હળવદમાં કેન્દ્રીય મંત્રી માટે રાતોરાત નવો રોડ બન્યો!!

મતદારો માટે એક ખાડો પણ નહિ બુરનાર તંત્રએ કડીયાણાથી માથકના રોડનું તાબડતોબ કામ શરૂ કર્યું હળવદ : મોરબી જિલ્લામાં વગર વરસાદે મોટાભાગના મુખ્ય માર્ગો હાલમાં...

વાડીમાં જુગારની ખેતી!! પોલીસે દરોડો પાડતા ચાર ઝડપાયા, ચાર ફરાર

હળવદના માલણીયાદની સીમમાં વાડીમાં ચાલતું જુગારધામ ઝડપાયું  રૂ. 58,700 હજારની રોકડ કબ્જે હળવદ : હળવદ તાલુકાના માલણીયાદ ગામે વાડી વિસ્તારમાં ચાલતા જુગાર ધામને સ્થાનિક પોલીસે...

પોલીસને જોઈ જતાં બુટલેગર દારૂ ભરેલી કાર કેનાલમાં નાખી ભાગ્યો

ચરાડવાથી ઈશ્વરનગર જવાના રસ્તે કારમાંથી 55 બાટલી દારૂ અને 24 બીયરના ટીન સહિત 2.73 લાખનો મુદ્દામાલ જપ્ત હળવદ : ગત મોડીરાત્રીના હળવદ તાલુકાના ચરાડવાથી ઈશ્વરનગર...

ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ફેરવતી હળવદ પાલિકા

મામલતદાર અને પોલીસ વિભાગને સાથે રાખી ત્રણ દબાણ દૂર કરાયા  હવે મંજૂરી વગરના દુકાન-મકાન સામે તવાઈ હળવદ : હળવદ શહેરમાં આવેલ દશામાંના મંદિર પાસે પાછલા...

હળવદના રણમલપુર ગામે ખોડિયાર મંદિરમાં તસ્કરોના પરોણા

પારેજીયા પરિવારના કુળદેવી માતાજીના મંદિરમાંથી રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી હળવદ : હળવદ તાલુકાના રણમલપુર ગામે આવેલ પારજીયા પરિવારના કુળદેવી ખોડિયાર માતાજીના મંદિરમાંથી તસ્કરો...

હળવદ યાર્ડમાં નવા કપાસના ભાવે ભુક્કા બોલાવ્યા : 6511ના ભાવે મુહૂર્તનો સોદો

કોંઢના કલ્યાણપુર ગામના ખેડૂતને નવા કપાસના વિક્રમી ભાવ મળતા ખુશખુશાલ હળવદ : ઓણસાલ વરસાદ ખેંચાતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે તો, બીજી તરફ નવા અને...

ભોળિયાનાથનો વાજતે-ગાજતે વરઘોડો યોજી પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ

હળવદના રણછોડગઢ ગામના યુવાને ભગવાન શંકરની સુંદર મૂર્તિનું સર્જન કરી શ્રાવણ માસના આજે પ્રથમ સોમવારે મંદિરમાં સ્થાપિત કરી હળવદ : પવિત્ર શ્રાવણ માસ એટલે ભગવાનની...

માળીયા-હળવદ હાઇવે ઉપર લૂંટને અંજામ આપતા લૂંટારુઓ

અલ્ટો કારમાં આવેલા ચાર લૂંટારુઓએ ટ્રક ડ્રાઇવરના પગ ભાંગી નાખ્યા  લૂંટારુઓ 15 હજાર રોકડ અને મોબાઈલ લઈ અંધારામાં ઓગળી ગયા હળવદ : માળીયા હળવદ હાઇવે...

હળવદના ગોલાસણ ગામે 168 બોટલ દારૂ સાથે શખ્સ ઝડપાયો

રહેણાંક મકાનમાં દારૂની દુકાન ચાલુ કરી હતી  ભાગીદારનું નામ ખુલ્યું હળવદ : હળવદ તાલુકાના ગોલાસણ ગામે સ્થાનિક પોલીસ દ્વારા બાતમીના આધારે રહેણાક મકાનમાં દરોડો પાડતા...

પ્યાસીઓનો જીવ બળી ગયો!! હળવદમાં લાખોના વિદેશી દારૂ પર રોડ રોલર ફેરવી દેવાયું

૩૫,૧૮૧ બોટલ દારૂનો નાશ કરાયો  ડીવાયએસપી, પ્રાંત અધિકારી અને નશાબંધી અધિકારીઓ હાજર રહ્યા હળવદ : હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષમાં પોલીસના હાથે...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીમાં શૈક્ષિક મહાસંઘનો અનોખો સેવાયજ્ઞ : રવિવારે છાત્રોના જુના પુસ્તકો એકત્ર કરશે

મહાસંઘના કાર્યકર્તાઓ જુદા જુદા સ્ટોલ પર ઉભા રહી જુના પાઠ્ય પુસ્તકો અને ગાઈડ એકત્ર કરી જુરરિયાત મંદ સુધી પહોંચાડશે મોરબી : મોરબી,રાષ્ટ્ર કે હિતમે શિક્ષા,...

મોરબીની ભાગ્ય લક્ષ્મી સોસાયટીમાં ગટરના ઉભરાતા પાણીથી રહીશો ત્રસ્ત

મોરબી : મોરબીમાં સામાંકાઠે ભાગ્ય લક્ષ્મી સોસાયટીમાં ગટરના પાણીથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ મામલે રજુઆત કરી હોવા છતાં પાલિકા તંત્ર કાર્યવાહી ન...

મોરબીના મહેન્દ્રનગર ગામે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી

મોરબી : આજરોજ મહેન્દ્રનગર ગામે આયુષમાન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મહેન્દ્રનગરના CHO ભૂમિકાબેન કલસરિયા, MPHW તથા FHW દ્વારા...

રવાપર આરોગ્ય કેન્દ્ર દ્વારા મેલેરિયાને અટકાવવા અંગે જનજાગૃતિ ફેલાવાય

મોરબીને મેલેરિયા અને ડેન્ગ્યુ મુક્ત બનાવવા વિવિધ સિરામિક એસો.,બિલ્ડર એસો. અને સામાજિક સેવા સંસ્થાઓને જનભાગીદારી માટે અપીલ કરાઇ મોરબી : PHC રાજપરના રવાપર પેટા આરોગ્ય...