મોરબીના ગિફ્ટ આર્ટિકલ ઉદ્યોગના જીએસટી પ્રશ્નનો ટુક સમયમાં નિવેડો

મોરબીમાં જીએસટી કાઉન્સિલની બેઠકમાં ઘડિયાળ અને ગિફ્ટ આર્ટિકલ ઉત્પાદકોની સફળ રજુઆત:તંત્ર હકારાત્મક ઉકેલની દિશમાંમોરબી:જીએસટીના અમલ બાદ મોરબીના ઘડિયાળ અને ગિફ્ટ આર્ટિકલ ઉદ્યોગને ટેક્સ માળખા...

મોરબી : ઘડિયાળ ઉદ્યોગના વેપારીઓને જીએસટીની મહત્વની માહિતી આપતો માર્ગદર્શન સેમીનાર યોજાયો

સૌરાષ્ટ્ર કચ્છના વેટ કમિશ્નર સક્સેના સાહેબ, રાજકોટના આસી. કમિશ્નર દીક્ષિત પટેલ, નિવૃત વેટ અધિકારી ચીખલીયા સાહેબ તેમજ નિવૃત આસી.કમિશ્નર ગઢવી સાહેબે ઉદ્યોગપતિઓ તેમજ વેપારીઓને...

મોરબી : ઘડિયાળ ઉદ્યોગકારો માટે આવતીકાલે જીએસટી વિશે સેમિનાર

અમદાવાદની શાહ-ટીલાણી કંપનીના તજજ્ઞો ઉદ્યોગકારોને જીએસટી કાયદાની સરળ સમજ આપશે મોરબીના વોલ ક્લોક એન્ડ ગિફ્ટ આર્ટિકલ મેન્યુફેક્ચરર એસોસિએશન દ્વારા આવતીકાલે ઉધોગકારોને જીએસટી કાયદાની સરળ સમજ...

ઉદ્યોગ કમિશનર સાથે મોરબીના ઉધોગકારોની મિટિંગ : પ્રશ્નો ઉકેલાશે ?

મોરબી : મોરબીના વિવિધ ઉધોગને પડતી મુશ્કેલી અંગે ઉધોગ કમીશનર સાથે સિરામિક હોલમાં મીટીંગ યોજાયી હતી. આ મીટીંગમાં મીઠા ઉધોગ,ધડીયાળ ઉધોગ,જમીન-મકાન,ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો...

જીએસટીમાં ઘડિયાળ ઉદ્યોગનો સમય સચવાયો નહીં : સી ફોર્મ દૂર થાય તો રાહત

ઘડિયાળ ઉદ્યોગને જીએસટીથી કશો ફર્ક પડ્યો નથી. પરંતુ હા, સી ફોર્મ નીકળી ૧૨ ટકાનાં સ્લેબમાં ઘડિયાળ ઉદ્યોગ સમાવવામાં આવે તો તો સર્વાધિક મહિલાઓને રોજગારી...

મોરબીના વિશ્વ પ્રસિદ્ધ ઘડિયાળ ઉદ્યોગમાં મંદીનો માહોલ

મોરબી ક્લોક એસોસિયેશનના પ્રમુખ શશાંક દંગીની મોરબી અપડેટ.કોમ સાથે ખાસ વાત...મોરબીખાતે આઝાદી કાળથી વિકસેલા ઘડિયાળ ઉદ્યોગની સ્થિતિ હાલ સારી કહી શકાય તેમ નથી. જીએસટી...
61,068FansLike
100FollowersFollow
275FollowersFollow
1,867SubscribersSubscribe

વાંકાનેરમાં દેશી ભડાકા સાથે એક ઝડપાયો

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે તરકિયા ગામની સીમમાંથી ચોટીલાના નાળિયેરી ગામના શખ્સને દેશી બનાવટની જામગરી બંદૂક સાથે ઝડપી લીધો હતો.વાંકાનેર તાલુકા પો.સબ.ઇન્સ બી.ડી.પરમાર, પો.હેડ.કોન્સ. ધર્મેન્દ્રસિંહ...

મોરબીમાં રાત્રિબજાર બંધ કરાવી સપાટો બોલાવતી પોલીસ

ગઈકાલે નહેરુગેટ ચોકમાં ધંધાર્થીઓ વચ્ચે બબાલ બાદ તમામ પોલીસ સ્ટેશનોમાં રાત્રી પેટ્રોલિંગ સઘન બનાવાયું મોરબી : મોરબી શહેરમાં રાત આખી ખુલ્લે રહેતી રાત્રી બજારમાં આવારાતત્વોના...

હળવદમાં તસ્કરોનું મુહૂર્ત બગડ્યું ! પીઆઈ આવી જતા મુઠીઓ વાળી

શહેરના ધરતીનગરમાં તસ્કરો ખાતર પાડે તે પહેલા પોલીસ પહોંચી હળવદ : હળવદ પંથકમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ વચ્ચે તસ્કરો મેદાને આવ્યા છે. ત્યારે ગઈકાલે લાભ પાંચમની...

કાલે મોરબી બનશે જલારામમય

પૂ. જલારામ બાપાની જન્મજયંતિ નિમિતે નવવિધ કાર્યક્રમો યોજાશે મોરબી : આવતીકાલે પણ પૂ. બાપા ની ૨૧૯ મી જન્મ જયંતિ ઉજવવા મોરબીમાં ભારે થનગનાટ જોવા મળી...