મોરબી : 1 ઓગસ્ટથી જાહેરમાં થૂંકનારા અને માસ્ક નહિ પહેરનારાઓને રૂ. 500નો દંડ કરાશે

મોરબી : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આગામી તા. ૧ ઓગસ્ટ-ર૦ર૦ શનિવારથી ગુજરાતમાં જાહેરમાં માસ્ક ન પહેરનારા લોકો-વ્યકિતઓ તેમજ જાહેરમાં થૂંકનારા લોકોને પ૦૦ રૂપિયાનો દંડ કરવાનો...

ઘનશ્યામપુર નજીક બીયરની 15 બોટલો સાથે એક શખ્સ પકડાયો

હળવદ : હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામમાં એક શખ્સને બીયરની 15 બોટલો સાથે પકડી પાડવામાં આવ્યો છે. આ બનાવમાં આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન...

સોમવાર(5.30pm) : હળવદમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો, જિલ્લાના કુલ કેસ થયા 249

હળવદમાં ગઈકાલે 3 પોઝિટિવ કેસ બાદ આજે વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો હળવદ : મોરબી જિલ્લામાં રવિવારે એક દિવસમાં અધધ 25 કેસ કોરોનાના નોંધાયા બાદ...

મોરબી અને હળવદમાં શ્રાવણીયો જુગાર રમતા 12 શખ્સો ઝડપાયા

મોરબી : મોરબી અને હળવદમાં પોલીસે ગઈકાલે શ્રાવણીયો જુગાર રમતા 12 શખ્સો ઝડપી લીધા હતા અને પોલીસે બન્ને સ્થળ પરથી કુલ રૂ.38 હજારથી વધુનો...

મોરબીમાં સરકારી શાળાના ઉજળા સંકેતો : જિલ્લામાં 1049 વિદ્યાર્થીઓનો ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ

ચાલુ વર્ષે મોરબી તાલુકામાં સૌથી વધુ 522 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો મોરબી : સામાન્ય રીતે સરકારી શિક્ષણ કથળી ગયાની વ્યાપક ફરિયાદ ઉઠતી હોય છે. સરકારી શાળામાં...

હળવદના સુસવામાં એક જ સમાજના બે જૂથ સામ-સામે આવી ગયા: છ ઈજાગ્રસ્ત

બે સુરેન્દ્રનગર અને ત્રણને મોરબી સારવાર માટે ખસેડવામાં આવ્યા: પોલીસએ પ્રાથમિક તપાસ હાથ ધરી હળવદ: હળવદ તાલુકાના સુસવાવ ગામે આજે મોડી સાંજના એક જ સમાજના...

આજે બપોરના 12થી સાંજના 6 સુધીમાં ટંકારા અને વાંકાનેરમાં અડધો ઇંચ વરસાદ

ટંકારા પંથકમાં વરસાદ સાથે ભારે પવનથી ફેકટરી, દુકાનો અને મકાનના છાપરા ઉડયા મોરબી : મોરબી જિલ્લામાં આજે બપોરે અસહ્ય બફારો અને ઉકળાટ બાદ વાતાવરણ પલટાયું...

હળવદના ઘનશ્યામપુર ગામે જુગાર રમતા 5 ઝડપાયા : 2 ફરાર

  હળવદ પોલીસે સ્થળ પરથી કુલ રૂ.36,300 નો મુદ્દામાલ કબ્જે કર્યો હળવદ : હળવદ પોલીસે આજે બાતમીના આધારે હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે જુગાર રમતા 5 શખ્સોને...

હળવદ : માત્ર દસ દિવસ પહેલા પ્રારંભ થયેલા લગ્નજીવનનો કરુણ અંત, પત્નીનો આપઘાત

પતિ સાથે અવારનવાર બોલાચાલી થતી હોવાથી પત્નીએ જીવન ટૂંકાવ્યું હળવદ : હળવદમાં માત્ર દસ દિવસ પહેલા પ્રારંભ થયેલા લગ્નજીવનથી કંટાળી પત્નીએ આપઘાતનો રસ્તો પસંદ કરતા...

હળવદના રાણેકપરમાં રેશનિંગની દુકાનનો પરવાનો રદ કરવાની માંગ ઉઠાવતા ગ્રામજનો

પરવાનેદારને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ ગ્રામજનોએ મક્કમતાથી પરવાનો જ રદ કરી દેવાની માંગ ઉઠાવી બીજા દિવસે પણ ધરણા યથાવત રાખ્યા હળવદ: હળવદ તાલુકાના રાણેપર ગામે...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
25,400SubscribersSubscribe

5 ઓગસ્ટ(12.15pm) : મોરબીમાં વધુ 6 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

મોરબી જિલ્લામાં કોરોના કેસની કુલ સંખ્યા થઈ 396, સાંજ સુધીમાં 400 ઉપર પોહચવાની શકયતા મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે....

મોરબી શહેરમાં વધુ 8 છકડો રીક્ષા ચોરીના જુના બનાવોની ફરિયાદ નોંધાઈ

મોડી ફરિયાદ નોંધાતા ટૂંક સમયમાં આ છકડો રીક્ષા ચોરીને ભેદ ઉકેલાયાની પોલીસ જાહેરાત કરે તેવી શકયતા મોરબી : મોરબી શહેરમાં હમણાં છેલ્લા કેટલાક દિવસોથી છકડો...

ટંકારામાં કપાસની મજૂરીના પૈસા ચૂકવવા મામલે મજૂરો ઉપર હુમલો

ત્રણ શખ્સોએ હુમલો કર્યાની ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ ટંકારા : ટંકારામાં કપાસની મજૂરીના પૈસા ચૂકવવા મામલે ડખ્ખો થયા બાદ ત્રણ શખ્સોએ ગઈકાલે મજૂરો ઉપર...

ટંકારામાં સજનપર-ઘુનડા રોડ પર બાઈક સ્લીપ થતા યુવકનું મોત

ટંકારા : ટંકારામાં સજનપર-ઘુનડા રોડ પર એક યુવક મોટર સાયકલ લઈને જતો હતો. તે વખતે યુવકનું યુવક મોટર સાયકલ સ્લીપ થઇ જતા તેનું મૃત્યુ...