મોરબી : સાર્થક વિદ્યામંદિરની સ્મોક ફ્રી ઇન્ડીયા કૃતિ વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમ

શાળાના ત્રણ છાત્રોએ બનાવેલી કૃતિની રાજ્ય કક્ષાના પ્રદર્શન માટે પસંદગી મોરબી : મોરબી જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં સાર્થક વિદ્યામંદિરની સ્મોક ફ્રી ઇન્ડિયા...

મોરબીની દિલ્હી પબ્લિક વર્લ્ડ સ્કૂલમાં જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધા યોજાઈ

મોરબી : મોરબીની દિલ્હી પબ્લિક વર્લ્ડ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધા યોજવામાંઆવી હતી. જેમાં તાલુકા કક્ષાએથી વિજેતા થયેલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.મોરબીની...

મોરબી : ઉમા વિદ્યા સંકુલના ભૂલકાઓએ પીકનીકની મોજ માણી

મોરબી : મોરબીના ઉમા વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતા ભૂલકાઓ માટે ડ્રિમલેન્ડ પાર્ક ખાતે પિકનીકનું આયોજન કરાયું હતું. જેમાં ભૂલકાઓએ મન ભરીને પોતાના મિત્રો સાથે...

મોરબી જિલ્લા કક્ષાના વિજ્ઞાન, ગણિત પ્રદર્શનમાં અવનવી કૃતિઓ રજૂ કરતા બાળ વૈજ્ઞાનિક

જિલ્લાની વિવિધ શાળાઓના ૫૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ આ પ્રદર્શન જોવાનો લ્હાવો લીધો મોરબી : જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરીત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ માર્ગદર્શીત, જિલ્લા શિક્ષણ...

મોરબીની ભરતનગર પ્રાથમિક શાળામાં વિજ્ઞાનમેળો યોજાયો

મોરબી : મોરબી તાલુકાની સ્માર્ટ શાળા તરીકે ઓળખ ધરાવતી ભરતનગર પ્રાથમિક શાળા ખાતે સીઆરસી કો ઓર્ડીનેટર દેવાયત હેરભાના માર્ગદર્શન હેઠળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું...

મોરબી જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભની હેન્ડબોલ સ્પર્ધામાં નવયુગ સંકુલનો ડંકો

વિજેતા થયેલા વિદ્યાર્થીઓ રાજયકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે મોરબી : મોરબી જિલ્લા કક્ષાના ખેલમહાકુભ-2018માં નવયુગ સંકુલના ખેલાડીઓ હેન્ડબોલ સ્પર્ધામાં મેદાન માર્યું છે. હવે આ ખેલાડીઓ રાજ્યકક્ષાએ...

મોરબી : જીનિયસ વિદ્યાલયની તાલુકા કક્ષાના ખેલ મહકુંભમાં ઝળહળતી સિદ્ધિ

વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમાંક મેળવીને શાળા તેમજ પરિવારનું ગૌરવ વધાર્યું મોરબી : મોરબીના ખાનપર નજીક આવેલી જીનયસ વિદ્યાલયે તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં શાનદાર દેખાવ...

મોરબી : બોર્ડની રીસીપ્ટમાં મોબાઈલ નંબર છાપવા પરીક્ષા સચિવને રજૂઆત

રીસીપ્ટ ખોવાઈ જવાના બનાવો અવારનવાર બનતા હોવાથી સંપર્ક નંબર છાપવાની અનિવાર્યતા મોરબી : બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ રીસીપ્ટ ખોઈ નાખતા હોય તેવા અનેક બનાવો બનતા હોય...

મોરબીમાં યોગા સ્પર્ધામાં મેદાન મારતી ઉમા વિદ્યા સંકુલની વિદ્યાર્થીનીઓ

પ્રજાપતિ પરિવારની બે બહેનો એક સાથે ઝળકી મોરબી : મોરબી ખાતે યોજાયેલ યોગા સ્પર્ધામાં દરેક વિભાગોમાં ઉમા વિદ્યા સંકુલની વિદ્યાર્થીનીઓએ મેદાન મારી તમામ કેટેગરીમાં અવ્વલ...

મોરબીની વિનય સ્કૂલના ૨૩ છાત્રો નેપાળમાં ઇન્ટરનેશનલ સ્પીડબોલ ટુર્નામેન્ટમાં ભાગ લેશે

સ્પીડબોલ એસો.ના પ્રેસિડેન્ટ પરેશભાઈ ઢાંકની સાઉથ એશિયન સ્પીડબોલ રેફરી સેમિનાર માટે પસંદગી મોરબી : મોરબીની વિનય ઈન્ટરનેશનલ સ્કૂલના ૨૩ છાત્રો નેપાળ ખાતે યોજાનારી ઇન્ટરનેશનલ સ્પીડબોલ...
70,668FansLike
131FollowersFollow
344FollowersFollow
3,785SubscribersSubscribe

મોરબી : વૃદ્ધ ગુમ થયેલ છે

મોરબી : મોરબીના સામાંકાંઠે મયુર સોસાયટીમાં રહેતા વૃદ્ધ જ્યંતીલાલ નર્મદાશંકર ત્રિવેદી આજે સવારે ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયેલ છે. તેમને ભૂલી જવાની આદત છે....

મોરબીનું ગૌરવ : મિત રવેશિયાનું સુપ્રીમ કોર્ટમાં એક મહિનાની ઇન્ટર્નશીપ માટે સિલેકશન

ગુજરાતમાંથી માત્ર બે જ એલએલબીના છાત્રની પસંદગી થઈ હતી : સુપ્રીમ કોર્ટના હિયરિંગ અને ડ્રાફટિંગ વિશે જ્ઞાન મેળવ્યું મોરબી : મોરબીના મિત રવેશિયાએ સુપ્રીમ કોર્ટમાં...

માળિયા ઉચાપત કેસમાં તત્કાલીન ચીફ ઓફિસર અને કોન્ટ્રાકટરની જામીન અરજી રદ 

તત્કાલિન મામલતદારે ચીફ ઓફિસરના ૨૨ દિવસના ચાર્જમાં ૮ શખ્સો સાથે મળીને રૂ. ૧.૦૮ કરોડના કરેલા કૌભાંડમાં કોર્ટે જામીન અરજી ફગાવીમાળિયા : સમગ્ર સૌરાષ્ટ્રમાં ગાજેલા...

મોરબી: સરોજબેન રજનીકાંત જોશીનું અવસાન

મોરબી : ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ મૂળ અનિડા ભાલોડી હાલ વિરપર મચ્છુ સરોજબેન રજનીકાંત જોશી તે રજનીકાંત હરિલાલ જોશીના ધર્મપત્નીનું તા.16ના રોજ અવસાન થયું છે.સદગતનું...