જેતપર ગામમાં વાલીઓ ખાનગી શાળાઓને બદલે આંગણવાડી તરફ વળ્યા

મોરબી : જેતપર ગામમાં આંગણવાડીના કર્મચારીઓ તથા ગામના યુવાનોના પ્રયત્નોથી વાલીઓ ખાનગી શાળાના બદલે આંગણવાડી તરફ પરત વળ્યાં હતા.વાલીઓને આંગણવાડી માટે આકર્ષિત કરવા માટે...

નંદનવન (દેરાળા) પ્રાથમિક શાળાના શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો

માળીયા (મી.) : નંદનવન (દેરાળા) પ્રાથમિક શાળાના શિક્ષક કાલરીયા મનસુખલાલ ઓધડભાઈ વયમર્યાદાને કારણે નિવૃત થતા તેમનો વિદાય સમારંભ બોડા હનુમાન મંદિર ખાતે વિદાય સમારંભ...

મોરબી : એલ. ઇ. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા HEBRON CHARITABLE TRUSTને ગાદલા અર્પણ કરાયા

મોરબી : ઘણા લોકો પાસે જે છે એનો આંનદ ઉઠાવાને બદલે જે નથી તેના દુઃખના રોદણાં રોતા હોય છે. જો કે આજે પણ એવા...

મોરબીની યુ. એન. મહેતા કોલેજના અધ્યાપક ડો. રામ વારોતરિયાના કૃષિ વિષયક પુસ્તકનું વિમોચન થયું

મોરબી : મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજના પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડો. રામ વારોતરિયા લેખિત 'સૌરાષ્ટ્રમાં કૃષિ વિકાસ' પુસ્તકનું વિમોચન રાજકોટ ખાતે થયુ...

મોરબીની એલ.ઇ. કોલેજના છાત્રો હોસ્ટેલના નકામા ગાદલાં નવા બનાવી ગરીબોને આપશે

એલ.ઇ. કોલેજના વિધાર્થીઓનું ટિમ વિઝન ગ્રુપ ગરીબ બાળકોને શિક્ષણ આપવાની સાથે જરૂરિયાતમંદોને સુવા માટે સારા ગાદલાં આપશે મોરબી : ઘણા લોકો પાસે જે છે એનો...

મોરબીની ન્યુ-એરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓ ફરી નેશનલ ચેમ્પિયન

મોરબી : નાંદેડ મહારાષ્ટ્ર મુકામે રાષ્ટ્રીય સ્તરની ગેમ્સ પ્રતિયોગીતાનું તા. 11,12,13 ઓક્ટોબરના રોજ આયોજન થયેલ હતું. જેમાં 15 રાજ્યોના 1200થી વધારે સ્પર્ધકોએ ભાગ લીધો...

બિનસચિવાલયની પરીક્ષા 17મીએ લેવાશે : ધો. 12 ઉત્તીર્ણ લાયકાત યથાવત

ભારે વિરોધ બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની મહત્વની જાહેરાત મોરબી : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ કરીને બિનસચિવાલયની પરીક્ષા મુદ્દે મોટી જાહેરાત કરી છે....

મોરબીમાં પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા નિરાધારોનો આધાર બનવવાનો અનોખો સેવાયજ્ઞ

દિવાળીનો તહેવાર ગરબો પણ હસીખુશીથી ઉજવી શકે તે માટે એલઇ કોલેજના છાત્રો ચાર સ્થળે લોકો પાસે બિન ઉપયોગી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ એકત્ર કરી જરૂરિયાતમંદો...

જિલ્લા કક્ષાના કલા મહોત્સવમાં હળવદની શાળા નંબર-4એ ડંકો વગાડ્યો

હળવદ : શિક્ષણ વિભાગ અને જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન - રાજકોટ આયોજિત બી.આર.સી.ભવન - ટંકારા સંચાલિત મોરબી જિલ્લા કક્ષાનો પ્રાથમિક,...

ટંકારામાં નિ:શુલ્ક દાદુ સાયન્સ લેબનું ઉદ્ઘાટન

મોરબી : દાદુ ફાઉન્ડેશનના પ્રમુખ ગુણવંતભાઈ ચાવડા તથા સુરેશભાઈ ચાવડાના પિતા અંબાલાલભાઈ ચાવડાની 22મી પુણ્યતિથિ નિમિત્તે ટંકારા તાલુકાની વિરપર પ્રાથમિક શાળા તથા વાંકાનેર તાલુકાની...
102,303FansLike
145FollowersFollow
344FollowersFollow
10,200SubscribersSubscribe

નશીલા પદાર્થના સેવનથી યુવાનના મોત બાદ ચાર શખ્સોએ તેની લાશ નદીમાં ફેંકી દીધી

માળીયા નજીક મચ્છુ નદીમાંથી ચાર દિવસ પહેલા પંજાબના ટ્રક ડ્રાઇવરની લાશ મળી આવ્યાના બનાવમાં ચોંકાવનારો ખુલાસો : મૃતકની માતાની ફરિયાદના આધારે હોટલના સંચાલક સહિત...

મોરબી : કપાસનું બીજું વાવેતર પણ માવઠાથી નિષ્ફળ

માવઠાથી કપાસના પાકમાં જીવાત પડી જતા ખેડૂતો આર્થિક રીતે પાયમાલ મોરબી : મોરબી પંથકમાં આ વખતે દિવાળી પછી સતત કમોસમી વરસાદ ચાલુ રહેતા ખેડૂતોના ઉભા...

મોરબી : એક્ટિવાની ચોરી કરનાર CCTVમાં કેદ થયેલ શખ્સ ઝડપાયો

મોરબી : મોરબી તાલુકામાં એક્ટિવાની ચોરી કરનાર શખ્સને એલસીબીએ ઝડપી લીધો હતો.મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલાએ વાહન ચોરીના ભેદ ઉકેલકાની સૂચના આપતા એલસીબીની...

સિંચાઈ માટે કેનાલ ચાલુ કરાતા મચ્છુ ડેમ-2નો એક દરવાજો 3 ઈંચ ખોલાયો

ખેડૂતોની માંગ પ્રમાણે કેનાલમાં ઉપરથી પાણી છોડાયું હોવાનો બ્રાન્ચ કેનાલના અધિકારીએ નિર્દેશ આપ્યો મોરબી : મોરબીમાં આજે મચ્છુ ડેમ-2 નો એક દરવાજો 3 ઈંચ ખોલવામાં...