મંગળવાર રાત્રીના માળિયામાં દોઢ ઇંચ, હળવદમાં સવા ઇંચ વરસાદ પડ્યો

- text


મોરબી જિલ્લામાં સવારે 6 વાગ્યા સુધીમાં પડેલા કુલ વરસાદની વિગત

મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે 15 સપ્ટેમ્બર, મંગળવાર સવારના 6 વાગ્યાથી આજે સવારના 6 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વિગત

મોરબી : 4 mm
વાંકાનેર : 0 mm
હળવદ : 30 mm
ટંકારા : 0 mm
માળીયા : 37 mm

મોરબી જિલ્લામાં આજે 16 સપ્ટેમ્બર, બુધવાર સવારે 6 વાગ્યા સુધીમાં મૌસમના નોંધાયેલા અત્યાર સુધીના કુલ વરસાદની વિગત

મોરબી : 1374 mm
વાંકાનેર : 1024 mm
હળવદ : 683 mm
ટંકારા : 1307 mm
માળીયા : 790 mm

નોંધ : 25 mm બરાબર 1 ઇંચ વરસાદ થાય.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text