મોરબીની સેગમ સિરામિક કંપની રાઇઝિંગ સ્ટાર એવોર્ડથી સન્માનિત

ટૂંકા ગાળામાં દેશ-વિદેશમાં કંપની છવાઈ જતા મુંબઈમાં મોરબીની કંપનીને એવોર્ડ પ્રાપ્ત થયોમોરબી : મોરબીના સિરામિક એકમો એક પછી એક નવા સાહસ થકી દેશ દુનિયામાં...

વાઇબ્રન્ટ સીરામીક એક્સપોને સપોર્ટ કરવા તમામ દેશોના ભારતીય દૂતાવાસોને પત્ર લખતા વિદેશમંત્રી

મોરબી :વાઈબ્રન્ટ સિરામિક એક્સપોમાં વધુને વધુ વિદેશી રોકાણકારો આવે તે માટે ભારતીય વિદેશ મંત્રાલય પણ પ્રયત્નશીલ બન્યું છે.આગામી નવેમ્બર માસમાં યોજનાર વાઈબ્રન્ટ સિરામિક એક્સ્પોનો...

સિરામિક પ્રોડક્ટ માટે નવું આઈ.એસ.આઈ. ફાઇનલ : દિલ્લીમાં મિટિંગ યોજાઈ

અગાઉના isi સ્ટાન્ડર્ડના વિદેશથી પણ કડક નિયમો હટ્યા : સીરામીક ઉદ્યોગમાં ખુશીની લહેર મોરબી : સિરામિક ઉદ્યોગની માંગણીને પગલે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા isi નિયમોમાં ફેરફાર...

વાઈબ્રન્ટ સિરામિક એક્સપોમાં પોલેન્ડથી ૬૦થી ૭૦ ખરીદદારો આવશે

મોરબી : આજે વર્સોવો પોલોન્ડમાં વાઈબ્રાન્ટ સીરેમીકસ એકઝીબીશનના પ્રમોશન માટે પોલેન્ડ ચેમ્બર ઓફ કોમર્સમા સેમીનાર યોજવામાં આવ્યો હતો જેમાં ભારતના રાજદુત શ્રી અજય બીસારીયા,...

હવે.. સ્પેન, નેધરલેન્ડ અને પોલેન્ડમાં સીરામીક એક્સપોનું પ્રમોશન

સિરામિક એસોસિએશન પ્રમુખ કુંડારીયા, જેતપરિયા સહિત 12 ઉદ્યોગકારો ત્રણ દેશના પ્રવાસેમોરબી : આગામી નવેમ્બર માસમાં યોજાનાર વાઈબ્રન્ટ સિરામિક એક્સ્પોના પ્રમોશન અને વિદેશી બાયરો સાથે...

રાજકીય હોર્ડિંગ્સમાં સીરામીક એસોસિએશનના નામનો ઉપયોગ કરવા બદલ એસો. અને કોંગી આગેવાન આમને સામને

મોરબી : મોરબીના કોંગ્રેસ અગ્રણી કિશોરભાઈ ચીખલીયાએ પોતાના હોર્ડિગ્સ બોર્ડમાં સૌજન્ય સીરામીક એસોસિએશન લખતા વિવાદ સર્જાયો છે અને સીરામીક એસો.ને પૂર્વ મંજૂરી વગર એસોસિએશનનું...

વાઈબ્રન્ટ સિરામિક એક્સપોમાં અમેરિકાની સંસ્થા ટેક્નિકલ નોલેજ આપશે

મોરબી:આગામી નવેમ્બર માસમાં યોજાનાર વાઈબ્રન્ટ સિરામિક એક્ઝીબિશનમાં યુએસએની પ્રખ્યાત સીટીઇએફ સંસ્થા ટેક્નિકલ સેશનમાં ટાઇલ્સને લગાવવાની આધુનિક પદ્ધતિ સહિતની બાબતો વિશે જાણકારી આપશે.વાઈબ્રન્ટ સીરામીક એક્સપોના...

સિરામિક ફેક્ટરીઓના પ્રદુષણ મામલે એનજીટીની તપાસ સમિતિ મોરબીમાં

ટીમના વૈજ્ઞાનિકે સ્પષ્ટ માન્યું છે કે મોરબી શહેરનું જે એન્વાયરમેન્ટલ સ્ટેટસ છે તે સંતોષજનક નથી અને આ અંગે તેઓ ગ્રીન ટ્રીબ્યુનલ માં એક મહિના...

Brent (London)માં મોરબીના કોઈ વેપારી શો રુમ ખોલવા માંગતા હોય તો ત્યાંના મેયરની નાંણાકીય...

મોરબી : મોરબી સીરામીક એસો. અને ઓકટાગોન કોમ્યુનિકેશન દ્વારા નવેમ્બરમાં ગાંધીનગર ખાતે યોજાઈ રહેલા વાઇબ્રન્ટ સીરામીક એક્સપોના પ્રમોશન માટે મોરબી સીરેમીકસ એસો.ના પ્રમુખશ્રી કે....

આવનારા દિવસોમાં અમેરિકામાં સીરામીક પ્રોડક્ટ નિકાસની વિશાળ તક

અમેરિકા સાથે સ્કિલ ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કરાશે : મોરબી સીરામીક એસોશિયેશનવાઇબ્રન્ટ સીરામીક એક્સ્પોનું અમેરિકામાં જોરદાર પ્રમોશનમોરબી : જેમ જેમ દિવસ નજીક આવતા જાય છે...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
13,400SubscribersSubscribe

મોરબી શહેરમાં વધુ એક કોરોનાનો કેસ નોંધાયો : જોન્સનગરમાં યુવાન સંક્રમિત

મોરબી જિલ્લામાં કુલ કેસની સંખ્યા 32 થઈ મોરબી : મોરબી જિલ્લામાં કોરોના કેસની સંખ્યા ઝડપથી વધી રહી છે. આજે સવારે વાંકાનેરમાં એક કેસ નોંધાયા બાદ...

મોરબીનો યુવક નગરપાલિકા ચીફ ઓફિસરની પરીક્ષામાં ઉતીર્ણ

નિષ્ફળતાથી સફળતા સુધી પહોંચવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું મોરબી : મોરબી જિલ્લામાં રહેતા તુષાર રમેશભાઈ ઝાલરીયાએ ગુજરાત જાહેર સેવા આયોગ અંતર્ગત નગરપાલિકા ચીફ ઓફિસરની પરીક્ષા...

મોરબી : 108 ટીમે સગર્ભાની એમ્બ્યુલન્સમાં ડીલીવરી કરાવી

મોરબી : મોરબી તાલુકાના ઘુંટુ ગામમાં રહેતા લલીતાબેન પ્રકાશભાઈ કેરાને પ્રસુતિનો દુઃખાવો ઉપડતા તેને 108 મારફત હોસ્પિટલમાં લઇ જવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન...

હળવદ તાલુકો કોરોના મુક્ત : ચરાડવાના દર્દીએ પણ કોરોનાના મ્હાત આપી

અગાઉ ત્રણ દર્દીઓ બાદ આજે ચરાડવાના આધેડ પણ સ્વસ્થ થઈને ઘરે પરત આવ્યા હળવદ : હળવદ પંથક હવે કોરોના મુક્ત બન્યો છે. હળવદ પંથકમાં જૂન...