21 સપ્ટેમ્બર : મોરબી જિલ્લામાં સવારે 6 વાગ્યા સુધીમાં પડેલા કુલ વરસાદની વિગત

- text


મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના લીધે નીચાણવાળા વિસ્તારોમાં જળબમ્બાકારની સ્થિતિ સર્જાય હતી. તેમજ જળાશયોમાં ફરી નવા નીરની આવક થઈ હતી. ગઈકાલે હળવદમાં સૌથી વધુ અને મોરબી તાલુકામાં સૌથી ઓછો વરસાદ નોંધાયો હતો. તેમજ માળીયા (મી.)માં વરસાદ નોંધાયો નહતો.

મોરબી જિલ્લામાં ગઈકાલે તા. 20 સપ્ટેમ્બર, રવિવાર સવારના 6 વાગ્યાથી આજે સવારના 6 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વિગત

મોરબી : 17 mm
વાંકાનેર : 40 mm
હળવદ : 43 mm
ટંકારા : 25 mm
માળીયા : 0 mm

મોરબી જિલ્લામાં આજે 21 સપ્ટેમ્બર, સોમવાર સવારે 6 વાગ્યા સુધીમાં મૌસમના કુલ વરસાદની વિગત

મોરબી : 1391 mm
વાંકાનેર : 1067 mm
હળવદ : 726 mm
ટંકારા : 1332 mm
માળીયા : 790 mm

- text

નોંધ : 25 mm બરાબર 1 ઇંચ વરસાદ થાય.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text