માળિયામાં વરલી રમતા અને રમાડતા બન્ને શખ્સો ઝબ્બે

મોરબી એસ‌ઓજીની ટીમે રોકડ રૂ.૪૯૦૦ અને જુગારનું સાહિત્ય જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી મોરબી : મોરબી એસઓજીએ માળિયા મિયાણા ની પોસ્ટ ઓફિસ પાસે વરલીનો જુગાર...

માળીયા નજીક ટ્રેલર – આઇસર વચ્ચે અકસ્માત : એકનું મોત

ટ્રેલર પાછળ આઇસર ઘુસી જતા ભાવનગરના આઇસર ચાલકનું મોત માળીયા : આજે સવારે કચ્છ હાઇવે પર માળીયા નજીક ટ્રેલર પાછળ આઇસર ઘુસી જતા ભાવનગર પંથકના...

માળીયા ના કુંતાસી ગામે થયેલ હત્યા ના આરોપી જેલ હવાલે

પત્ની સાથે ના આડા સબંધ માં હત્યા કર્યા ની કબૂલાતમાળિયાના કુંતાસી ગામમાં રહેતા યુવાનની હત્યા કરનાર આરોપી દંપતીને માળિયા પોલિસે આજે ઝડપી લીધા હતા...

માળીયા મિયાણાના કુંતાશીમાં યુવાનની હત્યા

માથામાં બોથડ પદાર્થ ઝીકી મોતને ઘાટ ઉતારાયાની આશંકા મોરબી : માળીયા તાલુકાના કુંતાસી ગામે રહસ્યમય સંજોગોમાં યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ...

માળિયા મિયાણાંમાં ૧૫ મીએ ભરતી મેળો

મોરબી રોજગાર કચેરી આયોજીત ભરતી મેળામાં નામચીન કંપનીઓ રહેશે હાજરમોરબી, : મોરબી જિલ્લા રોજગાર કચેરી દ્વારા માળિયા મિયાણાના નવા રેલ્વે સ્ટેશન પાસે આવેલી સફર...

ઉનાળાના પ્રારંભે જ પાણી માટે વલખા મારતા માળીયા મિયાણાના પ્રજાજનો

નર્મદા યોજના, સૌની યોજના વચ્ચે માળીયા વિસ્તાર માટે લોકો જીવન ટકાવવા ' વિરડા ' યોજના જ કારગર સાબિત માળિયા (મિયાણા ) : ઉનાળો શરૂ થતાં...

માળીયા ના માણાબાના પાટિયા પાસે કારે બાઈક ને હડફેટે લેતા એક નું...

મોરબી : માળીયા હળવદ નેશનલ હાઇવે પર માણબાના પાટિયા નજીક કારે ત્રિપલ સવાર બાઈક ને હડફેટે લેતા એક નું ઘટના સ્થળે કરુંણ મોતમાળીયા હળવદ...

દેશી દારૂની લાઈવ ભઠ્ઠીઓ પર તૂટી પડતી માળીયા પોલીસ

૧૧૫૦ લીટર દેશી દારૂ, આથા સહિત ૨૮૨૦૦ નો મુદામાલ જપ્ત માળીયા : માળીયા મિયાણા પોલીસે દેશી દારૂની ચાલુ ભઠ્ઠીઓ પર ધોસ બોલાવી ૧૧૫૦ લીટર દેશીદારૂના...

રામનવમીથી માળીયાના સરવડ ગામે કૃષ્ણ કથામૃત

વૃંદાવનધામ સરવડ મુકામે સાળંગપુર મંદિરવાળા સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી કથામૃત પીરસશેમોરબી : માળીયા તાલુકાના સરવડ મુકામે ગામ સમસ્ત દ્વારા આગામી તા. ૨૫ માર્ચને રામનવમીથી કૃષ્ણકથામૃત...

ખાખરેચીમાંથી જુગારધામ ઝડપાયું : રૂ.૧.૮૫ લાખ રોકડસહિત રૂ ૯.૧૪ લાખનો મુદામાલ કબ્જે

મોરબી એલસીબીનો સપાટો ધૂળેટીએ જુગારની મહેફિલ માંડનાર આઠ શખ્સો લોકાઅપના મહેમાનમોરબી : હોળી ધૂળેટીએ મોરબી શહેર જિલ્લામાં સાતમ આઠમ જેવા માહોલમાં જુગાર રમવાની મોસમ...
102,303FansLike
145FollowersFollow
344FollowersFollow
8,620SubscribersSubscribe

શાળામાં અભ્યાસની સાથે હવે ટ્રાફિક શિક્ષણ પણ જરૂરી : મોરબીની નવયુગ શાળાનો નવતર પ્રયોગ

મોરબીની નવયુગ શાળામાં વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોની સરળ અને સચોટ સમજણ અપાઈ મોરબી : કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિકનો કાયદો કડક કરવામાં આવ્યો છે તેમજ તંત્ર દ્વારા...

મોરબી : સામાકાંઠે પોટરી શાળા પાસે જ ભયંકર કાદવ કીચડ

શાળા પાસે ગટરની બેસુમાર ગંદકી ઉભરાતા બાળકોના આરોગ્ય પર જોખમ મોરબી : મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તારના નાકા પાસે આવેલ પરશુરામ પોટરી શાળા પાસે જ ભયકર...

માળીયા નજીક બે ટ્રક વચ્ચેના અકસ્માતમાં એક ટ્રક ચાલકનું મોત

માળીયા : માળીયા મિયાણા નજીક ઓવરબ્રિજના ઢાળ ઉપર એક ટ્રક આગળ જઇ રહેલા બીજા ટ્રક પાછળ ધડાકાભેર અથડાતા આ અકસ્માતમાં એક ટ્રક ચાલકનું મોત...

ખેલ મહાકુંભની સ્કેટિંગ સ્પર્ધામાં ઉમા વિદ્યા સંકુલનો વિદ્યાર્થી જિલ્લા પ્રથમ

મોરબી : ગઈકાલે તારીખ - 17 સપ્ટેમ્બરને મંગળવારના રોજ સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે મોરબી જિલ્લા કક્ષાની ખેલમહાકુંભની સ્કેટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી...