વિશ્વ ઓઝોન દિવસ નિમિત્તે મચ્છુ ડેમ-2 ખાતે વૃક્ષારોપણ કરાયું

- text


મોરબી : ગઈકાલે તા- ૧૬/૦૯/૨૦૨૦ ના રોજ વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી પ્રસંગે મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા, નીલેશભાઈ જેતપરીયા, કિશોરભાઈ ભાલોડીયા દ્વારા મચ્છુ ડેમ-૨ ખાતે ગુજરાત પોલ્યૂશન કંટ્રોલ બોર્ડની પ્રા. કચેરી મોરબીના પ્રાદેશિક અધિકારી કે. બી. વાઘેલા તથા બોર્ડના અન્ય અધિકારીઓની હાજરીમાં ઓઝોન દિવસ નિમિતે કોવિડ-૧૯ની ગાઇડલાઇનનું પાલન કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..

મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text