મોરબીમાં વર્લી ફીચરનો જુગાર રમતો વધુ એક પકડાયો

- text


મોરબી : મોરબીમાં વર્લી ફીચરનો જુગાર રમતો વધુ એક પકડાયો છે. મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

મોરબી રવાપર-ધુનડા રોડ પર રવાપર રેસીડેન્સી પાસે સચીનભાઇ સંજયભાઇ વધીયા (ઉ.વ. 31)ને જાહેરમા વર્લી ફીચરના આકડા લખી નસીબ આધારીત જુગાર રમી રમાડતા પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે વર્લી ફીચરનુ સાહીત્ય તથા ભારતીય ચલણી નોટો કુલ રોકડ રૂ. 2100ના મુદામાલ જપ્ત કર્યો છે. તેમજ આરોપી સચીનની અટકાયત કરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text