મોરબી – માળીયા હાઇવે ઉપર અજાણ્યા વાહન હડફેટે બાઈક ચાલકનું મૃત્યુ

મોરબી : મોરબી માળીયા હાઇવે ઉપર લિયોલી સિરામિક ફેકટરી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા માળિયાના મેઘપરથી મોરબી તરફ આવી રહેલા સુધીરભાઈ કાળુભાઇ લાવડીયા...

ગટરમાંથી કચરો ઉપાડી લેવાનું કહી હોટલ સંચાલક ઉપર હુમલો

માળીયા જામનગર હાઇવે ઉપર જસાપર ગામની સીમમાં આવેલી હોટલ ખાતે બનેલો બનાવ મોરબી : માળીયા જામનગર હાઇવે ઉપર જસાપર ગામની સીમમાં આવેલી હોટલ નજીક ગટરમા...

માળીયામા વરલીભક્ત ઝડપાયો

માળીયા : માળીયા શહેરના જુના રેલવે સ્ટેશન નજીકથી પોલીસે મહમદ અલ્લારખાભાઈ જેડા નામના શખ્સને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 570...

માળિયાના મોટાભેલા ગામે રવિવારે રામામંડળ

મોરબી : માળિયાના મોટા ભેલા ગામે આગામી તા.14ને રવિવારના રોજ નકલંક નેજાધારી રામામંડળ યોજાનાર છે. જેમાં તોરણીયાની ખ્યાતનામ મંડળી રામામંડળ ભજવવાની છે. આ કાર્યક્રમમાં...

ગાંધીનગર ખાતેથી ૧૨મીએ વડાપ્રધાન દ્વારા ૧૨,૦૦૦ ગ્રામીણ આવાસોનું ઈ-લોકાર્પણ

હળવદમાં ૧, માળિયામાં ૨ , મોરબીમાં ૫ , ટંકારામાં ૭ , અને વાંકાનેરમાં ૨૦ આવસોનું પણ થશે લોકાર્પણ મોરબી : પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગાંધીનગર...

માળીયાના ખાખરેચી ગામે અઢી વર્ષની બાળકીનું અપહરણ

પ્લાસ્ટિકની વસ્તુઓનો છૂટક વેપાર કરતા પરિવારની માસૂમ બાળકી ગુમ થયા બાદ મળી ન આવતા અજાણ્યા શખ્સ સામે અપહરણની ફરિયાદ નોંધાવી મોરબી : માળીયાના ખાખરેચી ગામે...

માળિયાના નાનાભેલા ગામેથી 15 વર્ષનો વિદ્યાર્થી લાપતા

માળિયા : માળિયાના નાના ભેલા ગામે વિદ્યાર્થી લાપતા બનેલ છે. આ વિદ્યાર્થીને શોધવા હાલ પરિવાર અને પોલીસે કમર કસી છે. માળિયા મીયાણા તાલુકાના નાનાભેલા ગામના...

માળીયા – હળવદ હાઇવે ઉપર રિવર્સમા આવેલા મિલર હડફેટે ત્રણ ઘાયલ

મોરબી : માળીયા હળવદ હાઇવે ઉપર યુનિકો ગુડ્સ ઇન્ડસ્ટ્રીઝ નજીક મિલર મશીનના ચાલકે ગફલત ભરી રીતે મિલર રિવર્સમાં લેતા પાછળ ઉભેલી રીક્ષા સાથે મિલર...

દોઢ વર્ષના લગ્નજીવનમાં જ પરિણીતાએ ગળેફાંસો ખાધો

માળીયાના વિરવિદરકા નજીક સિરામિક ફેકટરીમાં બનેલો બનાવ મોરબી : માળીયા તાલુકાના વિરવિદરકા નજીક આવેલ સિરામિક ફેકટરીની ઓરડીમાં મૂળ સુરેન્દ્રનગર જિલ્લાની વતની પરિણીતાએ અગમ્ય કારણોસર ગળેફાંસો...

માળીયા, હળવદમાં પણ કમોસમી વરસાદ : મોરબીમાં રીક્ષા માથે છજાનો કાળમાટ પડ્યો

વરસાદ દરમિયાન મોરબીના તખ્તસિંહજી રોડ પર રીક્ષા પર કાળમાટ પડ્યો : હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ : માળીયા પંથક અને માળીયા હાઇવે પર...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

પાટીદાર રેડીમેઈડમાં લેડીઝ અને ગર્લ્સના નાઈટવેર પણ મળશે : સ્પે.15 ટકા ડિસ્કાઉન્ટ

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : પાટીદાર રેડીમેઈડમાં હવે લેડીઝ અને ગર્લ્સના નાઈટવેર પણ મળશે. જેમાં સ્પે.15 ટકાનું ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. આ ઓફર્સ લિમિટેડ...

હનુમાન ચાલીસા બોલો અને ઈનામ જીતો

ટંકારાના ભુતકોટડા ગામે હનુમાન જયંતી પ્રસંગે બાળકો માટે અનોખી સ્પર્ધા ટંકારા : બાળકોમાં ધાર્મિક મૂલ્યો સાથે સંસ્કાર સિંચનનું આરોપણ થાય તે માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરાવતા...

મોરબીમાં ક્રેડીટ સોસાયટી દ્વારા રામનવમીની ઉજવણી કરાઇ હતી 

મોરબી : મોરબી જિલ્લાભરમાં રામનવમી નિમિત્તે ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે શહેરમાં નવા બસ સ્ટેન્ડ પાસે પટેલ શોપિંગ સેન્ટરમાં આવેલી કેશવ કો-ઓપરેટીવ...

નગારે ઘા ! કાલે મોરબીમાં ક્ષત્રિય મહા સંમેલન

મોરબી : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ ચાલી રહ્યો છે ત્યારે રાજપૂત કરણી સેના મોરબી દ્વારા...