પ્રિયા, બીયા સાથે વાત કરતા પહેલા ચેતજો ! હળવદનો યુવાન ચીટર ગેંગના ચક્કરમાં ફસાયો

કાર લોન આપવાના નામે પ્રિયાએ વોટ્સએપ કોલ કર્યા, શ્યામ રબારીએ મારી નાખવાની ધમકી આપી અને બંગાવડી, શનાળાના શખ્સોએ સમાધાનને નામે 10 લાખ માંગતા મામલો...

હળવદ નજીક બે વ્યક્તિનો ભોગ લેનાર ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ

કોલસા ભરેલું ટ્રેલર રીક્ષા ઉપર પલ્ટી જતા રીક્ષા ચાલક તેમજ મહિલા મુસાફરનું મૃત્યુ હળવદ : માળીયા - હળવદ હાઇવે ઉપર સુસવાવ ગામના પાટીયા નજીક કોલસા...

હળવદના દૂધીબેને ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા સાત શખ્સોનો હુમલો

પતંગ લૂંટતા શખ્સને ગાળો દેવાની ના પાડનાર મહિલા સહીત ત્રણને ઈજાઓ પહોંચી હળવદ : હળવદ તાલુકાના કવાડીયા ગામે મકરસંક્રાંતિની સાંજે પતંગ લૂંટતા ઈસમને ગાળો આપવાની...

હળવદમાં ધારદાર દોરી વાગવાથી ચાર ઈજાગ્રસ્ત

હળવદ : હળવદમાં પતંગ ચગાવવાની ધારદાર દોરીના કારણે ચાર લોકો ઇજાગ્રસ્ત બન્યા હોવાના બનાવો સામે આવ્યા છે. જેમાં હળવદ શહેરની શ્રીજી હોસ્પિટલમાં રામજીભાઈ ભરતભાઈ...

બાળકોમાં ખુશી વહેંચી ઉતરાયણ પર્વની ઉજવણી કરતી હળવદ પોલીસ

હળવદ : હળવદ પોલીસ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારના બાળકોને નમકીનના પેકેટનું વિતરણ કરી ઉતરાયણ પર્વની અનોખી રીતે ઉજવણી કરી હતી. હળવદ...

કવાડિયામાં સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં ચાર ઇજાગ્રસ્ત

બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ : બેને સુરેન્દ્રનગર જ્યારે એક ને મોરબી રીફર કરાયા હળવદ : હળવદ તાલુકાના કવાડિયા ગામે આજે મોડી સાંજે...

હળવદમાં ઉતરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણી 

દિવસ આખો લાઈટ ન રહેતા પતંગ રશિયાના ડીજે ન વાગ્યા : હળવદમાં વહેલી સવારથી જ આકાશ રંબેરંગી પતંગોથી છવાયુ હળવદ : આજે ઉત્તરાયણ પર્વને લઈ...

હળવદના શિશુ મંદિર ખાતે આયુષ મેળો યોજાયો

હળવદ: આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય તથા નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરની સુચના તથા જિલ્લા વિકાસ અધિકારીના- મોરબી માર્ગદર્શન અન્વયે જિલ્લા પંચાયત- આયુર્વેદ...

હળવદમા મધ્યરાત્રીએ ફર્નિચરના શોરૂમમાં ભીષણ આગ : લાખો રૂપિયાનું નુકશાન

મોરબી, સુરેન્દ્રનગર અને ધાંગધ્રાની ફાયર બ્રિગેડની ટીમોએ કલાકો બાદ આગ પર કાબુ મેળવ્યો હળવદ : હળવદ શહેરની વચ્ચોવચ સરા નાકા પાસેની રોયલ ફર્નિચર નામના શોરૂમમાં...

માણેકવાડા ગામે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભલગામડાની ટીમ ચેમ્પિયન બની 

શ્રી ધાયડીવાળા મેલડી માં મંડળ દ્વારા ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું હળવદ : હળવદ તાલુકાના માણેકવાડા ગામે આવેલ શ્રી ધાયડી વાળા મેલડી માં મંડળ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ક્ષત્રિય ધર્મ રથયાત્રા કાલે ગુરૂવારે શક્ત શનાળા આવશે, ત્યાંથી ટંકારા તાલુકામાં ફરશે

મોરબી : ભાજપના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. તેવામાં હવે આવતીકાલે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રા સવારે 8:30 કલાકે મોરબીના...

સોલાર પેનલ હોવા છતા લાઈટ બિલ આવવા લાગ્યું ? તો WattUp ક્લીનર વાપરો

  ભારતનું સૌપ્રથમ અને એકમાત્ર બાયોડીગ્રેબલ અને 100% નોન એસીડીક ક્લિનિંગ લિકવિડ, જે પેનલને સ્વચ્છ બનાવવાની સાથે વધુ કાર્યક્ષમ બનાવે છે 1 લીટર લિકવિડ સાથે 1...

હળવદમાં રબારી સમાજના ધર્મગુરુ કનીરામદાસજી મહારાજની પધરામણી

બે દિવસનું કરશે રોકાણ: 150 જેટલા ઘરે બાપુની પધરામણી થશે હળવદ : અખિલ ભારતીય રબારી સમાજના ધર્મગુરુ શ્રીશ્રી 1008 મહામંડલેશ્વર કનીરામદાસજી મહારાજ આજે હળવદના આંગણે...

Morbi: મકનસર ગામે 29મીથી મંદિરનો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

મોરબી: મકનસર ગામે શ્રી રાધાકૃષ્ણ તેમજ વરીયા માતાજી, હનુમાનજી, ગણપતિજીના ભવ્ય મંદિરની ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ચૈત્ર વદ-5 (પાંચમ) ને સોમવાર તારીખ 29 એપ્રિલ...