મોરબી : એલ.ઇ.કોલેજમાં આ.રેક્ટરના રાજીનામા મામલે એન.એસ.યુ.આઈ.નું ઘરણા પ્રદર્શન

આસિસ્ટન્ટ રેક્ટર હોસ્ટેલના છાત્રોને હેરાન કરતા હોવાના આક્ષેપો સાથે તેમને સસ્પેન્ડ કરવાની ઉગ્ર માંગ : અંતે બન્ને વચ્ચે થયેલી મંત્રણામાં દશ દિવસ બાદ ગેરહાજર...

મોરબી : વિજ્ઞાનમેળામાં વી.સી. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓની હેટ્રિક

વીસી હાઉસ્કૂલના વિદ્યાર્થીઓની ત્રણ કૃતિઓ જિલ્લા કક્ષા માટે પસંદગી પામી મોરબી : તાજેતરમાં જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત અને ડાએટ રાજકોટ અને જીલ્લા શિક્ષણાધિકારી કચેરી, મોરબીના ઉપક્રમે...

હડમતિયા ગામના ફોટોગ્રાફરનો પુત્ર ગુજરાત SSC બોર્ડમાં ૧૧માં ક્રમે ઝળક્યો

પ્રિન્સના પરિણામથી તેમના નાના ભાઈઅે મોબાઈલ વાપરવાનો ત્યાગ કરી મોટાભાઈના રાહ પર ચાલવા નિર્ણય કર્યો હડમતીયા : ટંકારા તાલુકાના હડમતિયા ગામમાં ફોટોગ્રાફરનો વ્યવસાય સાથે સંકળાયેલા...

મોરબીમાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા શહીદોના પરીવાર માટે ફંડ એકત્ર કરાયું

મોરબી : મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આજે પુલવામાં શહીદ થનારા જવાનોના પરિવારો માટે ફાળો એકત્ર કરવામાં આવ્યો હતો. આ સેવાયજ્ઞમાં શાળાના બાળકો સાથે...

મોરબીની જીજે શેઠ કોમર્સ કોલેજના છાત્રોએ વૃક્ષરોપણ કરી વૃક્ષોને દત્તક લીધા

વૃક્ષોની ઉપયોગીતા અંગેની શિબિરમાં વિદ્યાર્થીઓએ મેળવ્યું પર્યાવરણ જતનનું માર્ગદર્શન મોરબી : મોરબીની જીજે શેઠ કોમર્સ કોલેજના છાત્રો માટે વૃક્ષોની ઉપયોગીતા અંગેની માર્ગદર્શન શિબિર યોજાઈ હતી....

આમરણની સી. એલ. પરીખ હાઈસ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓનો શુભેચ્છા તથા શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો

મોરબી : ગત તા. 2 માર્ચ, 2020ના રોજ આમરણની સી. એલ. પરીખ હાઈસ્કૂલ દ્વારા માર્ચ-2020ના પરીક્ષાર્થીઓનો શુભેચ્છા તેમજ શાળાના અગ્રીમ શિક્ષક દેવરાજભાઇ ટી. કુંડારીયા...

માળીયાની મેઘપર પ્રાથમિક શાળાનો ખેલ મહાકુંભમાં દબદબો

માળીયા (મી.) : માળિયામાં તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભમાં મેઘપર પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીએઓએ ચેસ, કબડ્ડી, ખોખો, વોલીબોલ, 30 મીટર દોડ, 50 મીટર દોડ, 100 મીટર...

મોરબીની નવયુગ બીએડ કોલેજનું સેમ-૨માં ઝળહળતું પરિણામ

જીંકલ રાંકજા અને પૂજા ભાલોડિયા ૯૪.૦૮ ટકા સાથે કોલેજમાં પ્રથમ મોરબી : મોરબીના વીરપર ખાતે આવેલી જાણીતી શૈક્ષણિક સંસ્થા નવયુગ બીએડ કોલેજનું બીએડ સેમ-૨માં ઝળહળતું...

વાંકાનેરની દોશી કોલેજમાં ઓનલાઇન એડમિશનની પ્રક્રિયા હાથ ધરાઈ

2 જુલાઈ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : ત્યારબાદ કોઈ વિદ્યાર્થી ઓનલાઇન ફોર્મ ભરી શકશે નહીં વાંકાનેર : વાંકાનેરની દોશી કોલેજમાં ઓનલાઇન એડમિશનની પ્રક્રિયા શરૂ થઇ...

મોરબી : લક્ષ્મીનગરની આર્યવ્રત શાળામાં વિજ્ઞાનમેળો યોજાયો

વિદ્યાર્થીઓ દ્વારા રોકેટ લૉન્ચર, વેસ્ટમાંથી બેસ્ટ સહિતની કૃતિઓ રજૂ કરી મોરબી : મોરબીના લક્ષ્મીનગર ખાતે આવેલા આર્યવત ર્શૈક્ષણિક સંકુલમાં વિજ્ઞાન મેળો યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓએ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
13,400SubscribersSubscribe

રવિવાર (10pm) : મોરબી અને વાંકાનેરમાં વધુ એક-એક કેસ નોંધાયા : આજના કુલ 12

મોરબી શહેરમાં 50 વર્ષની મહિલા અને વાંકાનેર શહેરમાં 34 વર્ષની મહિલાના રિપોર્ટ આવ્યા પોઝિટિવ : મોરબી જિલ્લા કુલ કેસની સંખ્યા થઈ 54મોરબી, વાંકાનેર :...

મોરબીમાં કોરોનાની મહામારી વચ્ચે સિવિલ હોસ્પિટલ સ્ટાફની ગંભીર બેદરકારી

  કોરોનાના લક્ષણો ધરાવતા દર્દીની લેબોરેટરી અને એક્સરે માટે સ્ટાફ જ ન ફરકાયો: દર્દીએ કલેકટર સમક્ષ સિવિલ હોસ્પિટલ તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની માંગ મોરબી :...

મોરબી : મહેન્દ્રપરામાં ઇલેક્ટ્રિક શોટ લાગતા ગાયનું મોત

 મોરબી : વરસાદની સીઝનમાં ઇલેક્ટ્રિકના પોલમાં વીજ પ્રવાહ વહેતો થવાથી ઘણા અકસ્માતો થતા હોય છે ત્યારે આજે મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં ઇલેક્ટ્રિક ટીસીના પોલ પાસે...

મોરબીમાં કાલિકા પ્લોટના વધુ એક કેસ નોંધાયો : આજ રવિવારના કુલ કેસ 10 થયા

મોરબી જિલ્લામાં એક જ દિવસમાં રેકર્ડબ્રેક 10 કેસ નોંધાયા : કુલ કેસ થયા 52 મોરબી : મોરબીમાં એક પછી એક કોરોના કેસ સામે આવી રહ્યા...