હળવદ : પદ્મશ્રી ડૉ.એચ.એલ.ત્રિવેદીની પુણ્ય સ્મૃતિમાં રક્તદાન કેમ્પ યોજાયો

એસપી ડૉ. કરણરાજ વાઘેલા સહિત મહાનુભાવોએ પણ રક્તદાન કરી સેવાની સુગંધ પ્રસરાવી : શિશુમંદિર ખાતે ચાલતા ચિલ્ડ્રન હોમમાં અદ્યતન ૪ કોમ્પ્યુટરની કીટ અર્પણ કરાઈ હળવદ...

માનગઢ અને ટીકર વચ્ચે ચાલતા ઓવરલોડ વાહનો બંધ ન થાય તો આંદોલનની ચીમકી

માતેલા સાંઢની જેમ દોડતા ઓરવલોડ વાહનો બંધ કરવા મુખ્યમંત્રીને રજુઆત કરાઈ હળવદ : હળવદના માનગઢ ગામની પાસે આવેલ બ્રાહ્મણી નદીમાંથી ગેરકાયદેસર રીતે ચાલતી ખનીજ ચોરીને...

હળવદ :પદ્મશ્રી ડૉ. એચ. એલ. ત્રિવેદીની પુણ્ય સ્મૃતિમાં કાલે રક્તદાન કેમ્પ

મોટી સંખ્યામાં લોકોને રક્તદાન કરવાની અપીલ હળવદ : હળવદ તાલુકાના સપૂત ભારતના ખ્યાતનામ કિડની સ્પેશિયાલિસ્ટ ડોકટર પદ્મશ્રી ડૉ. એચ. એલ. ત્રિવેદી સાહેબની પુણ્ય સ્મૃતિમાં ભવ્ય...

હળવદ : કોંગ્રેસના સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટમાં કોર્ડિનેટર તરીકે યાજ્ઞિક ગોપાણીની નિમણૂક

કોંગ્રેસ સંગઠનને સોશિયલ વીડિયોમાં વધુ એક્ટિવ બનાવવા ઉપપ્રમુખની જવાબદારી હરેશ ગોટીને સોંપાઈ હળવદ : દરેક રાજકીય પક્ષો સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. જેથી,...

હળવદના મહર્ષિ ગુરુકુલ ખાતે ઇસરોની મોબાઈલ પ્રદર્શન બસને લીલીઝંડી અપાઇ

છેવાડાના ગ્રામ્ય વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ તેમજ લોકો આવી ન શકે તેના માટે ખાસ ઈસરો દ્વારા સેટેલાઈટ તેમજ લોન્ચ વ્હિકલના મોડેલથી સજ્જ મોબાઈલ પ્રદર્શન બસ તૈયાર...

હળવદના મહર્ષિ ગુરૂકુળ ખાતે બે દિવસીય ઈસરો એકિઝબિશનનો શુભારંભ

ઈસરો એક્ઝાબિશનને સુરેન્દ્રનગરના સાંસદના હસ્તે ખુલ્લો મુકાયુ : લોન્ચ વ્હીકલ, સાઉન્ડીંગ રોકેટ સહિત વિવિધ અંતરીક્ષ યાન આકર્ષણનું કેન્દ્ર બન્યા હળવદ : હળવદની ધરતી પર પ્રથમ...

દેવીપુર ગામની કોટન મિલમાંથી 24 ઇલેક્ટ્રિક મોટરો ચોરાયાની ફરિયાદ

હળવદ : હળવદ પોલીસ સ્ટેશનમાં દેવીપુર ગામમાં આવેલ સોમનાથ કોટન મિલમાંથી 24 ઇલેક્ટ્રિક મોટરો ચોરાયાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.હળવદ પોલીસ સ્ટેશનમાં કુલદીપભાઇ ચંદ્રકાંતભાઇ કણસાગરા...

રાયસંગપર ગામે રેતી ભરેલ ડમ્પર પર ગામ લોકોની જનતા રેડ

ડમ્પર ચાલકે ગામલોકોને કચડવાનો પ્રયાસ કર્યો : ગામ લોકોએ ડમ્પરમાં તોડફોડ કરી : ડ્રાઇવરને મેથીપાક આપ્યો હળવદ : હળવદ પંથકમાં પસાર થતી બ્રાહ્મણી નદીમાં રેતી...

પાક વીમાની અરજી રદ થતા હળવદના ખેડૂતો મંગળવારે મામલતદાર આવેદન આપશે

હળવદ : કમોસમી વરસાદને કારણે જે ખેડૂતોના પાકને નુકશાન થયેલ હતું, તેવા ખેડૂતોએ સરકારે જાહેર કરેલ 72 કલાકની નિયત સમય મર્યાદામાં અરજીઓ ટોલ ફ્રી...

હળવદમાં ISRO દ્વારા સ્પેસ એક્ઝિબિશન યોજાશે

હળવદ : ડો. વિક્રમ સારાભાઈની 100મી જન્મ જયંતિ વર્ષ ચાલી રહ્યું છે ત્યારે ઝાલાવાડની ધરતી પર બાળ વૈજ્ઞાનિકો તૈયાર થાય તે હેતુથી હળવદના રાણેકપર...
102,303FansLike
145FollowersFollow
802FollowersFollow
11,100SubscribersSubscribe

ભારતમાતા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને અનેરો થનગનાટ : આમંત્રણ પાઠવવા વિશાળ રેલી નિકળી

સરસ્વતી શિશુ મંદિર દેશનું પ્રથમ વિદ્યાલય બનશે જ્યાં ભારત માતા મંદિર, 52 શક્તિપીઠ, યજ્ઞ શાળા અને ગૌ શાળા હશે તા.2 ફેબ્રુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા...

મોરબીના મયુરબાપાનો કોમેડી વીડિયો ‘સાસુનો ત્રાસ’ યૂટ્યૂબ ઉપર મચાવશે ધૂમ

જીતેશભાઈ પ્રજાપતિની ‘RD ધમાલ’ કોમેડી ચેનલ ઉપર વિડીયોનું લોન્ચિંગ : રમેશ મહેતા ફેમ મયુરબાપા સહિતના કલાકારો લોકોને હંમેશા પેટ પકડીને હસાવશે મોરબી : જેતપુરના જીતેશભાઈ...

મોરબીના લાલપર ગામે 2 ફેબ્રુઆરીએ ખોડિયાર જન્મ જયંતિ ઉત્સવ ઉજવાશે

ગરબા ઉત્સવ, માટેલ યાત્રા-ધ્વજારોહણ, મહા આરતી અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન મોરબી : મોરબીના લાલપર ગામે આગામી તા. 2 ફેબ્રુઆરીના રોજ આઈશ્રી ખોડિયાર ગ્રૂપ...

મોરબી : નેલશન લેમીનેટમાં ગણતંત્ર દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરાયું

મોરબી : મોરબી નજીક હરિપર કેરાળા રોડ ઉપર આવેલ નેલશન લેમીનેટ દ્વારા 71માં ગણતંત્ર દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. પર્યાવરણ પ્રેમ પણ રાષ્ટ્પ્રેમ...