મોરબી : 12 સાયન્સ પાસ કરેલા A તથા B ગ્રુપના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક માર્ગદર્શન...

મોરબી : ધોરણ બારમાં ઉત્તીર્ણ થયેલા વિજ્ઞાન પ્રવાહના એ તથા બી ગ્રુપના વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે દર્શન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી દ્વારા એક નિઃશુલ્ક...

રાજકોટમાં ટાઈમ્સ એજ્યુકેશન એક્સપોનું આયોજન : મોરબીના વાલીઓ માટે ઉત્તમ તક

  એક્ઝિબિશન ઇમ્પીરિયલ પેલેસ ખાતે તા. ૧ અને ૨ જૂનના રોજ યોજાશે મોરબી : ટાઈમ્સ ગ્રૂપ દ્વારા રાજકોટમાં એજ્યુકેશન એક્સપોનું તા. ૧ અને ૨ જૂનના રોજ...

મોરબીની પી.જી.પટેલ કોલેજે બીબીએના પરિણામમાં ડંકો વગાડ્યો

કોલેજની ત્રણ છાત્રાઓ જવલંત સિદ્ધિ મેળવીને કોલેજનું ગૌરવ વધાર્યું મોરબી : મોરબીના નામાંકિત શૈક્ષણિક સંકુલ પી.જી.પટેલ કોલેજે ફરી બીબીએ સેમેસ્ટર -4 ના પરિણામમાં ડંકો વગાડી...

સીરામીકમાં એકાઉન્ટનું કામ કરતા કર્મચારીના પુત્રએ ધો.10માં એવન ગ્રેડ મેળવ્યો

મોરબી : મોરબીમાં સીરામીક કંપનીમાં એકાઉન્ટનું કામ કરતા સામાન્ય કર્મચારીના પુત્રએ અથાક પરિશ્રમ કરીને ધો.10માં એવન ગ્રેડ સાથે જવલંત સિદ્ધિ હાંસલ કરી છે. મોરબીની ઉમા...

મોરબીના બગથળા ગામની વિદ્યાર્થીનીએ ધો.10માં 99.57 પીઆર મેળવ્યા

મોરબી : મોરબીના બગથળા ગામના ઠોરિયા પરિવારની પુત્રએ ધો.10માં જવલંત સિદ્ધિ મેળવીને ગામનું ગૌરવ વધાર્યું છે.બગથળા ગામની સ્કૂલમાં ભણતી ઠોરિયા જહાનવી પરેશભાઈએ ધો.10ની બોર્ડની...

મોરબીની વી.સી.ટેક. હાઈસ્કૂલે ધો. ૧૨ સા. પ્ર.માં શ્રેષ્ઠ પરિણામ મેળવી મેદાન માર્યું

શાળાના 6 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ અને 15 વિદ્યાર્થીઓએ 90 થી વધુ PR મેળવ્યા મોરબી : આજે જાહેર થયેલા ધો. 12 - સામાન્ય પ્રવાહના પરિણામમાં મોરબીની...

મોરબીમા શિક્ષકની પુત્રી ધો.12 આર્ટ્સમા સમગ્ર રાજ્યમાં તૃતીય ક્રમે

મોરબી : મોરબીની ધોળીબેન જયરાજભાઈ પટેલ કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની આરજુ રાકેશભાઈ કાનાણીએ ધો.12 આર્ટ્સ પ્રવાહમાં 93.23 ટકા અને 99.97 પીઆર સાથે જવલંત...

મોરબી : સર્વોપરી સ્કૂલના વિદ્યાર્થીએ ધો.12 સામાન્ય પ્રવાહમાં રાજ્યમાં પ્રથમ નંબર મેળવ્યો

ફાયરમેનના પુત્રએ ધો.12 સામાન્ય પ્રવાહમાં રાજ્યમાં પ્રથમ નંબર મેળવ્યો મોરબી : મોરબીમાં સર્વોપરી ડે સ્કૂલના વિદ્યાર્થી અને સામાન્ય પરિવારના ફાયરમેનના પુત્રએ ધો,12 સામાન્ય પ્રવાહમાં અસાધારણ...

નવયુગ વિદ્યાલયના ઓમ રાણપરાને 99.95 પી.આર : સીએ બનવાનું સ્વપ્ન થશે સાકાર

મોરબી : ગુજરાત શૈક્ષણિક બોર્ડનું ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે ત્યારે નવયુગ વિદ્યાલયમાં અભ્યાસ કરતા ઓમ પરેશભાઈ રાણપરાએ 99.85 પી.આર અને...

ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર : મોરબી જિલ્લો 84.11 ટકા સાથે ત્રીજા ક્રમે

મોરબી : ગુજરાત શૈક્ષણિક બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે સવારે જાહેર થયું છે. ત્યારે સમગ્ર ગુજરાતનું 73.84 ટકા પરિણામ આવ્યું છે. મોરબીમાં...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

કૃપયા ધ્યાન દીજિયે ! ઓખા-ગોરખપુર ટ્રેન તા.12મી મે સુધી રદ

બીના રેલવે સ્ટેશને મેન્ટેનન્સ કામને કારણે રેલવે દ્વારા નિર્ણય લેવાયો મોરબી : પશ્ચિમ મધ્ય રેલવેના બીના સ્ટેશન પર મેન્ટેનન્સના કામને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી...

મોરબી -કંડલા બાયપાસ ઉપર ત્રિપલ અકસ્માત

બે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફિકજામ, પોલીસે ટ્રાફિક હટાવ્યો મોરબી : મોરબી - કંડલા બાયપાસ રોડ ઉપર જૂની આરટીઓ કચેરી નજીક પુલ ઉપર...

મોરબી જિલ્લામાં હોળી-ધુળેટીએ 108 સતત દોડતી રહી, ઇમરજન્સી કેસમાં ઉછાળો

સમગ્ર જિલ્લામાં 108ની કુલ 11 એમ્બ્યુલન્સ કાર્યરત તહેવારોમાં પણ સરાહનીય કામગીરી મોરબી : મોરબી જિલ્લામાં 108ને ઇમરજન્સી સરેરાશ 51 આસપાસ કિસ્સા થતા હોય છે ત્યારે...

તંત્રને ખનીજ માફિયાનો ખુલ્લો પડકાર ! આરટીઓ સામે હાઇવે ઉપર માટીનો ઢગલો

વાંકાનેર -મોરબી હાઇવે ઉપર ખનીજ માફિયાઓ બૈખોફ બન્યા, રોડની વચ્ચોવચ્ચ ઢગલા કરતા વાહન ચાલકો પરેશાન મોરબી : મોરબી જિલ્લામાં વ્યાપક ખનીજ ચોરી કરતા ખનીજ માફિયાઓ...