાઈમોરબી : મોરબી નજીકના વિરપરના વાડી વિસ્તરમાં ટીમ ૧૦૮ દ્વારા વિપરીત સંજોગોમાં મોબાઇલની ફ્લેશ...

ફિલ્મ પદ્માવતને લઈ મોરબી પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

મોરબી : વિવાદિત ફિલ્મ પદ્માવતને લઈ સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન અને દેખાવો થઈ રહ્યા છે ત્યારે સુરક્ષા વ્યવસ્થાને લઈ મોરબી પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ...

બુધવારે એસબીઆઇ દ્વારા મોરબી મહોત્સવનું આયોજન

મોરબી : સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા આગામી તા.૨૪ ને બુધવારના રોજ મોરબી ખાતે ભવ્ય મોરબી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબી સ્ટેટ બેન્ક ઓફ...

મોરબીમાં મેડિકલ વેસ્ટ અને ખાલી દારૂની બોટલો મામલે કલેકટરને રજુઆત

સનાળા રોડ પરના વેપારીઓ દ્વારા મેડિકલ વેસ્ટ મામલે ત્રાહિમામમોરબી : મોરબી શહેરમાં હોસ્પિટલો દ્વારા ખુલ્લેઆમ મેડિકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવતા આ મામલે વેપારીઓ દ્વારા...
114,242FansLike
145FollowersFollow
802FollowersFollow
13,200SubscribersSubscribe

ગેસના 3 મહિનાના એગ્રીમેન્ટ બાદ રૂ. 1ને બદલે 50 પૈસાનું ડિસ્કાઉન્ટ મળતા સિરામિક ઉદ્યોગપતિઓ...

ગેસ કંપનીએ 3 મહિનાના એગ્રીમેન્ટ ઉપર રૂ.1ની રાહત આપવાનો કરેલો વાયદો તોડતા રોજનું રૂ.20લાખનું નુકસાન : સિરામિક એસો.એ ગેસ કંપનીના ડાયરેકટરને કરી રાવ મોરબી :...

મોરબીના સનહાર્ટ ગ્રુપવાળા ગોવિદભાઈ વરમોરાનું કડીમાં સન્માન

મોરબી : મોરબીના સનહાર્ટ ગ્રૂપવાળા ગોવિંદભાઈ વરમોરા તાજેતરમાં યોજાયેલા ઐતિહાસિક લક્ષચંડી મહાયજ્ઞના મુખ્ય યજમાન બન્યા હતા. જે બદલ તેઓનું કડી ખાતે સન્માન કરવામાં આવ્યું...

મોરબીમાં ટેકાના ભાવે ચણાની ખરીદીના રજિસ્ટ્રેશનમા સગાવાદ થતા ખેડૂતોનો હલ્લાબોલ

ઓપરેટરો પોતાના લાગતા વળગતા ગામના 30થી 40 ખેડૂતોનો જ વારો લેતા સવારથી લાઈનમાં ઉભેલા અન્ય ખેડૂતો અકળાયા : જવાબદાર અધિકારીની સતત ગેરહાજરી : હોબાળા...

નવા ઢુંવા ગામે ભાજપ સહયોગી સંગઠન દ્વારા 23મીએ સન્માન સમારોહ

મોરબી : ભાજપ સહયોગી સંગઠન દ્વારા આગામી તા.23ના રોજ રવિવારે સવારે 9 વાગ્યે વાકાનેરના માટેલ રોડ ઉપર નવા ઢુંવા ગામે આવેલ રામજી મંદિર ચોક...