માળિયાના મહેન્દ્રગઢ ગામે બે કારમાંથી રૂ.૨.૩૬ લાખનો દારૂ- બિયરનો જથ્થો પકડાયો

માળીયા : માળિયાના મહેન્દ્રગઢ ગામે બે કાર માંથી ૨.૩૬ લાખનો વિદેશી દારૂ- બીયર નો જથ્થો મળી આવ્યો હતો. બનાવ સંદર્ભે પોલીસે એક શખ્સ સામે...

માળિયાના મેઘપર ગામે તળાવ ઊંડું કરવાની કામગીરીનો પ્રારંભ કરાવતા સૌરભ પટેલ

માળીયા : માળીયા તાલુકાના મેઘપર ગામે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત આજે ઉર્જા મંત્રી તથા મોરબી જિલ્લાના પ્રભારી સૌરભભાઈ પટેલના હસ્તે તળાવ ઊંડું કરવાના...

માદરે વતન જસાપરની શાળાના બાળકોને રોકડ પુરસ્કારથી પ્રોત્સાહિત કરતો મહેતા પરિવાર

મોરબી : મૂળ જસાપરના હાલ રાજકોટ સ્થિત સ્વ. ચંદુભાઈ મહેતાના કુટુંબીજનો દ્વારા માદરે વતન જસાપરની શાળામાં તેજસ્વી વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા....

માળીયા પોલીસ મથકે લીગલ એઇડ સેન્ટરનો શુભારંભ

ન્યાયાધીશ કે.એસ. ખન્નાના હસ્તે સેન્ટરનું ઉદ્દઘાટનમાળીયા : માળીયા તાલુકા કાનૂની સેવા સતા મંડળ દ્વારા માળીયા પોલીસ સ્ટેશન ખાતે લીગલ એઇડ સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો...

નાના દહીંસરાના ક્રિકેટરનો મધ્યપ્રદેશની ટુર્નામેન્ટમાં તરખાટ : ત્રણ મેચમાં ૯ વિકેટ ઝડપી

ઓલ ઇન્ડિયા ટી-૨૦ રૂરલ કપમાં આઈ.સી.એ ટીમના વાઈસ કેપ્ટન તુલસી મકવાણાનું ઓલ રાઉન્ડર પ્રદર્શનમાળીયા : માળિયા તાલુકાના નાના દહીસરા ગામના યંગ ક્રિકેટર તુલસી હીરાભાઈ...

માળિયામાં ટ્રેકટર હડફેટે મોટરસાયકલ ચાલકનું મોત

માળીયા : માળીયા તાલુકાના વેજલપર ગામ નજીક ટ્રેકટર ચાલકે મોટરસાયકલ ચાલક યુવાનને હડફેટે લઈ મોત નિપજાવતા અરેરાટી વ્યાપી ગઈ છે.પોલીસ દફ્તરેથી પ્રાપ્ત વિગતો મુજબ...

માળીયા મિયાણા હાઇવે પર અજાણ્યા વાહન હડફેટે યુવાનનું મોત

મોરબી : માળીયા મિયાણા હાઇવે પર ગાળા ગામના પાટિયા નજીક અજાણ્યા વાહને હડફેટે લેતા અજાણ્યા યુવાનનું સારવાર દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું હતું.જાણવા...

માળીયા નજીક છોટા હાથીનું ટાયર ફાટતા ત્રણ ના મોત : ૧૧ ઘાયલ

ગાંધીધમથી મામેરું દઈ સુરેન્દ્રનગર પરત જઇ રહેલા મુસ્લિમ પરિવારને નડ્યો અકસ્માતમોરબી : માળીયા નજીક આજે વહેલી સવારે છોટા હાથીમાં ગાંધીધામથી મામેરું દઈ સુરેન્દ્રનગર પરત...

સુલતાનપુર થી અલગ પડેલા વિશાલનગર ગામે આંગણવાડી અને પ્રા. શાળા બનાવવાની માંગ

માળીયા તાલુકાની સુલતાનપુર ગ્રામ પંચાયતની ડીડીઓને રજુઆત મોરબી : માળિયાના સુલતાનપુરથી અલગ પડેલા વિશાલનગર એટલેકે નવા સુલતાનપુર ગામે પ્રાથમિક શાળા અને આંગણવાડીની સુવિધા ઉભી કરવામાં...

માળીયા(મિ.) પાસે મચ્છુનદિ પર આવેલ મેજર બ્રિજ ઉપરથી ભારે વાહનો પ્રસાર થવા પર પ્રતિબંધ

મોરબી : કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન, સ્ટેટ, મોરબી તરફથી મળેલ દરખાસ્તને ધ્યાને લઈ આર.જે.માકડીયા, જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી જિલ્લા, મોરબીએ ગુજરાત પોલીસ અધિનિયમ–૧૯૫૧ ની...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
26,000SubscribersSubscribe

#Couplechallenge ને લઈને મોરબી પોલીસે શું કહ્યું જાણો..!!

મોરબી : હાલમાં ફેસબુકના માધ્યમથી #Couplechallenge (કપલ ચેલેન્જ) જેવી અલગ-અલગ પ્રકારની ચેલેન્જનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ત્યારે મોરબી પોલીસે સાવચેતીના ભાગરૂપે આવી પોસ્ટ હટાવવા...

24 સપ્ટેમ્બર : મોરબી જિલ્લામાં આજે 22 નવા કેસ, જયારે 22 સાજા થયા

મોરબી તાલુકામાં 15, વાંકાનેર તાલુકામાં 3, હળવદ તાલુકામાં 3 અને ટંકારા તાલુકામાં 1 નવો કેસ નોંધાયા મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના...

મોરબી : ઉમિયા સર્કલ પાસે રોડ ખોદી નખાયો અને ફોક્સ લાઈટ બંધ, રાત્રીના અકસ્માતની...

રોડ માટે ખાડાઓ કરેલા હોય અને ઉપરથી સ્ટ્રીટ અને ચોકની મુખ્ય ફોક્સ લાઈટો ચાલુ ન હોવાથી રાત્રીના અંધકારમાં વાહન ચાલકો ખાડામાં ખાબકે તેવી.પૂરેપૂરી દહેશત મોરબી...

ક્રૂડ પામતેલના વાયદામાં ૬૦,૯૩૦ ટનના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ ૭૨,૭૯૦ ટનના સ્તરે

એમસીએક્સ બુલડેક્સ વાયદાનું મન્થલી ટર્નઓવર રૂ.૬,૧૪૦ કરોડના રેકોર્ડ સ્તરે : સોના-ચાંદીના વાયદાના ભાવમાં ઘટાડાની આગેકૂચ : ક્રૂડ તેલમાં વૃદ્ધિ : કપાસ, કોટન, સીપીઓ, મેન્થા...