આજે હળવદ ખાતે પદ્મશ્રી સ્વ.ઝવેરીલાલ મહેતાની પ્રાર્થનાસભા 

હળવદ : હળવદના પનોતા પુત્ર અને ગુજરાતના ખ્યાતનામ ફોટો જર્નાલીસ્ટ પદ્મશ્રી ઝવેરીલાલ મહેતાનું દુ:ખદ અવસાન થતા સ્વ. ઝવેરીલાલ મહેતાને શ્રધ્ધાંજલી અર્પણ કરવા આજે તા....

હળવદના રણ વિસ્તારમાં માવઠાથી મીઠાના અગરોને ભારે નુકશાન

અગરિયાઓએ ટીડીઓ મારફત મુખ્યમંત્રીને રજુઆત કરી માવઠાથી થયેલા નુકસાનનું વળતર આપવાની માંગ કરી હળવદ : હળવદના રણ વિસ્તારમાં માવઠાથી મીઠાના અગરો તેમજ સોલાર સિસ્ટમને ભારે...

હળવદના ચરાડવા નજીક રીક્ષા સાથે અકસ્માત સર્જાતા બાઈક ચાલકનું મૃત્યુ

હળવદ : હળવદ - ચરડવા હાઇવે ઉપર મોરબી તરફથી બાઈક લઈને આવી રહેલા કપિલભાઈ વાલજીભાઈ ચાવડા ઉ.27 રહે.રેસા સેનટરી, ઉંચી માંડલ, મૂળ રહે.પાટડી જી.સુરેન્દ્રનગર...

ભરશિયાળે ચોમાસુ : વાંકાનેરમાં એક, હળવદ અને મોરબી અને ટંકારામાં અડધો ઇંચ કમોસમી વરસાદ

સવારે ભારે ઝાંઝવતી પવન સાથે બરફના તોફાન બાદ બપોરે પણ કમોસમી વરસાદ પડ્યો મોરબી : મોરબી જિલ્લામાં ભર શિયાળે ચોમાસુ જામ્યું હોય એમ આજે સવારે...

હળવદ – વાંકાનેરમા અડધો ઇંચ, ટંકારા, મોરબી અને માળીયામાં ઝાપટા

સવારથી બપોર 2 વાગ્યા સુધીમાં મોરબી, ટંકારામા માત્ર 3 મીમી અને માળીયામાં 2 મીમી મોરબી : આજે સવારથી જામેલા કમોસમી વરસાદી માહોલમાં કરાની બઘડાછટી વચ્ચે...

હળવદના સિરોઈ ખાતે હરિહર આશ્રમમાં વિશ્વકર્મા મહાપુરાણ કથાનું આયોજન 

હળવદ : હળવદ તાલુકાના સુંદરગઢના સિરોઈ ખાતે આવેલ સંત હરિહર બાપુ બાબરા ભૂતની જગ્યામાં આગામી તારીખ 28 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી વિશ્વકર્મા મહાપુરાણ કથાનું...

હળવદ પંથકમાં માવઠા વચ્ચે વીજળી પડતા 5 બકરાનામોત, છ ઘાયલ

હળવદ : હળવદ પંથકમાં ભર શિયાળે ચોમાસુ જામ્યું હોય એમ વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો છે ત્યારે વીજળી પડતા 5 બકરાના...

હળવદના માથક આશ્રમના મહંત દ્વારકા સુધીની દંડવડ યાત્રા કરશે

દ્વારકાધીશના દર્શન કરી શીવપુરી ધામમાં 101 નારિયેળનો હવન કરશે.  મોરબી : મોરબી જીલ્લાના હળવદ તાલુકાના માથક ગામમાં ટોયટા પરિવારનાં સુરાપુરા દાદા રાણાબાપાનો આશ્રમ આવેલો છે....

અયોધ્યાથી આવેલા અક્ષત કળશનું હળવદ ખાતે સ્વાગત કરાયું

હળવદ : અયોધ્યાથી આવેલા અક્ષત કળશનું હળવદ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં હળવદના લક્ષ્મીનારાયણ મંદિરના મહંત દિપકદાસજી દ્વારા અક્ષત કળશનું પૂજન કરવામાં...

હળવદના માથક ગામે રહેણાંકમાંથી બિયરના ડબલા ઝડપાયા

હળવદ : હળવદ તાલુકાના માથક ગામે હળવદ પોલીસે બાતમીને આધારે દરોડો પાડી આરોપી શક્તિ રાજુભાઇ ગોહિલના રહેણાંક મકાનમાંથી કિંગ ફિસર બ્રાન્ડ બિયરના 21 ડબલા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

આભાર મોરબી ! મોરબી અપડેટનો ગૌરવભેર આઠમા વર્ષમાં મંગલ પ્રવેશ 

સમાચાર એટલે મોરબી અપડેટ...વાચકોમાં અદમ્ય વિશ્વનીયતા ધરાવતા મોરબી અપડેટે સફળતાપૂર્વક સાત વર્ષ પૂર્ણ કર્યા મોરબી : સમાચાર એટલે મોરબી અપડેટ અને મોરબી અપડેટ એટલે સમાચાર......

ઘર- ઓફિસને બનાવો ટનાટન : PVCનું આકર્ષક ફર્નિચર બનાવો ઉમા પીવીસી ફર્નિચરમાંથી

  પીવીસી ફર્નિચરના ફાયદા ● લાકડાથી ઈન્સ્ટોલેશનમાં ઝડપી ● લાકડા કરતા કિંમતમાં સસ્તું ● વાપરવામાં હળવું અને સરળ ● દેખાવમાં સ્માર્ટ અને એટ્રેકટિવ ● ટકાઉમાં સારું ● વોટર પ્રુફ ● ફાયર પ્રુફ ●...

રૂપાલા સામેની લડાઈમાં જોડાવ ! પાટીદાર સમાજને મોરબી કરણીસેનાની વિનંતી

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલનું ઋણ ચૂકવવા અનુરોધ કરતા મોરબી કરણીસેના અધ્યક્ષ મોરબી : ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ વિશે અશોભનીય ટિપ્પણી કરનાર પરસોતમ રૂપાલા...

પાટીદાર સમાજ દ્વારા કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ હવે અદાલતોમાં માનહાનીના કેસ દાખલ કરાશે

કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ એફઆરઆઈ નોંધવા મામલે હાઇકોર્ટે કેસ ડિસ્પોસ કર્યો મોરબી : મોરબી પાટીદાર સમાજની દીકરીઓ, માતાઓ અને ઉદ્યોગપતિઓ વિશે બેફામ વાણી વિલાસ કરનાર કાજલ...