નાસ્તાના શોખીનો માટે ખુશખબર : એકદમ નવી અને લિજ્જતદાર આઇટમો સાથે 5મીથી ‘જુગાડી અડ્ડા’નો પ્રારંભ

- text


 

શહેરમાં બે બ્રાન્ચ થશે કાર્યરત : 16 જાતના વડાપાઉં, ભજીયા, સમોસા પાઉ સહિતની આઇટમો 13 જાતના સોસ સાથે, નવી વાનગીનો ચટાકો મોરબીવાસીઓને મજા કરાવી દેશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સ્વાદના શોખીન એવા મોરબીવાસીઓ માટે મોટી ખુશખબર છે. શહેરમાં ‘જુગાડી અડ્ડા’ નામના નવા સોપાનની બે બ્રાન્ચ આગામી તા.5થી શરૂ થવા જઈ રહી છે. જયાં 16 જાતના વડાપાઉં, ભજીયા, સમોસા પાઉ સહિતની આઇટમો તે પણ 13 જાતના સોસ સાથે મળશે. આ વાનગીઓનો ચટાકો મોરબીવાસીઓને મજા કરાવી દેશે. તો તૈયાર છોને અનોખી આઇટમોની લિજ્જત માણવા!

મોરબીમાં આગામી તા. 5ને શનિવારથી ‘જુગાડી અડ્ડા’ નામનું નવું સોપાન શરૂ થવા જઈ રહ્યું છે. જેની પ્રથમ બ્રાન્ચ શનાળા રોડ ઉપર નવા બસ સ્ટોપ પાસે આવેલ પટેલ શોપિંગ સેન્ટરમાં તેમજ બીજી બ્રાન્ચ સામાકાંઠે હાઉસિંગ બોર્ડ પાસે, ગણેશ ડેરી નજીક મહેન્દ્રસિંહજી હોસ્પિટલ રોડ ઉપર કાર્યરત થશે. ‘જુગાડી અડ્ડા’ તે મુંબઈની ખ્યાતનામ બ્રાન્ડની ફ્રેન્ચાઇઝી છે. અહીં વડાપાવ, સમોસા પાવ અને ભજીયા અને 4 જાતના વેજિટેબલ મળશે.

- text

અહીં જમ્બો વડાપાઉં, જંગલી વડાપાઉં, વડા પ્લેટ, ભજીયા પ્લેટ, તંદુરી વડાપાઉં, BBQ વડાપાઉં, સેઝવાન વડાપાઉં, ચીઝ વડાપાઉં, મેયો વડાપાઉં, હરિસા વડાપાઉં, પેરી પેરી વડાપાઉં, આચારી મેંગો વડાપાઉં, ટેંગી સન્ની વડાપાઉં, મચાયેંગે વડાપાઉ, ગોડફાધર વડાપાઉં, વીઆઈપી વડાપાઉં, ઇન્ડિ-ઇટાલિઆ વડાપાઉં, જંતર- મંતર વડાપાઉં સહિતની આઇટમો ઉપલબ્ધ છે. જેનો ટેસ્ટ મોરબીવાસીઓએ અત્યાર સુધી નહીં કર્યો હોય. તો આગામી 5મીથી સ્વાદનો ચટાકો માણવા તૈયાર રહેજો. વધુ વિગત માટે મો.નં. 9687672950 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text