મોરબી : વર્લી ફીચરનો જુગાર રમતો એક પકડાયો

- text


મોરબી : મોરબી શહેરમાં એક શખ્સને વર્લી ફીચરનો જુગાર રમતો પકડી પાડવામાં આવ્યો છે. આ બનાવમાં એક શખ્સ વિરુદ્ધ જુગારધારા હેઠળ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનાની નોંધ કરવામાં આવી છે.

ગઈકાલે તા. 15ના રોજ મોરબીના જુના બસ સ્ટેશન પાસે ક્રિષ્ના ટ્રાવેલ્સ વાળી શેરીના નાકા પાસે હિરેન ઉર્ફે હકો નિતીનભાઇ દવે (ઉ.વ. 28, ધંધો મજુરી, રહે. મોરબી, વાવડી ગામ, ખોડીયાર ડેરી પાસે, ને વર્લી ફીચરના આકડા લખી જુદા-જુદા ગ્રાહકો પાસેથી નાણા લઇ, તે આંકડા લખી નશીબ આધારીત પૈસાની હારજીતનો જાહેરમાં જુગાર રમી રમતા પકડી પાડવામાં આવ્યો છે. તેમજ પોલીસે આરોપીની અટકાયત કરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text