મોરબી : વાધડીયા મહેશભાઈ હંસરાજભાઇનું અવસાન

મોરબી : મૂળ ખારચિયા, હાલ મોરબી નિવાસી મહેશભાઈ હંસરાજભાઇ વાધડીયા, તે બચુભાઈના ભત્રીજા, લાલજીભાઈ, કિશોરભાઈ, જયેશભાઇના ભાઈ તેમજ યશના પિતાનું તા. 11/09/2020ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસથિતિને અનુલક્ષીને બેસણું તથા લૌકિક‌‌ ક્રિયા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ
ટેલિફોનીક શોક સંદેશો પાઠવી શકશે. (મો. 98243 28001, 91041 84094, 82383 15351)


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate