માળીયાના નાના દહીંસરા નજીક બાઈક હડફેટે આધેડનું મોત

માળીયા : માળીયા તાલુકાના નાના દહીંસરા ગામે પગપાળા જઈ રહેલા આધેડને અજાણ્યા મોટર સાયકલ ચાલકે હડફેટે લઈ પછાળી દેતા આધેડને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ...

માળીયામાં વડીલોને શાલ-મોજાનું વિતરણ કરી શિક્ષિકાએ જન્મદિવસ ઉજવ્યો

માળીયા મી. : નારાણકા ગામના શિક્ષિકા જસવંતીબેને બાળકોને ભણવા ઉપરાંત વૃદ્ધો પ્રત્યે લાગણી દાખવી તેમના પરિવાર સાથે સંગાથ વૃદ્ધાશ્રમ માળીયામાં વૃદ્ધોને ગરમ કપડાંનું વિતરણ...

માળીયાના મોટા દહીસરા ગામ પાસે ટ્રક હડફેટે ક્લીનર ઘાયલ

અકસ્માતની ઘટનામાં ક્લીનરે ટ્રકચાલક સામે ફરિયાદ નોંધાવી માળીયા : માળીયાના મોટા દહીસરા ગામ પાસે ટ્રક હડફેટે ક્લીનરને ઇજા થઇ હોવાનો બનાવ સામે આવ્યો છે. અકસ્માતની...

ચક્કર આવતા મગફળીના મશીનમાં પડી જવાથી યુવાનનું મોત

માળીયાના ભાવપર ગામે વાડી વિસ્તારમાં બનેલી કરુણ ઘટના માળીયા : માળીયા તાલુકાના ભાવપર ગામે વાડી વિસ્તારમાં મગફળીના મશીન પાસે ઉભેલા યુવાનને અચાનક ચક્કર આવતા તે...

મોરબી-માળીયા વિસ્તારમાં 5.35 કરોડના વિકાસ કામો મંજૂર કરાવતા મંત્રી

  મોરબીઃ મોરબી-માળીયા (મી) વિસ્તારમાં રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાએ 5.35 કરોડના રસ્તા અને નાલા-પુલીયાના કામો મંજૂર કરાવતાં લોકોમાં હર્ષની લાગણી જોવા મળી છે. મોરબી તાલુકાના નોન...

માળીયાના મેઘપર ગામે તાજી જન્મેલી બાળકી ત્યજી દેવાઈ 

નવજાત બાળકીને આનંદી સંસ્થાએ પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવા તજવીજ મોરબી : માળીયા તાલુકાના મેઘપર ગામે કોઈ અજાણી સ્ત્રીએ જન્મ...

માળીયામાં સેવાના નામે મેવા ! ગ્રાહક સેવા ભંડારમાં ગેરરીતિ સબબ 2.77 લાખનો જથ્થો સિઝ

માળીયા મામલતદાર ટીમ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગમાં ગેરરીતિ બહાર આવતા કાર્યવાહી માળીયા : મોરબી જિલ્લામાં સસ્તા અનાજના વિક્રેતાઓ દ્વારા બેફામ કાળા બજારી કરાતી હોવાની વ્યાપક ફરિયાદો...

ટ્રેન પસાર થાય અને તાલુકા પંચાયતના કર્મચારીઓનો જીવ પડીકે બંધાય

માળીયા તાલુકા પંચાયત કચેરીના જર્જરિત બિલ્ડીંગમાં ટ્રેન નીકળે અને વારંવાર ખરતા પોપડાથી કર્મચારીઓ અને અરજદારના જીવ ઉપર જોખમ મોરબી : માળીયા તાલુકા પંચાયતનું બિલ્ડીંગ જર્જરિત...

માળીયાના નાનીબરાર ગામે વ્હીસ્કીની 30 બોટલો સાથે એક ઝડપાયો

વિદેશી દારૂની હેરાફેરીમાં અન્ય એક શખ્સનું નામ ખુલ્યું માળીયા : માળીયા પોલીસે ગઈકાલે બાતમીના આધારે માળીયાના નાનીબરાર ગામે વાડામાંથી ૩૦ વ્હીસ્કીની બોટલો સાથે એક આરોપીને...

આઇસર ચાલકે ટેન્કરને હડફેટે લઈ નુકસાન કર્યાની ફરિયાદ નોંધાઈ

માળીયા નજીક આઇસર અને ટેન્કર વચ્ચે અકસ્માત માળીયા : માળીયા નજીક આઇસર અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો.જો કે સદનસીબે જાનહાની થઈ નથી.પરંતુ આઇસર ચાલકે...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

બળબળતા તાપ વચ્ચે હીટવેવથી બચવા આટલું કરો

પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું અને બપોરે તડકામાં બહાર જવાનું ટાળવું : શરીરમાં પાણીનું પ્રમાણ ઘટાડતા ચા-કોફી, સોફ્ટ ડ્રિક્સ જેવા પીણા કે ભારે આહાર લેવાનો...

હીટવેવ દરમિયાન પાલતુ પશુધનની વિશેષ કાળજી જરૂરી

પશુઓને છાયડામાં રાખી પૂરતા પ્રમાણમાં શુદ્ધ અને ઠંડું પાણી આપો : સવારના 11થી બપોરના 4 વાગ્યા સુધી કામ ન લો મોરબી : ગુજરાતમાં આગામી દિવસો...

મોરબીમા ગરમીનો અગ્નગોળો આકરી ગરમીની આગાહી

મોરબી: ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે જેનાથી લોકો તાપથી તોબા પોકારી રહ્યા છે. ગુજરાતના સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ બાદ બુધવારે...

રૂપાલા – ભાજપના હોર્ડિંગ્સ બેનરો હટાવવા મોરબીમાં ફરિયાદોનો ધોધ

બુધવારે એક જ દિવસમાં 9 ફરિયાદ, કુલ 29 ફરિયાદ નોંધાઇ મોરબી : ક્ષત્રિય સમાજ વિશે અશોભનીય ટિપ્પણી કરનાર રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજે રણમોરચો ખોલી ગામે...