હળવદના વીજ કર્મચારીઓ દ્વારા વિવિધ પ્રશ્નો બાબતે મામલતદારને આવેદન અપાયું

બે વર્ષ પહેલા રજૂઆતો કરવા છતાં નિરાકરણ નહી આવતા અપાયું આવેદનપત્ર હળવદ: આજ રોજ હળવદ ખાતે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જી.ઈ.બી એન્જિનિયર એસોસિએશન...

હળવદમાં ભારે પવન સાથે વરસાદનું આગમન: ૯૦ લોકોનું સ્થળાંતર કરાયું

ભારે વરસાદની આગાહીના પગલે આરોગ્ય વિભાગ દ્વારા ૧૫ સગર્ભા મહિલાને સલામત સ્થળે ખસેડાઈ હળવદ: હળવદ આજે ભારે પવન સાથે વરસાદનું જોરદાર ઝાપટું પડી ગયું હતું...

રણજીતગઢ નજીક છકડો રિક્ષાને આઈસર ચાલકે હડફેટે લેતા એકનું મોત : ચાર ઇજાગ્રસ્ત

કપાસ વીણવા જઈ રહેલા મજૂરનો છકડો રીક્ષા રોડ પર ઉભી હતી ત્યારે પાછળથી આઈસર ચાલકે ટક્કર મારી હળવદ : આજે વહેલી સવારે હળવદ તાલુકાના રણજીત...

મહા વાવાઝોડું : ટીકર રણ કાંઠામાંથી ૪૦ પરિવારોનું સલામત સ્થળે સ્થળાંતર

તાલુકા વિકાસ અધિકારી તેમજ ગ્રામ પંચાયતના સરપંચ અને સામાજિક કાર્યકરો દ્વારા મહા વાવાઝોડાની અગાહીના પગલે સાવચેતીના પગલાં લેવાયા હળવદ : રાજ્યમાં 'મહા' વાવાઝોડાની આગાહી પગલે...

હળવદ : ભેંસ આડી ઉતરતા પુત્રની નજર સામે માતાનું મોત

ધાંગધ્રા આર્મી સ્કૂલ માં ફરજ બજાવતા શિક્ષિકા ચરાડવા નજીક મહાકાળી આશ્રમ માં ચાલી રહેલ કથાનું શ્રવણ કરી પરત ફરી રહી હતા ત્યારે સર્જાયો અકસ્માત હળવદ:...

મોરબી જિલ્લામાં 2 થી 3 ઇંચ વરસાદથી ખેડૂતો પાયમાલ : મોં એ આવેલો કોળિયો...

ટંકારામાં અઢી, વાંકાનેરમાં સવા બે, મોરબીમાં પોણા બે અને હળવદમાં સવા ઈંચ કમોસમી વરસાદ : ભાઈબીજે માવઠાથી કપાસ,મગફળી તલીના તૈયાર પાકોને નુક્શાણીથી ખેડૂતોની કફોડી...

ભાઈબીજ બની અષાઢી બીજ : ટંકારામાં અઢી, મોરબીમાં બે અને વાંકાનેરમાં દોઢ ઇંચ વરસાદ...

મોરબી જિલ્લા ફ્લડ કન્ટ્રોલ રૂમના જણાવ્યા મુજબ મોરબી જિલ્લામાં રાત્રીના 8 વાગ્યા સુધીમાં મોરબીમાં 46mm, વાંકાનેરમાં 36mm અને ટંકારામાં 58mm જયારે માળિયામાં 4mm વરસાદ...

ચરાડવા મહાકાળી આશ્રમ ખાતે ભાઇબીજથી શિવ મહાપુરાણ તથા રુદ્રયાગ

મહાકાળી આશ્રમમાં સવાસો વર્ષના દયાનંદગીરી મહારાજના સાનિધ્યમાં તથા અમરગીરી બાપુના માર્ગદર્શન હેઠળ આયોજન નૂતન વર્ષના પ્રથમ દિવસે હાથી, ઘોડા, ઊંટ તથા હજારો ભાવિકો સાથે ભવ્ય...

હળવદમાંથી રીઢો બાઇક ચોર ઝડપાયો : 4 ગુન્હાના ભેદ ઉકેલાયા

હળવદ : હળવદ તાલુકામાંથી પાછલા થોડા સમય દરમ્યાન થયેલ મોટરસાયકલની ચોરીઓના ભેદ ઉકેલતા મોરબી એલ.સી.બી.એ એક આરોપીની ધરપકડ કરી છે. જેની પૂછપરછમાં ચાર બાઇક...

હળવદ નજીક ટ્રકે ટ્રેક્ટરને અડફેટે લેતા એક ખેડૂતનું મોત : ત્રણ ઇજાગ્રસ્ત

મયુરનગરના ખેડૂત હળવદ યાર્ડ માં કપાસ ખાલી કરી પોતાના ગામ જઈ રહ્યા હતા ત્યારે સર્જાયો અકસ્માત હળવદ : આજે મોડી રાત્રીના હળવદ તાલુકાના કેદારીયા ગામ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીમાં ગુજસીટોકના આરોપીઓ સામે મોટા એક્શન : ધડાધડ 15 જેટલી મિલકતો સિલ 

15 જેટલા શખ્સોની કુલ 25થી વધારે મિલકતો ત્રણ દિવસમાં કરી દેવાશે સિલ, વાહનો પણ જપ્ત કરી લેવાશે  મોરબી : મોરબીમાં ગુજસીટોકના આરોપીઓ સામે પોલીસ તંત્ર...

મોરબીમાં માટી અને ફાયર ક્લેનું ગેરકાયદે પરિવહન કરતા 3 વાહનો પકડાયા 

ખાણખનીજ વિભાગ દ્વારા મકનસર અને દરિયાલાલ કોમ્પ્લેક્સ નજીક કાર્યવાહી  મોરબી : મોરબી ખાણખનીજ વિભાગ દ્વારા ગુરુવારે બે અલગ અલગ કિસ્સામાં દરોડા પાડી મકનસર નજીકથી ગેરકાયદેસર...

મોરબીમાં રાશનકાર્ડની કામગીરી માટે લોકોને ધરમધક્કા

ત્રણ ત્રણ દિવસ સુધી ધક્કા ખાવા છતાં કામગીરી થતી ન હોય અરજદારોમાં નારાજગી મોરબી : મોરબી શહેર મામલતદાર કચેરી ખાતે છેલ્લા 8 થી 10 દિવસથી...

બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની પરીક્ષામાં ધારાશાસ્ત્રીઓને 5 માર્ક્સનું ગ્રેસિંગ આપવાની માંગ

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ભલામણ : પાંચ માર્ક્સ ઓછા હોવાના કારણે નાપાસ થયેલ ધારાશાસ્ત્રીઓને ગ્રેસિંગ આપી નવું રિઝલ્ટ જાહેર કરવા અપીલ મોરબી : બાર કાઉન્સિલ...