ધો.10 પછી શું કરવું ? મોદી બોર્ડિંગ સ્કૂલ દ્વારા મોરબીમાં 17મીએ ફ્રી સેમિનાર

  ધો. 10 CBSE, ICSE, GSEB ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મોદી સ્કૂલ દ્વારા 21મીએ ઓફલાઇન સ્કોલરશીપ ટેસ્ટનું પણ આયોજન મોરબી (...

ચરાડવાની બ્રિલિયન્ટ સ્કૂલ ખાતે બાળકો માટે જ્ઞાન સાથે ગમ્મત કાર્યક્રમ યોજાયો

મોરબી : ચરાડવાની બ્રિલિયન્ટ સ્કૂલ ખાતે બાળકો માટે જ્ઞાન સાથે ગમ્મત આપતો કાર્યક્રમ યોજાયો હતો જેમાં બાળકોએ હોંશભેર ભાગ લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ બ્રિલિઅન્ટ...

એલઈ કોલેજના પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા રવિવારે બ્લડ ડોનેશન કેમ્પ

મોરબી : મોરબીની એલ.ઈ. કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા રવિવારે તા. ૩ ના રોજ સવારે ૮ : ૩૦ કલાકથી અગ્નેશ્વર મહાદેવ...

ધો. 12 બોર્ડની પરીક્ષાઓ તા. 1 જુલાઇ, ગુરુવારથી યોજાશે

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં લેવાયો નિર્ણય વિજ્ઞાન પ્રવાહ ભાગ-૧ માં પ૦ ગુણની બહુવિકલ્પ MCQ OMR પદ્ધતિ અને ભાગ-ર માં વર્ણનાત્મક લેખિત સ્વરૂપની પ૦ ગુણની...

હડમતિયા ગામના ફોટોગ્રાફરનો પુત્ર ગુજરાત SSC બોર્ડમાં ૧૧માં ક્રમે ઝળક્યો

પ્રિન્સના પરિણામથી તેમના નાના ભાઈઅે મોબાઈલ વાપરવાનો ત્યાગ કરી મોટાભાઈના રાહ પર ચાલવા નિર્ણય કર્યો હડમતીયા : ટંકારા તાલુકાના હડમતિયા ગામમાં ફોટોગ્રાફરનો વ્યવસાય સાથે સંકળાયેલા...

વિનય ઇન્ટરનેશનલ સ્કૂલમાં ૨૭-૨૮ જાન્યુઆરી ફન કાર્નિવલ

કે.જી. થી ધોરણ ૯ સુધીના બાળકો રજૂ કરશે અનોખા કાર્યક્રમ મોરબી : મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના બાળકો દ્વારા આગામી તા. ૨૭ અને ૨૮ ના રોજ...

ટંકારામાં એસ.એસ.સી.બોર્ડની મોક એકઝામ યોજાઈ

સરદાર પટેલ વિદ્યાલયમાં બોર્ડની પરીક્ષાનો ભય દૂર કરવા આયોજન ટંકારા : વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો હાઉ દૂર કરવા ટંકારાની સરદાર પટેલ વિદ્યાલય ખાતે એસ.એસ.સી બોર્ડની મોક એક્ઝામ...

મોરબીમાં લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ની ઉજવણીના ભાગરૂપે વર્કશોપ યોજાયો

મોરબી : વૈજ્ઞાનિક સી. વી. રામનની વૈજ્ઞાનિક સિધ્ધિ 'રામન ઈફેક્ટ' 28- ફેબ્રુઆરીએ પુર્ણ થઈ હોવાથી તેની યાદમાં 28 ફેબ્રુઆરીનાં દિવસે દેશમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની...

મોરબી : નાલંદા ડે સ્કૂલના વિધાર્થીએ ધો.10માં 99.98 પીઆર સાથે રાજ્યમાં બીજો નંબર મેળવ્યો

મોરબી : મોરબીમાં શિક્ષકની પુત્રએ ધો.10ની પરીક્ષામાં જવલંત સિદ્ધિ મેળવીને સમગ્ર રાજ્યમાં બીજો નંબર મેળવ્યો છે.જેમાં નાલંદા વિધાલયમાં ડે સ્કૂલમાં ભણતા ડાંગર સ્નેહ નારણભાઇએ...

મોરબી : પથદર્શક – ૨૦૧૭ કારકિર્દી સેમિનારનું આયોજન

મોરબી : ધોરણ ૧૦ પછી શું? બોર્ડની પરિક્ષાનાં પરિણામ બાદ વિદ્યાર્થીઓને મુંજવતા પ્રશ્નોનાં નિરાકરણ માટે મોરબીમાં ઈન્ડિયન લાયન્સ ક્લબ અને સાર્થક વિદ્યામંદિરનાં સંયુક્ત ઉપક્રમે...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

કૃપયા ધ્યાન દીજિયે ! ઓખા-ગોરખપુર ટ્રેન તા.12મી મે સુધી રદ

બીના રેલવે સ્ટેશને મેન્ટેનન્સ કામને કારણે રેલવે દ્વારા નિર્ણય લેવાયો મોરબી : પશ્ચિમ મધ્ય રેલવેના બીના સ્ટેશન પર મેન્ટેનન્સના કામને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી...

મોરબી -કંડલા બાયપાસ ઉપર ત્રિપલ અકસ્માત

બે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફિકજામ, પોલીસે ટ્રાફિક હટાવ્યો મોરબી : મોરબી - કંડલા બાયપાસ રોડ ઉપર જૂની આરટીઓ કચેરી નજીક પુલ ઉપર...

મોરબી જિલ્લામાં હોળી-ધુળેટીએ 108 સતત દોડતી રહી, ઇમરજન્સી કેસમાં ઉછાળો

સમગ્ર જિલ્લામાં 108ની કુલ 11 એમ્બ્યુલન્સ કાર્યરત તહેવારોમાં પણ સરાહનીય કામગીરી મોરબી : મોરબી જિલ્લામાં 108ને ઇમરજન્સી સરેરાશ 51 આસપાસ કિસ્સા થતા હોય છે ત્યારે...

તંત્રને ખનીજ માફિયાનો ખુલ્લો પડકાર ! આરટીઓ સામે હાઇવે ઉપર માટીનો ઢગલો

વાંકાનેર -મોરબી હાઇવે ઉપર ખનીજ માફિયાઓ બૈખોફ બન્યા, રોડની વચ્ચોવચ્ચ ઢગલા કરતા વાહન ચાલકો પરેશાન મોરબી : મોરબી જિલ્લામાં વ્યાપક ખનીજ ચોરી કરતા ખનીજ માફિયાઓ...