મોરબી : અમરશીભાઈ થોભણભાઈ ફેફર (સીતારામ બાપા)નું અવસાન

મોરબી : મોરબી નિવાસી અમરશીભાઈ થોભણભાઈ ફેફર (સીતારામ બાપા), તે ભગવાનજીભાઈ, પ્રભુભાઈ, કાનજીભાઈ તથા આત્મનંદજીના પિતા તેમજ દિલીપભાઈ, આનંદભાઈ તથા મનિષભાઈના દાદાનું તા. 22/09/2020 ના રોજ અવસાન થયેલ છે. હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું બેસણું તેમજ લોકીક પ્રથા બંધ રાખેલ છે. સર્વે સગા-સંબંધીઓ મોબાઈલ દ્વારા (ટેલિફોનિક બેસણું) પોતાનો શોક સંદેશ પાઠવી શકે છે. (ભગવાનજીભાઈ અમરશીભાઈ (9428701470), પ્રભુભાઈ અમરશીભાઈ (9429045816), કાનજીભાઈ અમરશીભાઈ (9712197141), મહંત સંન્યાસીની આત્મનંદજી (8160298726), દિલીપભાઈ ભગવાનજીભાઈ (9978947300), આનંદભાઈ ભગવાનજીભાઈ (9925047309), મનિષભાઈ પ્રભુભાઈ (9726362632))

 


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate