મોરબીમાં ભરબજારે ધોળે દહાડે લેબર કોન્ટ્રાક્ટરનું અપહરણ

  કારખાનામાં કામ કરતી સગીરા બહેનપણી સાથે કપડાંની ખરીદી કરવા જતી રહેતા કોન્ટ્રાકટર શોધવા ગયો ને બે શખ્સ અને યુવતીએ અપહરણ કર્યું મોરબી : મોરબીમાં રેન્જ...

જેતપરમાં કાલે શનિવારે મહાકાલેશ્વર શિવમહોરાની વાજતે-ગાજતે નગરયાત્રા નીકળશે

  મોરબી: મોરબીના જેતપર ગામે આવતીકાલે મહાશિવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત ભગવાન સદાશિવ મહાકાલેશ્વર શિવમહોરાની રવેડી (નગરયાત્રા) આવતીકાલે શનિવારે સાંજે 3:00 કલાકે...

મોરબીના હોસ્પિટલ ઝોન વિસ્તારમાં ધોળે દહાડે રિક્ષામાંથી રોકડ અને ડોક્યુમેન્ટની ઉઠાંતરી

રીક્ષાની ડેકીનું તાળું તોડી ચોરી કરી ફરાર થઇ જતો ગઠિયો સીસીટીવીમાં કેદ મોરબી : મોરબીના હોસ્પિટલ ઝોન ગણાતા સાવસર પ્લોટમાં ગઈકાલે ધોળા દહાડે રિક્ષામાંથી ગઠિયાએ...

મોરબીમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

રોડ રસ્તા, સિચાઈ તથા પીવાના પાણી અને ડ્રેનેજ વ્યવસ્થા જેવા મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકવા જણાવાયું મોરબી : મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન...

ઉદ્યોગકારોના ઘેરાવને પગલે 15 દિવસમાં વીજ પ્રશ્ન હલ કરવાની અધિકારીની ખાતરી

મોરબી : મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે આવેલા વિવિધ ઔદ્યોગિક એકમોમાં નિયમિત વીજ પુરવઠો આપવામાં આવતો ન હોય વારંવાર વીજળી ગુલ થયા કરતી હોય...

મોરબીમાં જિલ્લામા સામૂહિક સૂર્ય નમસ્કાર સ્પર્ધામા 400 સ્પર્ધકો જોડાયા

મોરબી : મહર્ષિ દયાનંદ સરસ્વતીજીનો જીવન પરિચય વિદ્યાર્થી, યુવાનો, માતા-પિતા અને સમસ્ત નાગરિકને મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે ગત તારીખ 12 ફેબ્રુઆરી 2023 ને...

મોરબી : શોભેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રિ મહોત્સવની ભવ્ય ઉજવણી થશે

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલા સુપ્રસિદ્ધ શોભેશ્વર મહાદેવ મંદિરે આવતીકાલે મહા શિવરાત્રિ મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે. આવતીકાલે તારીખ 18 ફેબ્રુઆરીના રોજ મહા શિવરાત્રિ નિમિત્તે...

એસી, પંખા ચાલુ ! ફેબ્રુઆરીમાં ગરમીએ રેકોર્ડ તોડ્યો

મોરબી : હજુ શિયાળાની વિદાય નથી થઇ ત્યાં જ ફેબ્રુઆરી માસમાં ગરમીએ રેકોર્ડ તોડી નાખ્યો છે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગુરુવારે આકરો તાપ વરસ્યો હતો...

આવો…..ખાબકો …. મહેશ હોટેલ પાસે ખુલ્લી ભૂગર્ભ ગટર યમદૂત સમાન

આજુબાજુના વિસ્તારમાં આવેલી શાળાઓના વિદ્યાર્થીઓ અને રાહદારીઓ માટે જોખમ મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલી મહેશ હોટલની પાછળ મોરબી નગરપાલિકાએ યમદૂતને વિશેષ ફરજ સોંપી...

VACANCY : ડેલ્ટા ટાઇલ્સ લી.માં સેલ્સ મેનેજરની 6 જગ્યા માટે ભરતી જાહેર

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના લાલપર પાસે 8એ નેશનલ હાઇવે પર 132 કેવીએ સબ સ્ટેશન સામે ડેલ્ટા ટાઇલ્સ લિમિટેડ કાર્યરત છે. જ્યાં સેલ્સ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

માળીયા મિયાણાના હરીપર ખાતે અગરિયા પરિવારોનું સ્વાસ્થ્ય ચેક કરાયું

બાળકોને, કિશોરીઓને, સગર્ભાઓને નાસ્તો અને ટી.એચ.આરનું વિતરણ કરાયું મોરબી: માળીયા મિયાણા તાલુકાના અગર વિસ્તારમાં આઈ.સી.ડી એસ અને અગરીયા હિત રક્ષક મંચ અને આરોગ્ય વિભાગ દ્વારા...

મોરબીમાં કાજલ હિન્દુસ્તાનીના સમર્થનમાં એક સંસ્થાએ આવેદન આપ્યું

કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કાજલ હિન્દુસ્તાની સામે ખોટા ષડયંત્ર રચનારાઓ સામે પગલાં ભરવા માંગ કરાઈ મોરબી : માતૃભૂમિ સરક્ષણ કાઉન્સિલ નામની સંસ્થા એ કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ...

તા. 29માર્ચે મોરબીના સિરામીક એસોશિએશન હોલ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાશે

મોરબી : મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.૨૯/૦૩/૨૦૨૪, શુક્રવારના રોજ મોરબીના સિરામીક...

મોરબી જિલ્લામાં 30મીએ કોમન એન્ટ્રસ ટેસ્ટ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપની પરીક્ષા યોજાશે

પરીક્ષાને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી : કોમન એન્ટ્રસ ટેસ્ટ-૨૦૨૪ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ-૨૦૨૪ની પરીક્ષા તા.૩૦/૦૩/૨૦૨૪ ના રોજ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ(CET) પરીક્ષા સવારે ૧૦:૩૦...