મોરબી : શિવજીભાઈ વાલજીભાઈ તન્નાનું અવસાન

મોરબી : શિવજીભાઈ વાલજીભાઈ તન્ના તે વાલજીભાઈ દયાલજી બરદાનવાળાનાં પુત્ર તથા સ્વ. ચંપાબેનના પતિ તથા રાજેશભાઈ, રસીકભાઈ, રીટાબેનનાં પિતા તથા ક્રિષ્નાબેન, પ્રિતિબેન, કિશોરભાઈનાં સસરા...

ટંકારાના ચા ના વેપારી રમણીકલાલ મોહનલાલ ગાંધીનું અવસાન

ટંકારા : રમણીકલાલ ગાંધી(ઉ. વ. 79), તે જીવદયા માટે ખ્યાતનામ સ્વ મોહનલાલ ગાંધીના પુત્ર અને સ્વ વાડીલાલ, મનહરલાલ, પ્રવિણચંદ્ર, જયંતીલાલ અને ચંદ્રકાન્તભાઈના ભાઈ, કેતનભાઈ,વિનુભાઈ,નિટીનભાઈના...

મોરબી : કેવલ મહિપતભાઈ ભાડજાનું અવસાન

મોરબી : કેવલ ભાડજા ઉં. વ.19 તે મહિપતભાઈ ભાડજાના પુત્ર તથા ધવલભાઈ તથા સતિષભાઈના ભાઈ તથા ચિરાગ કોરડીયાના મિત્રનું તા.29ના રોજ અવસાન થયું છે....

મોરબી : હસમુખભાઈ ખીમજીભાઈ સોમૈયાનું અવસાન

મોરબી : હસમુખભાઈ ખીમજીભાઈ સોમૈયા તે સ્વ. નાનાલાલ તથા હીરાલાલના નાનાભાઈ તથા દસાડા વાળા સ્વ. જગજીવનભાઈ ત્રિભોવનભાઈ પુજારાના જમાઈ તથા જાગૃતિબેન સંજયભાઈ કક્કડ, રૂપલબેન...

મોરબી : કાંતાબેન રાઘવજીભાઈ ઠોરીયાનું અવસાન

મોરબી : મૂળ બગથળા હાલ મોરબી નિવાસી કાંતાબેન ઠોરીયા તે રાઘવજીભાઈ વિરજીભાઈ ઠોરીયાના પત્ની તથા પરેશભાઈના માતા તથા અંબારામભાઈ, ચીમનલાલ તથા ભરતભાઈના ભાભીનું તા.૨૯ના...

વાંકાનેરના નિવૃત એ.એસ.આઈ. સુર્યકાંતભાઇ જોશીનું અવસાન

વાંકાનેર :મૂળ ગામ જુના દેવળીયા હાલ વાંકાનેર નિવાસી સુર્યકાંતભાઇ ફૂલશંકર જોશી (ઉં.વ.62 નિવૃત એ.એસ.આઈ. વાંકાનેર) તે, અમિત સુર્યકાંતભાઇ જોશી અને નિરવ સુર્યકાંતભાઇ જોશીના પિતાશ્રીનું...

મોરબીના અનસુયાબેન કાંતિલાલ જાનીનું અવસાન

મોરબી: મોરબીનિવાસી અનસુયાબેન કાંતિલાલ જાની, તે સ્વ. કાંતિલાલ છગનલાલ જાનીના પત્ની, સ્વ, વાસુદેવભાઈ, નીતિનભાઈ(પૂજારી- અગનેશ્વર મહાદેવ મંદિર,મોરબી) , મનોજભાઈ, અતુલભાઈ, લલિતભાઈ, જગદીશભાઈ, દિલીપભાઈ, ચેતનભાઈ...

મોરબીના નારૂભા વાઘજી ઝાલાનું અવસાન

મોરબી: રંગપર નિવાસી નારૂભા વાઘજી ઝાલા(ઉ. વ. 76), તે મહિપતસિંહના પિતાનું તારીખ 26ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 1ને સોમવારે તથા...

મોરબી કાનજીભાઈ મુળજીભાઈ આંદોદરિયા નું અવસાન

મોરબી : મોરબી કાનજીભાઈ મુળજીભાઈ અંદોદરિયા(પાંચદ્વારકવાળા) તે નારણભાઇ તથા લાલજીભાઈના પિતાનું તા. 25 ને સોમવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા. 29 ને શુક્રવારે...

મોરબી : કંકુબેન નારણભાઇ ધરોડીયાનું નિધન

મોરબી : કંકુબેન(જયાબેન) નારણભાઇ ધરોડીયા (ઉ.વ. ૬૫) તે નારણભાઇ જાદવજીભાઈ ધરોડીયાના પત્ની તેમજ ઠાકરશીભાઈના ભાભી અને સુરેશભાઈ ધરોડીયા(પેન્ટર ધરોડીયા) અને પ્રકાશભાઈ ના માતૃશ્રી તથા...
114,242FansLike
145FollowersFollow
802FollowersFollow
13,200SubscribersSubscribe

નવા ઢુંવા ગામે ભાજપ સહયોગી સંગઠન દ્વારા 23મીએ સન્માન સમારોહ

મોરબી : ભાજપ સહયોગી સંગઠન દ્વારા આગામી તા.23ના રોજ રવિવારે સવારે 9 વાગ્યે વાકાનેરના માટેલ રોડ ઉપર નવા ઢુંવા ગામે આવેલ રામજી મંદિર ચોક...

વાંકાનેર : ફળેશ્વર મહાદેવ મંદિરે 20મીએ જલારામબાપા તથા રામકિશોરદાસની મૂર્તિનો પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

ફળેશ્વર દાદા (મુનિબાવા) ની જગ્યાના મહંત શ્રી રામકિશોરદાસજી બાપુની 12મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાશે વાંકાનેર : વાંકાનેર શહેરની પુનીત ધરતી ઉપર...

મોરબીના લાયન્સનગરમાં ખુલ્લી ભૂગર્ભ ગટરની કુંડી મોતના કુવા સમાન

મોરબી : મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલા છેવાડાના લાયન્સનગરમાં આમ તો વર્ષોથી પ્રાથમિક સુવિધાનો અભાવ છે. રોડ, પાણી લાઈટ, ભૂગર્ભ ગટર સહિતની પ્રાથમિક અસુવિધાના...

મોરબી ભાવપર રૂટની એસ.ટી. બસના ધાંધિયાથી વિદ્યાર્થીઓમાં રોષ

અવારનવાર બસ મોડી ઉપડતા વિધાર્થીઓને હાલાકી મોરબી : મોરબી ભાવપર રૂટની એસટી બસના રોજબરોજના ધાંધિયાથી વિધાર્થીઓ હેરાન પરેશાન થઈ ગયા છે અને આજે પણ આ...