મોરબીની દેના બેંકના નરેન્દ્રસિંહ જાડેજાના પિતા જેઠુભાનું નિધન

 

મોરબી : જામકંડોરણા નિવાસી જેઠુભા કેશુભા જાડેજા( ઉ.વ.86) તે નરેન્દ્રસિંહ( દેના બેંક- મોરબી), રઘુવીરસિંહ( જામકંડોરણા), હેમંતસિંહ( ઇરીગેશન- તળાજા), વિરેન્દ્રસિંહના પિતાશ્રીનું અવસાન થયેલ છે.સદગતનું ટેલિફોનિક બેસણું તા.17ને ગુરૂવારના રોજ રાખેલ છે. નરેન્દ્રસિંહ મો.નં. 9879329614, હેમતસિંહ મો.નં. 9426450571, રઘુવીરસિંહ મો.નં. 9825751706, વિરેન્દ્રસિંહ મો.નં. 9825258433.