અજંતા-ઓરેવા કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ : કરોડોનું નુકશાન
શોર્ટ સર્કિટથી આગ લાગી : બે મજલાનો એક આખો વિભાગ ભસ્મીભૂત : નુકશાનીનો તાગ મેળવતા દિવસોનો સમય લાગશે
મોરબી અને રાજકોટ ફાયર બ્રિગેડ દ્વારા સતત...
કાલથી ટ્રક હડતાળ સજ્જડ બનશે : મોરબી-વાંકાનેર ટ્રાન્સપોર્ટ એસોશિએશનની બેઠકમાં નિર્ણંય
મહારાષ્ટ્ર ટ્રક-ટ્રાન્સપોર્ટ એસોસીએશને પણ ગાડીઓ લોડ નહીં કરવા નિર્ણય કરી ટેકો આપ્યો
કાલથી હાઇવે ઉપર ચેકીંગ કરી ફૂલ આપી ગાંધીગીરી
મોરબી : 'જિસકા માલ ઉસકા...
મોરબીના પેપર મિલોએ ટ્રાન્સપોર્ટરોની માંગ સ્વીકારતા સમાધાન
જે પેપર મિલોના માંગણી સ્વીકારતા લેટરપેડ મળ્યા હશે ત્યાં કાલે ટ્રક મોકલાશે
મોરબી : માલ એની મજૂરી પેટર્ન મુજબ ભાડાની માંગ સાથે ટ્રક-ટ્રાન્સપોર્ટરોની હડતાળ ચાલી...
સમસ્યાઓથી ઘેરાયેલુ સિરામિક : નેનો બાદ હવે ડબલ ચાર્જ ટાઇલ્સનું ઉત્પાદન પણ 15મીથી એક...
રાજસ્થાનથી આવતા રો- મટિરિયલ્સનો પ્રશ્ન અને ટ્રાન્સપોર્ટરોની હડતાલને પગલે GVT, પાર્કિંગ, ફ્લોર અને વોલ ટાઇલ્સનું ઉત્પાદન પણ આગામી દિવસોમાં ક્રમશઃ બંધ કરવાની તૈયારી
મોરબી :...
નેચરલ ગેસના ભાવમાં તોળાતો રૂ.3 થી 4નો આકરો ભાવ વધારો
રો-મટીરીયલ અને ટ્રાન્સપોર્ટ હડતાળ વચ્ચે મોરબી સિરામિક એકમો ઉપર વધુ એક મુશ્કેલી
મોરબી : કોરોના મહામારીની બીજી લહેર બાદ પેટ્રોલ અને ડીઝલના અસહ્ય ભાવ વધારાને...
ટ્રક-ટ્રાન્સપોર્ટ હડતાળથી મોરબીમાં વ્યાપાર-ઉદ્યોગને અસર
સીરામીક ટ્રેડર્સના ઓર્ડરો અટવાયા
રો-મટીરીયલ, કોલસો સપ્લાય બંધ થવાની સાથે ફેકટરીઓમાં તૈયાર માલનો ભરાવો
મોરબી : ઓલ ઇન્ડિયા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએશનના આદેશને પગલે મોરબી ટ્રક...
મોરબી અપડેટ કોન્કલેવનો બીજો દિવસ : સ્વૈચ્છીક સંસ્થાઓનું સંગઠન રચી સમસ્યાઓ દૂર કરવાનો ઐતિહાસિક...
મહિલાઓ માટે કલબ બનાવવાની હાંકલ : પરિવારને પૂરતો સમય આપવા અનેક મહાનુભાવોની સલાહ
શહેરમાં જાહેર શૌચાલય ન હોવાથી મહિલાઓને હાલાકી પડતી હોવાની રાવ પણ ગુંજી
મોરબી...
મોરબી અપડેટ કોન્કલેવનો પ્રથમ દિવસ : મોરબીના સર્વાંગી વિકાસ માટે 100 સભ્યોની કમિટી રચવાનું...
મોરબીના તમામ ઉદ્યોગોનું એક સંગઠન બનાવવાની હાંકલ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોરબી બોલાવી તેમના દ્વારા મોરબીનું બ્રાન્ડિંગ કરાવવાનો સુઝાવ
મોરબી : મોરબી અપડેટ આયોજિત થીંક...
ટ્રક – ટ્રાન્સપોર્ટ હડતાળથી સીરામીક ઉદ્યોગમાં ચિંતાના વાદળો ઘેરાયા
આવતીકાલથી કોલસો, રો મટિરિયલનું લોડિંગ-અનલોડીંગ બંધ : તૈયાર માલના ગોડાઉન ભરાતા પ્લાન્ટ બંધ કરવા પડે તેવી નોબત આવવાની સંભાવના
મોરબી : ડીઝલના ભાવ વધારાથી ત્રસ્ત...
રાજસ્થાનથી આવતા રો-મટીરીયલની મુશ્કેલી નિવારવા સિરામિક ઉદ્યોગકારોની મુખ્યમંત્રીને રૂબરૂ રજુઆત
હાઇકોર્ટનો આદેશ અવગણી રાજસ્થાન સરકારે રો-મટિરિયલ ઉપરનો પ્રતિબંધ ન હટાવ્યો
રો-મટીરિયલના અભાવે ટાઇલ્સની ગુણવતા ઉપર ભારે અસર પડી રહી હોવાની રાવ
મોરબી : મોરબીના સિરામિક ઉદ્યોગમાં...