મોરબી : પેન્શનર સમાજની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ

મોરબી : મોરબી જિલ્લા પેન્શનર સમાજની છઠ્ઠી વાર્ષિક સામાન્ય સભા ગત તા. ૧૨ જાન્યુઆરીએ રવીવારના રોજ પંચમુખી હનુમાન, મોરબી ખાતે સમાજના પ્રમુખ જીવણભાઈ ડાંગરના...

માધાપર ગામના રામજી મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન

મોરબી : મોરબીના માધાપર ગામમાં રામજી મંદિર સતવારા જ્ઞાતિ ટ્રસ્ટ સંચાલિત રામજી મંદિર ખાતે આગામી તારીખ 27 થી 29 જાન્યુઆરી સુધી દિત્ય જીર્ણોદ્ધાર પ્રસંગે...

એડન હિલ્સમાં કાલથી ગહેના એક્ઝિબિશનનો પ્રારંભ : 20-20 ડિઝાઈનર જવેલરી અને બ્રાઇડલ વેરના અદ્વિતીય...

ત્રણ દિવસના ભવ્ય એક્ઝિબિશનમાં 7 નામાંકિત પેઢીઓ એક જ સ્થળે : સ્કાયમોલથી પિક-અપ ડ્રોપની વ્યવસ્થા : લગ્ન પ્રસંગ માટેની ખરીદીનો લેવા જેવો લ્હાવો (પ્રમોશનલ આર્ટિકલ)...

મોરબી : ભક્તિનગર સર્કલ પાસે ટ્રક હડફેટે મહિલાનું મોત

મોરબી : પંચાસર (શિવનગર)માં રહેતી મહિલા પોતાની પુત્રીના મોપેડ પર બેસીને ભક્તિનગર સર્કલ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે એક ટ્રક ચાલકે મોપેડને હડફેટે...

ઉંચી માંડલ પાસે સ્વિફ્ટ અને સેન્ટ્રો વચ્ચે અકસ્માત, છને ઇજા

મોરબી : ઉંચી માંડલ પાસે સ્વિફ્ટ અને સેન્ટ્રો વચ્ચે અકસ્માત થતા છ લોકોને ઇજા પહોંચી છે. તેઓને હાલમાં મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવા...

કુબેરનગરમાં ગેસ લિકેજને કારણે લાગેલી આગમાં દાઝી જનાર પરણીતાનું સારવાર દરમ્યાન મોત

મોરબી : નવલખી રોડ, કુબેરનગર રોયલ પાર્કમાં ગત 5 જાન્યુઆરીએ ઘેર રસોઈ બનાવતા સમયે ગેસ લિકેજને કારણે લાગેલી આગમાં દાઝી જતા ઘાયલ મહિલાનું સારવાર...

મોરબી : વ્યાજખોરએ પૈસા પરત ન મળતાં યુવક સાથે મારામારી કરી

મોરબી : વ્યાજખોરએ પૈસા પરત ન મળતાં યુવક સાથે મારામારી કરી હોવાથી યુવકે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં વ્યાજે નાણાં આપનાર સામે ફરિયાદ...

શ્રીમતી જે.એ.પટેલ મહિલા સાયન્સ કોલેજમાં પાણી શુદ્ધિનો પ્રેરક પ્રયોગ સફળ

ત્રાંબાના વાસણોમાં પાણી સંગ્રહ અને એવા પાણીના પીવામાં ઉપયોગથી ઘણી બીમારીઓને જોજનો દૂર રાખી શકાય છે મોરબી : શુદ્ધ હવા અને પાણી પૃથ્વી પર વસતા...

વઘાસિયા ટોલ નાકે સ્થાનિક ઉધોગકારો-કારોબારીઓને ટોલ ટેક્ષમાં મુક્તિ આપવા પ્રબળ બનતી માંગ

દિવસભર મોરબી-વાંકાનેર વચ્ચે વ્યવસાય કરતા કારોબારીઓને ચૂકવવો પડે છે સેંકડો વખત ટોલ ટેક્સ  મોરબી : મોરબી-વાંકાનેર જતા આવતા વચ્ચે આવતા વધાસીયા ટોલનાકે સ્થાનીય ઉધોગકારો તેમજ...

મોરબી: નારણકા પ્રાથમિક શાળાનો ત્રિદિવસીય શૈક્ષણિક પ્રવાસ યોજાયો

નારણકા ગામના રજનીભાઇ મોરડીયાના સંપૂર્ણ આર્થિક સહયોગથી કરાયું હતું પ્રવાસ આયોજન  મોરબી : મોરબીના નારણકા ગામની શ્રી નારણકા પ્રાથમિક શાળામાંથી તારીખ ૧૩-૦૧‌-૨૦૨૦થી તારીખ ૧૫-૦૧-૨૦૨૦ દરમ્યાન...
102,303FansLike
145FollowersFollow
802FollowersFollow
10,900SubscribersSubscribe

મોરબીના રહીશ પ્રદીપભાઈએ પાકીટ મૂળ માલિકને પરત કરી પ્રામાણિકતા દાખવી

મોરબી : મોરબીના રહીશ પ્રદીપભાઈ ધનજીભાઈ વિઠલાપરાએ રવાપર ગામ નજીક ગૌતમ હોલ પાસેથી ૪૫,૦૦૦ હજાર રોકડ રકમથી ભરેલું પાકીટ મળ્યું હતું. તેઓએ મોરબી અપડેટના...

ટંકારા : પોસ્ટ ઓફિસમાં 31 માર્ચ સુધીમાં સેવિંગ ખાતા સાથે મોબાઇલ નંબર લિંક કરાવવા...

ટંકારા : કેન્દ્ર સરકારના આદેશ અનુસાર સેવિંગ ખાતા ધારકોએ પોસ્ટ ઓફિસના સેવિંગ ખાતા સાથે મોબાઇલ નંબર લિંક કરાવવા ફરજીયાત છે. તેથી, ટંકારા પોસ્ટ ઓફિસ...

માનગઢ અને ટીકર વચ્ચે ચાલતા ઓવરલોડ વાહનો બંધ ન થાય તો આંદોલનની ચીમકી

માતેલા સાંઢની જેમ દોડતા ઓરવલોડ વાહનો બંધ કરવા મુખ્યમંત્રીને રજુઆત કરાઈ હળવદ : હળવદના માનગઢ ગામની પાસે આવેલ બ્રાહ્મણી નદીમાંથી ગેરકાયદેસર રીતે ચાલતી ખનીજ ચોરીને...

હળવદ :પદ્મશ્રી ડૉ. એચ. એલ. ત્રિવેદીની પુણ્ય સ્મૃતિમાં કાલે રક્તદાન કેમ્પ

મોટી સંખ્યામાં લોકોને રક્તદાન કરવાની અપીલ હળવદ : હળવદ તાલુકાના સપૂત ભારતના ખ્યાતનામ કિડની સ્પેશિયાલિસ્ટ ડોકટર પદ્મશ્રી ડૉ. એચ. એલ. ત્રિવેદી સાહેબની પુણ્ય સ્મૃતિમાં ભવ્ય...