મોરબી : ભાવનાબેન રામભાઈ પોપટનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ભાવનાબેન રામભાઈ પોપટ (ઉ.વ.73), તે સ્વ. રામભાઈ ભગવાનજીભાઈ પોપટના પત્ની, વિજય રામભાઈ પોપટ (વિજય ઇલે. મો.નં. 94262 30135) તથા પરેશભાઈ રામભાઈ પોપટ (મો.નં. 94269 28412 પુજા ઇલે.), અરૂણાબેન અવનિશકુમાર કોટેચા (જામનગર) તથા પરીબેન અજયકુમાર રાજાણી (રાજકોટ)ના માતૃશ્રીનું તા. 11/09/2020 શુક્રવારના રોજ અવસાન પામેલ છે. સદગતનું ટેલીફોનીક ઉઠમણું તા. 14/09/2020ને સોમવારના રોજ સાંજે 4-30 થી 5-30 વાગ્યા દરમિયાન રાખેલ છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate