ચિત્ર સ્પર્ધામાં બ્રિલિયન્ટ સ્કુલની વિદ્યાર્થીની તાલુકા કક્ષાએ પ્રથમ

હળવદ: ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર જિલ્લા અને તાલીમ ભવન રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી મોરબી માર્ગદર્શિત બી.આર.સી. હળવદ તથા તાલુકા...

ભલગામ પ્રાથમિક શાળા દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન કાર્યક્રમ યોજાયો

મોરબી : શ્રી ભલગામ પ્રાથમિક શાળા ખાતે પુજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી અને સાથોસાથ પ્લાસ્ટિકમુક્ત ભારત અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો...

મોરબીના અનેક ગામોમાં ઠેર-ઠેર ગાંધીજયંતિની ઉજવણી

મોરબી : ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે મોરબીના અનેક ગામોમાં ઠેર-ઠેર ગાંધીજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ખાનપર ગ્રામ પંચાયત તથા શાળા પરિવાર દ્વારા...

ટંકારાના બી.આર.સી. ભવનમાં તાલુકા કક્ષાનો કલા ઉત્સવ યોજાયો

ટંકારા : ગાંધી જયંતીની ઉજવણી નિમિત્તે ગત તા. 01/10/2019ના રોજ ટંકારા બી.આર.સી. ભવન ખાતે તાલુકા કક્ષાનો પ્રાથમિક વિભાગનો કલા ઉત્સવ યોજાયો હતો. જેમાં વક્તૃત્વ...

નવજીવન વિદ્યાલયમાં ગાંધી જયંતિની વિશિષ્ટ ઉજવણી કરાઈ

મોરબી : બીજી ઓક્ટોબરના રોજ દેશભરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત મોરબીમાં પણ તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા...

નિબંધ સ્પર્ધામાં રવાપર તાલુકા શાળાની અનેરી સિદ્ધિ

મોરબી : રાજકોટ મહાનગર પાલિકા દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીજીએ જે શાળામાં અભ્યાસ કરેલ હતો તે ઐતિહાસિક શાળામાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું મ્યુઝિયમ બનાવેલ છે. જેમાં મહાત્મા...

વિનય સાયન્સ સ્કૂલનો વિદ્યાર્થી મિયાત્રા મોહિતનું 200 મીટર દોડમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન

મોરબી : વિનય સાયન્સ સ્કૂલનો વિદ્યાર્થી મિયાત્રા મોહિતકુમાર કાનજીભાઈ એ 200 મીટર દોડમાં સમગ્ર મોરબી જીલ્લામાં બીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. જેથી, સમગ્ર વિનય...

તીથવા પ્રાથમિક શાળામાં કલા મહોત્સવ યોજાયો

વાંકાનેર : ગઈકાલે નવી તીથવા પ્રાથમિક શાળા ખાતે સી.આર.સી કક્ષાના કલા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સી.આર.સી તીથવાની કુલ આઠ શાળાના કુલ 32...

સિંધવાદરની એસ. એમ. પી. હાઈસ્કૂલે ડોઝબોલ U-14 સ્પર્ધામાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યું

વાંકાનેર : વાંકાનેર તાલુકાના સિંધવાદરની એસ. એમ. પી. હાઈસ્કૂલે રમત ગમત ક્ષેત્રે સમગ્ર રાજ્યમાં મોરબી જિલ્લાને ડોઝબોલ U-14 વય જૂથમાં સિલ્વર મેડલ અપાવીને જિલ્લાનું...

મોરબીની પોલીસ લાઈન કુમાર શાળા દ્વારા ‘પ્લાસ્ટિક મુક્ત ભારત’ રેલી યોજાઈ

મોરબી : વડાપ્રધાન મોદીના પ્લાસ્ટિક મુક્તિના સંકલ્પને ખરા અર્થમાં સાકાર કરવા માટે મોરબી પોલીસ લાઈન કુમાર શાળા દ્વારા 'પ્લાસ્ટિક મુક્ત ભારત' રેલીનું આયોજન ગત...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

Morbi: મેઇન્ટનન્સના કારણે આ ઔધોગિક વિસ્તારમાં કાલે વીજ પુરવઠો બંધ રહેશે

મોરબી: ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 24 એપ્રિલ બુધવારના રોજ આંદરણા ગામ તથા આસપાસના વિસ્તારમાં જેટકો મેઇન્ટનન્સ તથા નવા કનેક્શનના કામ માટે વિજપુરવઠો...

મોરબીના પંચાસર રોડ ઉપર યુવાનની હત્યા કરનાર ગજનીને આજીવન કેદ

વર્ષ 2021ના કેસમાં નામદાર કોર્ટે આરોપીને 2 લાખનો દંડ ફટકાર્યો મોરબી : મોરબીના પંચાસર રોડ ઉપર વર્ષ 2021માં રાત્રીના સમયે પેટ્રોલપંપ નજીકે ઉભેલા યુવાને ગાળો...

મોરબીમાં ઠાકોર સમાજ દ્વારા વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રા નીકળી

વેલનાથ બાપુની પુણ્યતિથિની ઉજવણી કરાઈ મોરબી : આજ રોજ સંત વેલનાથ બાપુની પુણ્યતિથિ હોય મોરબીમાં ઠાકોર સમાજ દ્વારા ધામધૂમથી વેલનાથ બાપુની ઉજવણી કરવામાં આવી હતી....

ગુજરાતમાં 5 કરોડ લોકો આ ચૂંટણીમાં કરશે મતાધિકારનો ઉપયોગ

Gandhinagar: લોકસભાની સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ગુજરાતમાં 7 મેના રોજ મતદાન યોજવા માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ચૂંટણી તંત્ર દ્વારા...