માળીયા, હળવદમાં પણ કમોસમી વરસાદ : મોરબીમાં રીક્ષા માથે છજાનો કાળમાટ પડ્યો

વરસાદ દરમિયાન મોરબીના તખ્તસિંહજી રોડ પર રીક્ષા પર કાળમાટ પડ્યો : હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ : માળીયા પંથક અને માળીયા હાઇવે પર...

હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ 

હળવદ : હળવદના નવા ધનાળા, જુના ધનાળા, અજીતગઢ, મયુર નગર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં સાંજે પવન સાથે જોરદાર વરસાદ વરસ્યો હતો. આમ તો છેલ્લા સાતેક...

ધ્રાંગધ્રાના નારીચાણા ગામે 8 દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાયો

હળવદ: ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા ગામે આજ રોજ હનુમાનજી મદિરનાં આંગણે તૃતિય સમૂહ લગ્નનું ધામધૂમ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં 8 દીકરીઓએ પ્રભુતામાં...

જશાપર સીમમાં વીજળી પડયાની દુર્ઘટનામાં સરકારે રૂ. 7.37 લાખની સહાય ચૂકવી

વીજળી પડતા યુવાન અને 111 બકરાના મોત નિપજ્યા હતા ; ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ કમર કસી માત્ર બે જ દિવસમાં સહાય મંજુર કરાવી હળવદ : જશાપરની...

હળવદના હસમુખભાઈ દારૂની બાટલી સાથે પકડાયા 

હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સંસ્કાર વિધ્યાલયની બાજુમાં રોડ ઉપરથી હસમુખભાઈ ખીમજીભાઈ ચાવડા, રહે.વિશ્વાપાર્ક,કન્યા છાત્રાલયની બાજુમાં હળવદ વાળને વિદેશી દારૂની એક બોટલ કિંમત...

હળવદના રાણેપર ગામે ધાબાના કઠોળા પર બેઠેલા કાકા-ભત્રીજી નીચે પટકાતા કાકાનું મોત

કઠોળો પડતા સર્જાઈ દુર્ઘટના : સાત વર્ષની બાળકીને ગંભીર ઈજા હળવદ : હળવદ તાલુકાના રાણેપર ગામે ગુરુવારની રાત્રીના કાકા-ભત્રીજી ધાબા પરના પર બેઠા હતા ત્યારે...

હળવદમાં યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

ગુરૂવારના મોડી સાંજે હળવદના બસ સ્ટેન્ડ પાછળ બનેલી ઘટના હળવદ : હળવદ શહેરના બસ સ્ટેશન પાછળ રહેતા 30 વર્ષીય પરણિત યુવાને કોઈ અગમ્ય કારણોસર તેના...

હળવદ પાલિકામાં કરાર આધારિત 20 કર્મચારીઓને એક સાથે પાણીચુ!

કામના પ્રમાણમાં વધુ કર્મચારી હોવાથી તેઓને છુટા કરાયાનું કારણ : પાલિકાના વર્ષે રૂ. 27 લાખ બચશે હળવદ : હળવદ પાલિકામાં કરાર આધારિત 20 કર્મચારીઓને એકસાથે...

ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ-સિદસરના યુવા સંગઠનમાં મંત્રી તરીકે નયન દેત્રોજાની નિમણૂક 

હળવદ : ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ-સિદસરના યુવા સંગઠનમાં મંત્રી તરીકે હળવદના યુવા ભાજપના અગ્રણીની નિમણૂક કરવામાં આવી છે. જામજોધપુર તાલુકાના સીદસર ખાતે ઉમિયા માતાજી મંદિર...

હળવદના ઘનશ્યામપુર ખાતે અલખના આરાધકોનું સન્માન કરાશે

મોરબી: હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે સેવા સમિતિ દ્વારા તા. ૫ મે ને શુક્રવારે રાત્રે ૮ કલાકે બાપા સીતારામ મઢુલી, ઘનશ્યામપુર ખાતે અલખના આરાધકોનું સન્માન...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીમાં શૈક્ષિક મહાસંઘનો અનોખો સેવાયજ્ઞ : રવિવારે છાત્રોના જુના પુસ્તકો એકત્ર કરશે

મહાસંઘના કાર્યકર્તાઓ જુદા જુદા સ્ટોલ પર ઉભા રહી જુના પાઠ્ય પુસ્તકો અને ગાઈડ એકત્ર કરી જુરરિયાત મંદ સુધી પહોંચાડશે મોરબી : મોરબી,રાષ્ટ્ર કે હિતમે શિક્ષા,...

મોરબીની ભાગ્ય લક્ષ્મી સોસાયટીમાં ગટરના ઉભરાતા પાણીથી રહીશો ત્રસ્ત

મોરબી : મોરબીમાં સામાંકાઠે ભાગ્ય લક્ષ્મી સોસાયટીમાં ગટરના પાણીથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ મામલે રજુઆત કરી હોવા છતાં પાલિકા તંત્ર કાર્યવાહી ન...

મોરબીના મહેન્દ્રનગર ગામે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી

મોરબી : આજરોજ મહેન્દ્રનગર ગામે આયુષમાન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મહેન્દ્રનગરના CHO ભૂમિકાબેન કલસરિયા, MPHW તથા FHW દ્વારા...

રવાપર આરોગ્ય કેન્દ્ર દ્વારા મેલેરિયાને અટકાવવા અંગે જનજાગૃતિ ફેલાવાય

મોરબીને મેલેરિયા અને ડેન્ગ્યુ મુક્ત બનાવવા વિવિધ સિરામિક એસો.,બિલ્ડર એસો. અને સામાજિક સેવા સંસ્થાઓને જનભાગીદારી માટે અપીલ કરાઇ મોરબી : PHC રાજપરના રવાપર પેટા આરોગ્ય...