મંગળવાર(5.30pm) : મોરબીમાં વધુ પાંચ કેસ નોંધાયા, જિલ્લામાં આજના કુલ કેસ થયા 8

- text


મોરબી : મોરબી જિલ્લામાં મંગળવારે સાંજે વાંકાનેરમાં બે કેસ નોંધાયા બાદ મોરબીમાં વધુ પાંચ કેસ નોંધાયા છે. આજે સાંજના 5.30 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં 8 કેસ નવા નોંધાઇ ચુક્યા છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંકડો 391 થઈ ગયો છે. હજુ સાંજ સુધીમાં તેમાં વધારો થવાની શકયતા છે.


  • 4 ઓગસ્ટ, મંગળવારે નોંધાયેલા કોરોના કેસની વિગત (સાંજના 5.30pm સુધીની)

1) 18 વર્ષ, યુવતી, છોટાલાલ પેટ્રોલપંપની બાજુમાં, હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ, મોરબી

2) 65 વર્ષ, પુરુષ, વિવેકાનંદ સોસાયટી, વાંકાનેર

3) 80 વર્ષ, પુરુષ, અમરનાથ સોસાયટી, વાંકાનેર

4) 75 વર્ષ, પુરુષ, સત્યમ પાન વાળી શેરી, શનાળા રોડ, મોરબી

- text

5) 50 વર્ષ, મહિલા, ગ્રીનચોક વિસ્તાર, મોરબી

6) 20 વર્ષ, પુરુષ, પ્રાણનગર-2, નીલકંઠ સ્કૂલની પાછળ, રવાપર રોડ, મોરબી

7) 60 વર્ષ, મહિલા, માળીયા-વનાળિયા વિસ્તાર, સો-ઓરડી પાછળ, મોરબી-2

8) 55 વર્ષ, મહિલા, હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ, મોરબી


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text