મોરબી : ખતીજાબેન રમજાનભાઈ ચારણીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ખતીજાબેન રમજાનભાઈ ચારણીયા (ઉ.વ. 82), તે અશોકભાઈ તથા રફિકભાઈના માતા, કરીમભાઈના સાસુ તેમજ મિતના દાદીનું તા. 13/09/2020ના રોજ અવસાન થયેલ છે. મર્હુમનું ટેલીફોનીક જિયારત રાખેલ છે. (અશોકભાઈ 92281 22521, 98252 93691)


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..

https://t.me/morbiupdate