હળવદ : સરંભડા ગામમાંથી જુગાર રમતા પાંચ ઝડપાયા, એક ફરાર

હળવદ : ગઈકાલે તા. 1ના રોજ હળવદ પોલીસ દ્વારા સરંભડા ગામની સીમમા હીરાભાઇ નરશીભાઇ (રહે. સરંભડા) વાળાની વાડીની બાજુમા ખરાબા પાસે જાહેરમાં જુગાર રમતા...

મોરબી જીલ્લાની B.ed. સ્વનિર્ભર કોલેજો દ્વારા કોરોના રાહત ફંડમાં બે લાખથી વધુનું અનુદાન

મોરબી : હાલ કોરોના વાયરસને સંકટના ટાળવા જબરદસ્ત લડાઈ ચાલી રહી છે. આ લડાઈમાં સરકારને મદદરૂપ થવા માટે તમામ કક્ષાએ સરકારને ઉદારહાથે અનુદાન આપવામાં...

લોકડાઉનના જાહેરનામાનો ભંગ બદલ મોરબી જિલ્લામાં 55 લોકો સામે ગુન્હો નોંધાયો

એ.ડીવી.માં 26, બી.ડીવી.માં 19, મોરબી તાલુકામાં 3, વાંકાનેર સીટીમાં 2 ઈંટના ભઠ્ઠા, વાંકાનેર તાલુકામાં 2, ટંકારામાં 2 તથા માળીયા મી.માં 1 ગુન્હો દાખલ મોરબી :...

હળવદમાં રાશન વિતરણના પ્રથમ દિવસે જ મહિલાઓનો હોબાળો

રજૂઆત કરવા આવેલી મહિલાઓને અટકાવવા મામલતદાર કચેરીના દરવાજા બંધ કરવા પડ્યા હળવદ : રાજ્ય સરકાર દ્વારા ૧ એપ્રિલથી એટલે કે આજથી ત્રણ દિવસ માટે રાસન...

હળવદ : વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા

હળવદ પોલીસએ ૩૬ બોટલ દારૂ સાથે એક કાર સહિત રૂ. ૧,૧૦,૮૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો હળવદ : ગત મોડી રાત્રીના...

હળવદના ધારાસભ્યએ પોતાની ગ્રાન્ટમાંથી કોરોનાની લડત માટે રૂ. 25 લાખ ફાળવ્યા

લોકડાઉન જાહેર થયા બાદ સતત હળવદના તમામ વિસ્તારો અને રણકાંઠાના વિસ્તારોમાં જરૂરિયાત મંદોને રાશન કીટ, ફૂડ પેકેટ અને જમવાની અવિરતપણે સેવા આપતા ધારાસભ્ય હળવદ :...

મોરબી જિલ્લામાંથી જાહેરનામાનો ભંગ કરતા 70થી વધુ સામે નોંધાયો ગુન્હો

સૌથી વધુ મોરબી સીટી એ.ડીવી. માંથી 6 દુકાનદારો સહિત 30 સામે જાહેરનામા ભંગ બદલ ગુન્હો દાખલ થયો : બી ડીવી. માં 17, મોરબી તાલુકામાં...

લોકડાઉન દરમિયાન ફરજની સાથે માનવતા મહેકાવતી હળવદ તથા માળીયા (મી.) પોલીસ

હળવદ, માળીયા (મી.) : હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ફેલાયેલ હોય જે અનુસંધાને દેશભરમાં લોકડાઉન કરવામાં આવેલ છે. જે અનુસંધાને મોરબી જીલ્લાના તમામ...

મોરબી જિલ્લાના તાલુકાઓમાં લોકડાઉન જાહેરનામાનું ઉલ્લંઘન કરતા 31 સામે ગુન્હો નોંધાયો

મોરબી : લોકડાઉનને અસરકારક બનાવવા પોલીસ તંત્ર જ્યારે રાત-દિવસ જોયા વગર ભાગદોડ કરી રહી છે ત્યારે હજુ પણ ઘણા નાગરિકો પરિસ્થિતિની ગંભીરતા સમજ્યા વગર...

હળવદ નજીક વતન જવા નીકળેલા ૧૧૯૦ શ્રમીકોને અટકાવી પરત મોકલાયા

મોરબી તેમજ અન્ય તાલુકામાંથી આવેલા શ્રમીકોને હળવદ અટકાવી વાડી માલિકો તેમજ ફેક્ટરી સંચાલકોને જરૂરી વ્યવસ્થા કરવા સૂચના અપાઈ હળવદ : જ્યારથી લોકડાઉન જાહેર કરાયું છે...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
13,400SubscribersSubscribe

બાળકોમાં રહેલ રચનાત્મક શક્તિ ખીલવવા હળવદ વહીવટી તંત્ર દ્વારા ઓનલાઈન ચિત્ર સ્પર્ધાનું આયોજન

તંત્ર દ્વારા જાહેર કરાયેલ વોટ્સએપ નંબર પર લોકડાઉન દરમિયાન તૈયાર કરેલ કૃતિ મોકલી શકાશે હળવદ : હળવદમાં તંત્ર દ્વારા એક નવતર પહેલ કરવામાં આવી છે....

મોરબીમાં રામનવમી નિમિત્તે રામ મહેલ મંદિર અને જલારામ મંદિરે આરતી કરાઈ

મોરબી : મોરબીમાં આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની જન્મજયંતીની લોકો દ્વારા લોકડાઉનનું ઉલ્લંઘન ન થાય તે માટે ઘરે જ ભગવાન શ્રી રામની પૂજા...

મોરબીમાં પાત્રતા ધરાવતા તમામને રાશનકાર્ડ પર નિઃશુલ્ક અનાજ આપવા રજુઆત

અગાઉ પૂરતો પુરવઠો આવતો ન હોય 50 ટકા લાભાર્થીઓ અનાજથી વંચિત રહી જતા હતા, તેઓને પણ યોજનામાં સામેલ કરવા તાલુકા પંચાયતના ઉપપ્રમુખની માંગણી મોરબી :...

હળવદમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતા બે પકડાયા

હળવદ : હળવદ પોલીસ દ્વારા હળવદમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી બનાવની વધુ તપાસ...