હળવદના રાયધ્રા ગામે 4 બોટલ વિદેશી દારૂ ઝડપાયો, આરોપી ફરાર

હળવદ : હળવદ તાલુકાના રાયધ્રા ગામના પાટિયા નજીકથી પોલીસે બાતમીને આધારે રૂપિયા 1280ની કિંમતનો ચાર બોટલ વિદેશી દારૂ ઝડપી લીધો હતો. જો કે દરોડા...

હળવદની શાળા નંબર-8 અન્યત્ર વિશાળ જગ્યામાં બનાવવા માંગ

હાલ શાળા ટૂંકી જગ્યામાં હોવાથી ત્યાં નવી શાળા બનાવવાથી બાળકોને તકલીફ પડે એમ હોય આ શાળાની બીજી વિશાળ જગ્યામાં બનાવવાની માંગ સાથે જિલ્લા પંચાયતના...

જીવતો વીજ વાયર કાળ બનીને ત્રાટકતા 21 ગાય -ભેંસના મોત

હળવદ તાલુકાના છેવાડાના ચુપણી ગામની સીમમાં આજે મંગળવારની વહેલી સવારે બનેલો બનાવ : બે માલધારી પરિવાર ઉપર આફત ઉતરી  હળવદ : હળવદ તાલુકાના સીમાડે આવેલ...

કેનાલનું પાણી કેમ આવવા દેતા નથી કહી પિતા – પુત્ર ઉપર હુમલો

હળવદના ઢવાણા ગામે ત્રણ શખ્સોએ હુમલો કરતા ફરિયાદ નોંધાઇ હળવદ : હળવદ તાલુકાના ઢવાણા ગામે કેનાલનું પાણી કેમ આવવા દેતા નથી કહી પિતા પુત્ર ઉપર...

હળવદમાં પોતાની જાતે લમણે ગોળી મારી યુવકે કર્યો આપઘાત

શહેરના પ્રમુખસ્વામી નગરમાં બન્યો બનાવ : લાશને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાઈ  હળવદ : હળવદ શહેરમાં આજે ઢળતી સાંજે એક યુવકે પોતાની જાતે જ લમણે...

હળવદમા ઈચ્છામૃત્યુની ચીમકીને પગલે વ્યાજખોરો વિરુદ્ધ ફટાફટ ગુન્હો દાખલ

નવા માલણીયાદ ગામના યુવાનની ફરિયાદને આધારે નવ વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ  હળવદ : હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી વૃદ્ધે આપઘાત કરી લીધા બાદ...

વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આઠ સભ્યોના પરિવારે ઈચ્છામૃત્યુ માંગ્યું

હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે વ્યાજખોરોના પાપે આત્મહત્યા કરી લેનાર વૃદ્ધના પુત્રએ રાજ્યપાલ સમક્ષ અરજી કરતા ખળભળાટ : પોલીસ પગલાં ન ભરતી હોવાનો આરોપ હળવદ...

હળવદ નજીક ટ્રકમાંથી અધધધ રૂ. ૩૪ લાખનો દારૂ નીકળ્યો

  એલસીબીનું સફળ ઓપરેશન, દૂધના ફિલ્ટર મશીનની આડમાં દારૂની હેરફેર થતી હતી, એક શખ્સની ધરપકડ, અન્ય એકનું નામ પણ ખુલ્યું   હળવદ : હળવદ તાલુકાના ઢવાણા પાટીયા...

દારૂની હેરાફેરીનો નવો કીમિયો !! હળવદમાં અમુલના મશીનની આડમાં દારૂ ઝડપાયો

કોયબા ચોકડી નજીક મોરબી એલસીબીનું ઓપરેશન હળવદ : હળવદ કોયબા ચોકડી નજીકથી મોરબી એલસીબી ટીમે અમુલ દૂધના મશીનની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી...

હળવદની કડીયાણા પે સેન્ટર શાળામાં વ્યસન મુક્તિ જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા યોજાઈ

હળવદઃ હળવદ તાલુકાના કડીયાણા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓમાં વ્યસન મુક્તિ અંગે જાગૃતિ આવે તે હેતુથી ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના 25 વિદ્યાર્થીઓએ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

VACANCY : Soncera ટાઇલ્સ & બાથવેર ગ્રુપમાં 4 જગ્યા માટે ભરતી

મોરબી : મોરબી નજીક કાર્યરત Soncera ટાઇલ્સ & બાથવેર ગ્રુપના સેનેટરીવેર ડિપાર્ટમેન્ટમાં 4 જગ્યા માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા મહિલા ઉમેદવારોને...

મોરબીમાં રાજભા ગઢવીના ડાયરામાં ડોલરનો વરસાદ

મોરબી : સંત, સુરા અને દાતારની ધરતી એટલે સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્ર પંથકમાં યોજાતા લોકડાયરાઓમાં ડાયરાના શોખીનો મનમુકીને રૂપિયાનો વરસાદ કરતા હોય છે ત્યારે ગઈકાલે મોરબીમાં...

ટંકારાના નેકનામ નજીક કાર પલ્ટી જતા મોરબીના બે સગા ભાઈના મૃત્યુ, બે ઘાયલ

નેકનામથી પડધરી જતા સમયે દહીસરડા ગામ નજીક બનેલી ઘટના ટંકારા : ટંકારા તાલુકાના નેકનામથી પડધરી તરફ જઈ રહેલી કારના ચાલકે સ્ટિયરિગ ઉપરનો કાબુ ગુમાવી દેતા...

હળવદના ઈશ્વરનગર ગામે રાજપરા પરિવાર દ્વારા આજે ફ્રી નિદાન કેમ્પ

હળવદ : આજ રોજ હળવદના ઈશ્વરનગર ગામે રાજપરા પરિવાર દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પિતા હરજીવનભાઈ જેરામભાઈ રાજપરા તથા માતા જોશનાબેન...