માળીયા નજીક દારૂની બોટલ ભરેલી છકડો રીક્ષા પલ્ટી ગઈ : ચાલકનું મોત

મૃતક છકડો રીક્ષા ચાલક કચ્છમાંથી દારૂની બોટલો ભરીને રાજકોટ તરફ જતો હોવાનું ખુલ્યું માળીયા : માળીયાના હરિપર ગામ પાસે ગઈકાલે 192 નંગ વિદેશી દારૂ ભરેલી...

માળીયા-હળવદ હાઇવે ઉપર ટ્રેઇલર-આઇસર વચ્ચે અકસ્માત

આઇસરના ડ્રાઇવરનું મોત, ક્લિનરને ઇજા માળીયા (મી.) : માળીયા-હળવદ હાઇવે પર ટ્રેઇલર અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં આઇસરના ડ્રાઇવરનું મોત થયું છે. અને...

મોરબી જિલ્લામા સ્વતંત્રતા પર્વ નિમિત્તે આન, બાન અને શાન સાથે તિરંગો લહેરાયો

ટંકારા ખાતે જિલ્લા કક્ષાના ચારેય તાલુકામાં તાલુકા કક્ષાના 15મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગામે ગામ ધ્વજવંદન કરાયું મોરબી...

માળીયા (મી.)માં સ્તનપાન સપ્તાહની ઉજવણી

માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના ICDS વિભાગ દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી અંતર્ગત માતાઓને સ્તનપાન અંગે જાગૃત કરવામાં આવી હતી. ગત તારીખ 1થી 7...

માળીયામાં સસ્તા અનાજના દુકાનદારને માર મારી લૂંટી લીધાની ફરિયાદ

એક શખ્સ લુખ્ખાગીરી કરીને બળજબરીથી પૈસા પડાવીને ફરાર થઈ ગયો માળીયા : માળીયા મિયાણામાં આવેલી સસ્તા અનાજના દુકાનદારને માર મારીને રૂ.૩૦૦૦ ની લૂંટ કર્યાનો મામલો...

17 ઓગસ્ટ (સોમવાર) : મોરબી જિલ્લામાં કોરોનાના નવા 23 કેસ નોંધાયા, 11 દર્દીઓ થયા...

  જિલ્લાના કુલ કેસનો આંક 673એ પહોંચ્યો : હાલ એક્ટિવ કેસ 214 મોરબી : મોરબી જિલ્લામાં આજે કોરોનાના નવા 23 કેસ નોંધાયા છે. જ્યારે બીજી બાજુ...

આવતીકાલે મોરબીના સરવડમાં કોંગ્રેસના નિરીક્ષકોનું આગમન

કોંગ્રેસ નિરીક્ષકો કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપશે મોરબી:વિધાનસભા ચૂંટણી નજીક આવતા મુખ્ય રાજકીય પક્ષ ભાજપ-કોંગ્રેસમાં રાજકીય ગતિવિધિ તેજ થઈ છે આવતીકાલે કોંગ્રેસના નિરીક્ષકો મોરબી જિલ્લાની મુલાકાત...

માળિયા : મર્ડર કેસના આરોપીના એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતા જેલહવાલે

  માળિયા : માળિયાના વીરવિદરકા ગામે પત્ની પાસે બીભત્સ માંગણી કરનાર યુવાનની હત્યા કરનાર આરોપી પતિના એક દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં તેને જેલહવાલે કરવામાં આવ્યો...

મોરબી પેટા ચૂંટણી 2020 પરિણામ અપડેટ : રાઉન્ડ 30 : તમામ ઉમેદવારોને મળેલા મતોની...

રાઉન્ડ : 30 સમય : 2.06 pm ભાજપ 2572 મતે આગળ ઉમેદવારોને મળેલા મતોની યાદી 1) જ્યંતીલાલ પટેલ (કોંગ્રેસ) : 53606 2) બ્રિજેશ મેરજા (ભાજપ) : 56178 3) ભટ્ટી હુસેનભાઈ...

વિદેશીદારૂના ગુન્હામાં નવ વર્ષથી ફરાર આરોપી રાજસ્થાનથી ઝડપાયો

મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડે સાંચોર રાજસ્થાનથી દબોચી લીધો મોરબી : માળીયા મિયાણા પોલીસ મથકના વિદેશી દારૂ હેરફેરના ગુન્હામાં છેલ્લા નવ વર્ષથી નાસતા ફરતા રાજસ્થાનના આરોપીને...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીમાં TRB જવાન સાથે ઝપાઝપી કરનાર સગીર નીકળ્યો 

વિડીયો સોશિયલ મીડિયામાં થયો હતો વાયરલ : પોલીસે સગીરના વાલીને સમજાવીને મામલો પતાવ્યો  મોરબી : મોરબીમાં TRB જવાન સાથે એક વ્યક્તિ ઝપાઝપી કરતો હોય તેવો...

મોરબીમાં ગુજસીટોકના આરોપીઓ સામે મોટા એક્શન : ધડાધડ 15 જેટલી મિલકતો સિલ 

15 જેટલા શખ્સોની કુલ 25થી વધારે મિલકતો ત્રણ દિવસમાં કરી દેવાશે સિલ, વાહનો પણ જપ્ત કરી લેવાશે  મોરબી : મોરબીમાં ગુજસીટોકના આરોપીઓ સામે પોલીસ તંત્ર...

મોરબીમાં માટી અને ફાયર ક્લેનું ગેરકાયદે પરિવહન કરતા 3 વાહનો પકડાયા 

ખાણખનીજ વિભાગ દ્વારા મકનસર અને દરિયાલાલ કોમ્પ્લેક્સ નજીક કાર્યવાહી  મોરબી : મોરબી ખાણખનીજ વિભાગ દ્વારા ગુરુવારે બે અલગ અલગ કિસ્સામાં દરોડા પાડી મકનસર નજીકથી ગેરકાયદેસર...

મોરબીમાં રાશનકાર્ડની કામગીરી માટે લોકોને ધરમધક્કા

ત્રણ ત્રણ દિવસ સુધી ધક્કા ખાવા છતાં કામગીરી થતી ન હોય અરજદારોમાં નારાજગી મોરબી : મોરબી શહેર મામલતદાર કચેરી ખાતે છેલ્લા 8 થી 10 દિવસથી...