હળવદ પેટાચૂંટણીમાં પરસોતમ સાબરીયા 34 હજારથી વધુ મતની લીડથી જીત્યા

ભાજપ દ્વારા સરઘસ કાઢીને ધામધૂમથી વિજ્યોત્સવ મનાવાયો હળવદ : હળવદ- ધાંગધ્રા વિધાનસભાની બેઠક પર ભાજપના ઉમેદવાર પરષોત્તમ સબરીયાનો 34 હજારથી વધુની લીડથી વિજય થયો છે....

હળવદમાં ખનીજ ચોરી કરતા બે ડમ્પર એક ટ્રેક્ટર ને ઝડપી લેતું ખાણ ખનીજ તંત્ર

ગત મોડી રાત્રીના જીલ્લા ખાણ ખનીજ વિભાગે હળવદ નજીકથી ગેરકાયદેસર ખનીજ ભરી જતા તત્વો પર તવાઈ બોલાવતા ખનીજચોરોમાં ફફડાટ હળવદ : ગત મોડી રાત્રીના મોરબી...

હળવદ : બિનવારસી લાશને અવ્વલ મંઝિલે પહોંચાડનાર સેવભાવીનો જીવનદીપ બુઝાયો

હળવદ : હળવદમાં સાથી મિત્રો સાથે બિનવારસી લાશની અંતિમ સંસ્કાર વિધિ કરનાર સેવાભાવી અને હળવદ નગરપાલિકામાં ફાયરમેન તરીકે ફરજ બજાવી ચૂકેલા રણછોડભાઈ મારુડાનું અવસાન...

હળવદના નાના એવા સમલી ગામનો યુવાન મર્ચન્ટ નેવીમાં પસંદગી પામ્યો

હળવદની વિવેકાનંદ સાયન્સ એકેડમી(ન્યુ એરા) નું ગૌરવ વધાર્યું હળવદ : હળવદ તાલુકાના નાના એવા સમલી ગામનો માલધારી સમાજનો યુવાન મર્ચન્ટ નેવીમાં પસંદગી પામતા સમગ્ર હળવદ...

હળવદના ‘જય ભીમ’ કલાસીસ ખાતે લોક રક્ષક દળની પરીક્ષાર્થીઓનો સેમિનાર યોજાયો

એકથી ત્રણ નંબર મેળવેલ વિદ્યાર્થીઓને ડો.બાબા સાહેબ આંબેડકરના ફોટાવાળી ટ્રોફી એનાયત કરાઈ હળવદ ખાતે ચાલતા નિઃશુલ્ક ‘જય ભીમ’ કલાસીસમાં પરિક્ષાર્થીઓના મોટીવેશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું...

હળવદમા કારમાંથી વિદેશી દારૂની ૯ બોટલ સાથે એક ઝડપાયો

હળવદ : હળવદ પોલીસ દ્વારા સરા ચોકડી પાસે ધાંગધ્રા તરફથી આવતી સેન્ટ્રો કારમાંથી નવ બોટલ વિદેશી દારૂ સાથે સોલડીના એક શખ્સને ઝડપી લઈને હળવદ...

હળવદના મિયાણી ગામે શિક્ષક પુત્ર સાથે ગુમ

હળવદ : હળવદના મીયાણી ગામે રહેતા શિક્ષક તેના પુત્ર સાથે છ મહિના પહેલા ગુમ થઈ ગયા બાદ તેમની ભાળ ન મળતા શિક્ષકના પત્નીએ હળવદ...

વિંગ કમાન્ડર અભિનંદન પરત ફરતા મોરબી જિલ્લામાં ખુશીનો માહોલ : હળવદમાં કરાઈ પ્રેરણાદાયી ઉજવણી

વાયુસેનાના પાયલોટ અભિનંદન વર્ધમાનને મુકત કરાતા હળવદના આહિર પરિવારે નવજીવન વિકલાંગ સેવાશ્રયના ૩૦થી વધુ બાળકોને ભોજન કરાવી અનોખી ઉજવણી કરી હળવદ : ભારતીય વાયુસેનાના પાયલોટ...

અમદાવાદમાં પત્રકારની હત્યા મામલે હળવદના પત્રકારોમાં રોષ

હળવદ મામલતદારને પત્રકાર સંઘે આવેદનપત્ર પાઠવ્યું : જો યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો હળવદ પત્રકાર સંઘ તમામ સરકારી કાર્યક્રમોનું કવરેજ કરવાનો બહિષ્કાર કરાશે હળવદ...

હળવદમાં પાણીની હોજમાં ડૂબી જતાં યુવાનનું મોત

હળવદ : હળવદના સૂસવાવ ગામે પાણીની હોજમાં નહાવા પડેલા યુવાનનું ડૂબી જતાં મોત નીપજ્યું હતું.આ બનાવની હળવદ પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ હળવદના સુસવાવ...
93,144FansLike
145FollowersFollow
344FollowersFollow
7,298SubscribersSubscribe

વાંકાનેર : ઠીકરીયાળી પ્રાથમિક શાળામાં ગુરુવંદના કાર્યક્રમ ઉજવાયો

વાંકાનેર : વાંકાનેર તાલુકાની ઠીકરીયાળી પ્રાથમિક શાળામાં ગઈકાલ તારીખ 16ને મંગળવારે ગુરુપૂર્ણિમા નિમિતે ગુરુવંદના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. વાંકાનેરની ઠીકરીયાળી પ્રાથમિક શાળામાં...

મોરબી : 19મીએ દ્વિઅંકી નાટક ગામડાની ગોરીની પ્રસ્તુતિ

મોરબી : મોરબીના નગરપાલિકા ટાઉન હોલ ખાતે તારીખ 19ને શુક્રવારે રાત્રે 9:00 કલાકે શક્તિ કલા કેન્દ્રનું ગમ્મ્ત સાથે જ્ઞાન આપતું જૂની રંગભૂમિનું દ્વિઅંકી નાટક...

કુંતાસીથી મોટા દહીંસરાનો રોડ અંત્યત ખખડધજ

ધારાસભ્યની રજુઆતને પણ તંત્ર ગાંઠતું નથી મોરબી : માળીયા તાલુકાના કુંતાસી ગામથી મોટા દહીંસરા ગામને જોડતો માર્ગ લાંબા સમયથી ખખડધજ હાલતમાં છે.આ રોડ મામલેની ધારાસભ્યની...

હળવદ પાસેની બ્રાહ્મણી નદીના બેઠા પુલિયા પરથી સ્વીફ્ટ ગાડી ખાબકી

કારમાં બેઠેલા ત્રણમાંથી એક વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી હળવદ : હળવદના દિઘડિયા ગામ નજીક પસાર થતી બ્રાહ્મણી નદીના બેઠા પુલિયા પરથી ગઈકાલે એક સ્વીફ્ટ ગાડી...