હળવદના ગોરી ઘનશ્યામપુર ગામે નરાધમોનો ગૌવંશ પર એસિડ એટેક

પાંચ જેટલા ગૌવંશ પર એસિડ ફેકતા ગૌપ્રેમીઓમાં ઉગ્ર આક્રોશ હળવદ : હળવદ પંથકમાં ગૌવંશ પર ક્રૂરતા આચરતા નરાધમો ફરી સક્રિય થયાના એંધાણ મળ્યા છે. જેમાં...

હળવદની ચરાડવા આઉટ પોસ્ટને પોલીસ સ્ટેશન બનાવવા સીએમને રજૂઆત 

હળવદ : મોરબી જિલ્લાના હળવદ પોલીસ સ્ટેશન હેઠળના ચરાડવા આઉટ પોસ્ટને પોલીસ સ્ટેશનમાં ફેરવવા માટે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના વિશેષ આમંત્રિત સભ્ય નયન...

હળવદ પાલિકાના સફાઈ કર્મચારીઓની લડતને સ્વયં સૈનિક દળનો ટેકો 

સ્વયં સૈનિક દળ દ્વારા મોરબી કલેક્ટરને આવેદન આપી પુરા ગુજરાતમા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી મોરબી : હળવદ નગરપાલિકા થકી સામાજિક અસ્પૃશ્યતાને પ્રોત્સાહન અપાય...

હળવદમાં રહેણાંક મકાનમાંથી રૂ. ૪૩ હજારનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો

દારૂની કુલ બોટલ નંગ-૫૬ તથા બિયર ટીન નંગ-૨૪૦ કબજે : એકની ધરપકડ હળવદ : હળવદમાં પોલીસે રહેણાંક મકાનમાં દરોડો પાડી રૂ. ૪૩ હજારની કિંમતનો દારૂ...

જુના મનદુઃખમા છુટા પથ્થરના ઘા ઝીકી, તલવારથી અંગુઠો કાપી નંખાયો

હળવદ તાલુકાના સાપકડા ગામની ઘટનામાં બે વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હળવદ : હળવદ તાલુકાના સાપકડા ગામે જુના મનદુઃખમાં બાઈક લઈને જઈ રહેલા યુવાન ઉપર પથ્થરના ઘા...

ભલગામડા ગ્રામ પંચાયત પાસે બળી ગયેલી મોટર રીપેરીંગ કરાવવાના પૈસા નથી.!  

 ચાર દિવસથી ગામમાં પાણી વિતરણ બંધ હતું : ગત રાત થી નર્મદા કેનાલનું પાણી આપવાનું શરૂ કરાયું જોકે કેનાલનું પાણી ગામ લોકોને ફાવતું નથી હળવદ...

હળવદ નજીક લોખંડના સળિયા બારોબાર વેચી નાખનાર ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ 

કચ્છના ટ્રાન્સપોર્ટરે સુરત મોકલેલા લોખંડના સળિયા બારોબાર વેચવા મામલે નોંધાવી ફરિયાદ  હળવદ : હળવદ પંથકમાં કચ્છ તરફથી લોખંડ ભરીને આવતા ટ્રકમાંથી બારોબાર લોખંડના સળિયા કાઢી...

યુવતીના બિભિત્સ ફોટા-વિડીયો વાયરલ કરનાર પોલીસ કોન્સ્ટેબલ સહિત બે વિરુદ્ધ ગુન્હો દાખલ 

મૂળ હળવદ પંથકની યુવતી સાથે મિત્રતા રાખનાર યુવાન તેમજ હળવદના વતની પોલીસ કોન્સ્ટેબલે કરી નાખ્યો કાંડ  મોરબી : મૂળ હળવદ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક...

ઉપસરપંચ દારૂ વેંચતા પકડાતા ડીડીઓએ ઘરભેગા કરી દીધા

હળવદ તાલુકાના રાણેકપર ગામના ઉપસરપંચને ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ હોદ્દા પરથી મોકુફ કરાયા મોરબી : મોરબી જિલ્લામાં હળવદ તાલુકાના રાણેકપર ગામના ઉપસરપંચ નવઘણભાઈ ગણેશભાઈ ઉડેચાએ...

હળવદ ખાતે pgvclના બે કર્મચારીઓનો વિદાય સમારંભ યોજાયો

હળવદ : હળવદ પીજીવીસીએલમાં ફરજ બજાવતા બે કર્મચારીઓ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. પીજીવીસીએલમાં 40 વર્ષથી ફરજ બજાવતા હળવદ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

પાટીદાર રેડીમેઈડમાં લેડીઝ અને ગર્લ્સના નાઈટવેર પણ મળશે : સ્પે.15 ટકા ડિસ્કાઉન્ટ

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : પાટીદાર રેડીમેઈડમાં હવે લેડીઝ અને ગર્લ્સના નાઈટવેર પણ મળશે. જેમાં સ્પે.15 ટકાનું ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. આ ઓફર્સ લિમિટેડ...

હનુમાન ચાલીસા બોલો અને ઈનામ જીતો

ટંકારાના ભુતકોટડા ગામે હનુમાન જયંતી પ્રસંગે બાળકો માટે અનોખી સ્પર્ધા ટંકારા : બાળકોમાં ધાર્મિક મૂલ્યો સાથે સંસ્કાર સિંચનનું આરોપણ થાય તે માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરાવતા...

મોરબીમાં ક્રેડીટ સોસાયટી દ્વારા રામનવમીની ઉજવણી કરાઇ હતી 

મોરબી : મોરબી જિલ્લાભરમાં રામનવમી નિમિત્તે ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે શહેરમાં નવા બસ સ્ટેન્ડ પાસે પટેલ શોપિંગ સેન્ટરમાં આવેલી કેશવ કો-ઓપરેટીવ...

નગારે ઘા ! કાલે મોરબીમાં ક્ષત્રિય મહા સંમેલન

મોરબી : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ ચાલી રહ્યો છે ત્યારે રાજપૂત કરણી સેના મોરબી દ્વારા...