મોરબીમાં નટરાજ રેલવે ફાટક પ્રશ્ને ટ્રેન રોકો આંદોલનના ભણકારા

ટ્રાફિક પ્રશ્ને હવે લોકોની ધીરજ ખૂટતા સિરામિક એસોસિએશન મેદાને મોરબી : મોરબીના નટરાજ ફાટક અને નવલખી ફાટકને કારણે દરરોજ હજારો માનવ કલાકોનો વેડફાટ થતો હોવા...

મોરબીમાં સમતા ફાઉન્ડેશન દ્વારા ૨૨મીએ સ્વાતંત્ર્ય સેનાનીના જીવન વિષયક પરીક્ષા લેવાશે

સ્પર્ધાત્મક પરીક્ષામાં સારો દેખાવ કરનારને રોકડ પુરસ્કારથી સન્માનીય કરાશે મોરબી : મોરબીની નોબલ કિડઝ સ્કૂલ ખાતે સમતા ફાઉન્ડેશન દ્વારા આગામી તા. ૨૨ના રોજ સ્વાતંત્ર્યતા સેનાનીઓના...

મોરબી અનુપમ સોસાયટીમાં આકર્ષણ જમાવે છે પ્રાચીન ગરબી

મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલ આદ્યશક્તિ ગરબી મંડળ સંચાલિત અનુપમ સોસાયટીની પ્રાચીન ગરબી આકર્ષણનું કેન્દ્ર બની છે અને દરરોજ સેંકડો લોકો બાળાઓ...

મોરબી નગરપાલિકાની વોર્ડ નંબર 2ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે મહિલા ઉમેદવાર મેદાને ઉતાર્યા

કોંગ્રેસના ઉમેદવાર દયાબેન રવજીભાઈ સોલંકીએ ઉમેદવારી નોંધાવી મોરબી : આગામી તા.28 નારોજ યોજાનાર મોરબી નગરપાલિકાની વોર્ડ નંબર 2 ની પેટા ચૂંટણીમાં આજે કોંગ્રેસના ઉમેદવારે સત્તાવાર...

મોરબીમાં તસ્કરો જોડા ચોરી ગયા : ફિટિંગ ન આવતા મૂકીને ભાગ્યા

મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર એક સાથે ત્રણ દુકાનોના તાળા તૂટ્યા : 250નું પરચુરણ સિવાય કઈ હાથ ન લગતા તસ્કરોને ધરમ ધક્કો મોરબી : દિવાળીના...

અમદાવાદમાં રહેતા મોરબીના યુવાનની હત્યા કરાવી નાખતી પત્ની

નાની ઉંમરના પ્રેમી સાથે લગ્ન કરવા પતિ આડખીલી રૂપ બનતો હોય કાસળ કઢાવી નાખ્યું મોરબી : મૂળ મોરબીના અને હાલ અમદાવાદમાં સ્કૂલ ચલાવતા પટેલ યુવાનનું...

મોરબીમાં પણ સ્વાઇન ફ્લૂએ દેખા દીધી

શહેરના એક યુવકને સ્વાઇનફ્લુ ભરખ્યો, હાલ રાજકોટની હોસ્પિટલમાં સારવાર હેઠળ મોરબી : મોરબીમાં પણ અંતે સ્વાઇન ફ્લૂએ દેખા દીધી છે. શહેરના એક યુવકને સ્વાઇન ફ્લુના...

મોરબીના ટોચના જમીન મકાનના ધંધાર્થી અને રાજકીય આગેવાન વચ્ચે ઝપાઝપી થયાની ચર્ચા

મોરબી : મોરબીમાં આજે રાત્રીના સુપરમાર્કેટ નજીક જમીન મકાનના ટોચના ધંધાર્થી અને મોરબીના ટોચના રાજકીય નેતા વચ્ચે ડખો થતા ઝપાઝપી થયાની ચર્ચાએ જોર પકડ્યું...

મોરબીના ત્રિકોણબાગ બહાર જરૂરિયાતમંદોને ધંધા અર્થે કેબીન બનાવી આપવાની માંગ

મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા પ્રમુખ લાલજીભાઈ મહેતાની કલેકટરને રજુઆતમોરબી: મોરબીના ત્રિકોણબાગની બહારની સાઈડમાં નાની કેબીનો જરૂરિયાતમંદ લોકોને બનાવી દેવામાં આવે જેથી તેઓ પોતાના ઘરનું...

મોરબી : આઈએમએનાં પડતર પ્રશ્નો ન ઉકેલાતા ૬ જુને વિરોધ પ્રદર્શન

નવી દિલ્હી ખાતે ડોક્ટરો રેલી અને ભારતભરની હોસ્પિટલો બંધ રાખી આઈએમએની પડતર માંગણીઓ સંતોષવા રજૂઆત કરશે મોરબી આઈએમએનાં પ્રમુખ ડો. ભાવનાબેન ભટ્ટ, મંત્રી ડો. અંજનાબેન...
61,580FansLike
103FollowersFollow
275FollowersFollow
1,936SubscribersSubscribe

મોરબી યુવા ધારાશાસ્ત્રી ચિરાગ કારીયાનો જન્મદિવસ

મોરબી : મોરબીના યુવા અને તજજ્ઞ ધારાશાસ્ત્રી ચિરાગભાઈ દુષ્યંતભાઈ કારીયાનો આજે જન્મદિવસ હોવાથી યુવા વર્ગમાં બહોળી લોકચાહના ધરાવતા ચિરાગભાઈ કારીયાને તેના મોબાઈલ નંબર 9825685086...

નવલખી ફાટક ખોટકાયું : ટ્રાફિક જામ

રેલવે ફાટકમાં ટેક્નિકલ ખામી સર્જાતા વાહન ચાલકો પરેશાન : પોલીસ ઘટના સ્થળે મોરબી : મોરબી રેલવે સ્ટેશન નજીક આવેલ નવલખી ફાટકમાં ફોલ્ટ સર્જાતા બંધ થયા...

મોરબીના સો ઓરડી ચકચારી ખૂન કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

તહોમતદાર વિરુદ્ધ પ્રત્યક્ષ પુરાવા ન મળતા શંકાનો લાભ આપી આરોપીને છોડી મુકાયો મોરબી : મોરબીના સો ઓરડી વિસ્તારના ચકચારી હત્યા કેસમાં તહોમતદાર વિરુદ્ધ પ્રત્યક્ષ પુરાવા...

ટંકારામાં ખૂની હુમલો કરવાના કેસમાં જામીન ઉપર છુટકારો

ટંકારા : ટંકારા પોલીસ મથકમાં નોંધાયેલ ખૂની હુમલા કેસમાં મદનભાઈ અનસિંગભાઈ અને નરવતભાઈ ભુરજીભાઈ ભુરિયાએ અગાઉના મનદુઃખનો ખાર રાખી ફરિયાદીને માવો ખાવાના બહાને બોલાવી...