સિંચાઈ માટે કેનાલ ચાલુ કરાતા મચ્છુ ડેમ-2નો એક દરવાજો 3 ઈંચ ખોલાયો

ખેડૂતોની માંગ પ્રમાણે કેનાલમાં ઉપરથી પાણી છોડાયું હોવાનો બ્રાન્ચ કેનાલના અધિકારીએ નિર્દેશ આપ્યો મોરબી : મોરબીમાં આજે મચ્છુ ડેમ-2 નો એક દરવાજો 3 ઈંચ ખોલવામાં...

મોરબીના આરાધના હોલમાં સ્પે.વિન્ટર સેલ : સ્વેટર સાથે સૂઝ, શૂટ, બ્લેઝરનો એકદમ નવો સ્ટોક

સ્ટાન્ડર્ડ કંપનીના જેકેટ, જીન્સ, ટી શર્ટ, શર્ટ, ટ્રાઉઝર્સ, શોર્ટ ટ્રેક સહિતની અનેકવિધ આઇટમો ડિસ્કાઉન્ટ સાથે તદ્દન વ્યાજબી ભાવે લગ્નની સિઝનને ધ્યાને રાખી રેમન્ડના શૂટ અને...

સમાધી લેવાના હઠાગ્રહ કરનાર કાંતિલાલને સમજાવવા માટે 4 અધિકારીની ટીમનું ગઠન

સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર કાંતિલાલને સમજાવવા પ્રયાસો હાથ ધર્યા જરૂર પડ્યે અટકાયતી સહિત તમામ તકેદારીના પગલાં લેવાનો એસપીએ નિર્દેશ આપ્યો મોરબી : મોરબીના...

ખરા અર્થમાં અન્નપૂર્ણા : એપાર્ટમેન્ટની મહિલાઓ સાથે મળીને બનાવે છે ગરીબો માટે રોટલીઓ

મોરબી : પ્રાચીન પરંપરા અનુસાર પરિવારની ગૃહિણીને અન્નપૂર્ણા તરીકે બિરદાવવામાં આવે છે. કારણ કે સામાન્ય રીતે, કોઈપણ કુટુંબમાં પુત્રવધુ ભોજન તૈયાર કરે તો જ...

લગ્નની સિઝન શરૂ થઈ છે ત્યારે જાણો વિવિધ લગ્નવિધિના શાસ્ત્રોક્ત અર્થ

મોરબી : લગ્નસરાની મોસમ પૂરબહારમાં ખીલી છે. આવા સમયે લગ્નમાં થતી વિધિ બધા જ જોતા હોય છે. પણ આજના ઝડપી યુગમાં કઈ વિધિનું શું...

રાહુલ ગાંધીના આક્ષેપોનો મોરબી જિલ્લા ભાજપ દ્વારા વિરોધ

રાહુલ ગાંધી અને કોંગ્રેસ દેશની જનતાની માફી માંગે તેવી માંગ સાથે ધરણા પ્રદર્શન કરાયું મોરબી : રાહુલ ગાંધીએ રાફેલ મુદ્દે કરેલા આક્ષેપોને સર્વોચ્ચ અદાલતે જુઠા...

હત્યાના ગુન્હામાં 10 માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી મોરબી SOGની ટીમ

મોરબી : પાછલા 10 માસથી હત્યાના ગુન્હામાં વોન્ટેડ શખ્સને એસઓજીની ટીમે પૂર્વ બાતમીના આધારે જામનગર ખાતેથી દબોચી લઈને મોરબી તા.પો.સ્ટે.ને સોંપી દીધો છે.મોરબી એસ.ઓ.જી.ની...

મોરબી : દિન દહાડે એક્ટિવા ચોરીની ઘટના CCTV કેમેરામાં કેદ, જુઓ વિડિઓ

મોરબી : મોરબીમાં લૂંટફાટ-ચોરીના બનાવો વધતા જાય છે. આજે દિન-દહાડે એક વાહન ચોરાઈ ગયું હતું. હાલમાં એક્ટિવા ચોરીની આ ઘટનાનો વિડિઓ પણ વાઇરલ થયો...

મોરબીને કોર્પોરેશનનો દરરજો આપવા સિરામિક એસોસીએશન દ્વારા રજૂઆત

ઉર્જા મંત્રી અને મોરબીના પ્રભારી સૌરભ પટેલને પ્રમુખોએ કરી રજુઆત : કર સમાધાન યોજનામાં જરૂરી સુધારાની પણ માંગણી કરાઈ મોરબી : મોરબી જિલ્લાના પ્રભારી અને...

મોરબી : ટ્રાફિકનાં નવા દંડથી 12 જ દિવસમાં લોકોના ખિસ્સામાંથી રૂ. 6.80 લાખ હળવા...

સમગ્ર જિલ્લામાં પોલીસે 1008 લોકો પાસેથી નવા નિયમ મુજબ દંડ વસુલ્યો મોરબી : રાજ્યભરમાં ટ્રાફિકના નવા નિયમોની અમલવારી કરવા માટે મુદતમા બે વખત વધારો કરવામાં...
102,303FansLike
145FollowersFollow
344FollowersFollow
10,200SubscribersSubscribe

મોરબી : ખનિજની રેડ કેમ કરાવી કહી યુવકને પિતા-પુત્રએ ધમકી આપી

બે શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની એ ડિવિજનમાં ફરિયાદ નોંધાઇમોરબી : મોરબીમાં મારે ત્યાં તે ખનિજની કેમ રેડ કરાવી તેમ કહી બે શખ્સોએ...

મોરબી : હરિદ્વાર કૃષ્ણયાન ગૌશાળા દ્વારા 23મીએ અસાધ્ય રોગોનો નિદાન કેમ્પ

મોરબી : ઉત્તરાખંડની શ્રી કૃષ્ણાયન દેશી ગૌરક્ષા શાળા દ્વારા આ ગૌશાળામાં માંદી લાચાર અંધ વૃદ્ધ સહિતની ગૌમાતાઓ તેમજ નંદી વગેરે અસહાયકોની સેવા કરવામાં આવે...

નશીલા પદાર્થના સેવનથી યુવાનના મોત બાદ ચાર શખ્સોએ તેની લાશ નદીમાં ફેંકી દીધી

માળીયા નજીક મચ્છુ નદીમાંથી ચાર દિવસ પહેલા પંજાબના ટ્રક ડ્રાઇવરની લાશ મળી આવ્યાના બનાવમાં ચોંકાવનારો ખુલાસો : મૃતકની માતાની ફરિયાદના આધારે હોટલના સંચાલક સહિત...

મોરબી : કપાસનું બીજું વાવેતર પણ માવઠાથી નિષ્ફળ

માવઠાથી કપાસના પાકમાં જીવાત પડી જતા ખેડૂતો આર્થિક રીતે પાયમાલ મોરબી : મોરબી પંથકમાં આ વખતે દિવાળી પછી સતત કમોસમી વરસાદ ચાલુ રહેતા ખેડૂતોના ઉભા...