મોરબી : ગોદાવરીબેન રતીલાલભાઈ ઓધવિયાનું નિધન : બેસણું-લૌકિકક્રિયા મોકૂફ

મોરબી : ગોદાવરીબેન રતીલાલભાઈ ઓધવિયા તે, રતિલાલભાઈ હંસરાજભાઈ ઓધવિયાના પત્નિ તથા ભદ્રેશભાઈ, મનહરભાઈ અને વસંતભાઈના માતા તથા મોરબી જી.એસ. ટીવીના રિપોર્ટર ચંદ્રેશ ભદ્રેશભાઈ ઓધવિયાના દાદીનું તારીખ ૧૫/૦૯/૨૦૨૦ને મંગળવારે અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું બેસણું તથા લૌકિકક્રિયા મોકૂફ રાખેલ છે. ભદ્રેશભાઈ રતિલાલભાઈ ઓધવિયા- મો.નં 9979708666,
મનહરભાઈ રતિલાલભાઈ ઓધવિયા – મો.નં. 9825532681, વસંતભાઈ રતિલાલ ઓધવિયા – મો.નં 9879073808, ચંદ્રેશ ભદ્રેશભાઈ ઓધવિયા – મો.નં. 9724008666 પર સગા-સ્નેહી, ચીર-પરિચિતો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate