માળીયાના ખાખરેચી ગામે જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા

- text


માળીયા (મી.) : માળીયા પોલીસે ગઈકાલે ખાખરેચી ગામે જાહેરમાં જુગાર રમતા 7 શખ્સોને ઝડપી લીધા હતા.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા પોલીસ સ્ટાફે બાતમીના આધારે ગઈકાલે તા.૨૦ ના રોજ ખાખરેચી ગામે વાડામા બાવળની ઝાડી નીચે જાહેરમા તીનપત્તિનો જુગાર રમતા આરોપીઓ મુકેશભાઈ જીવરાજભાઈ કૈલા, જીતેન્દ્રભાઈ બાબુભાઇ શંખેસરિયા, મહેશભાઈ ભાણજીભાઇ પારેજીયા, મનસુખભાઇ મુળજીભાઇ હુલાણી, વિક્રમભાઇ પ્રેમજીભાઇ પંચાસરા, બળદેવભાઇ મગનભાઇ થળોદા, ત્રિકમભાઈ રામજીભાઈ પંચાસરાને રોકડા રૂ. ૩૦,૭૬૦ સાથે ઝડપી લઈને અગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text